JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
મિથેનોલમાં \(CH_{3}Br\) ની નીચેના કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો સાથેની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ છે:
\(F^{-}, I^{-}, C_{2}H_{5}O^{-}\) અને \(C_{6}H_{5}O^{-}\)
- A \(I^{-}>C_{6}H_{5}O^{-}>F^{-}>C_{2}H_{5}O^{-}\)
- B \(I^{-}>C_{2}H_{5}O^{-}>C_{6}H_{5}O^{-}>F^{-}\)
- C \(I^{-}>C_{2}H_{5}O^{-}>F^{-}>C_{6}H_{5}O^{-}\)
- D \(I^{-}>F^{-}>C_{6}H_{5}O^{-}>C_{2}H_{5}O^{-}\)
Answer & Solution
Correct Answer
(B) \(I^{-}>C_{2}H_{5}O^{-}>C_{6}H_{5}O^{-}>F^{-}\)
Step-by-step Solution
Detailed explanation
કેન્દ્રાનુરાગિતાનો ક્રમ: \(I ^{\ominus}> C _2 H _5 O ^{\ominus}> PhO ^{\ominus}> F ^{\ominus}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાન આપ્યા છે વિધાન \(-I :\) મંદન ગુણંક \(\left( R _{ f }\right)\) મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે. વિધાન \(-II :\) બધા સંયોજનના દ્રાવકોમાં \(R _{ f }\)નું મૂલ્ય અચળ રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(I :\) \(Ce ^{4+} / Ce ^{3+}\)નું \(E ^{\circ}\) મૂલ્ય \(+1.74 \,V\) છે. વિધાન \(II :\) \(Ce\) એ \(Ce ^{4+}\) અવસ્થા કરતાં \(Ce ^{3+}\) અવસ્થા માં વધુ સ્થિર છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- નીચેની સ્પીસીઝ ધ્યાનમાં લો:
BrF\(_5\), XeF\(_5^-\), BF\(_4^-\), ICl\(_4^-\), XeF\(_4\), SF\(_4\), NH\(_4^+\), ClF\(_3\), XeF\(_2\), ICl\(_2^-\)
sp\(^3\)d સંકરિત કેન્દ્રીય પરમાણુ ધરાવતી સ્પીસીઝની સંખ્યા __________ છે.JEE Mains 2026 Medium - પોટેશિયમ ફેરોસાયનાઈડ દ્રાવણના ઉમેરવાથી \(Fe ^{3+}\) ધન આયન (કેશાયન) એ પ્રુસિયન બ્લૂ અવક્ષેપ આપે છે જે નીચેનામાંથી બનવાને કારણે છે તે \(....\)JEE Mains 2022 Easy
- નીચેની પ્રક્રિયાઓનો વિચાર કરો. આ પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે કાર્બોક્સિલિક ઍસિડ આપશે?
(A) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { mild condition }]{\text { (i) } \mathrm{H}^{+} / \mathrm{H}_2 \mathrm{O}}\)
(B) \(\mathrm{R}-\mathrm{MgX} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{CO}_2}\)
(C) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{SnCl}_2 / \mathrm{HCl}}\)
(D) \(\mathrm{R} \cdot \mathrm{CH}_2 \cdot \mathrm{OH} \xrightarrow{\mathrm{PCC}}\)
(E)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - નીચેની પ્રક્રિયાઓના ક્રમમાં એક જ સમતલમાં \('C\)'માં અણુઓની મહત્તમ સંખ્યા હાજર છે \(A \xrightarrow[ { Cu\; tube }]{\text { Redhot }}\mathrm{B} \xrightarrow[ Anhydrous AlCl_3]{\mathrm{CH}_{3} \mathrm{Cl}(1 \mathrm{eq}} \mathrm{C}\) (\(A\) એ સૌથી ઓછું પરમાણ્વીય વજન ધરાવતું આલ્કાઇન છે)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ધારો કે વર્તૂળ \(C\) નું કેન્દ્ર \((1,1)\) અને ત્રિજ્યા \( 1\) છે.જો \( (0,y)\) કેન્દ્રવાળું વર્તૂળ \(T \) ઊગમબિંદુમાંથી પસાર થતું હોય અને વર્તૂળ \(C \) ને બહારથી સ્પર્શતું હોય તો વર્તૂળ \(T \) ની ત્રિજ્યા મેળવો.JEE Mains 2014 Hard
- '\(MANKIND\)' નો ડિક્શનરી ક્રમાંક મેળવો.JEE Mains 2022 Medium
- વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા \(\hat{ k }\) અને \(2 \hat{ i }-2 \hat{ j },\) છે. તરંગની પ્રસરણ દિશા માનો એકમ સદિશJEE Mains 2020 Medium
- બે તરંગો એક સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે જેને નીચેના સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. \({y}=1.0\, {mm} \cos \left(1.57 \,{cm}^{-1}\right) {x} \sin \left(78.5\, {s}^{-1}\right) {t}\) \({x}>0\) ના ક્ષેત્રમાં ઉગમબિંદુથી નજીકનું નિસ્પંદ બિંદુ \({x}=\ldots \ldots \ldots\, {cm}\) અંતરે હશે.JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: એલ્યુમિનિયમ NaOH સાથે પ્રક્રિયા કરવાથી \([Al(OH)_6]^{3-}\) આયન બનાવે છે.
વિધાન II: \(ICl_4^-\), \(ClO_3^-\) અને \(IBr_2^-\) ની ભૂમિતિ અનુક્રમે ચોરસ સમતલીય, પિરામિડલ અને રેખીય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો.

નીપજ 'T' માં નાઇટ્રોજનની ટકાવારી __________ % છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Medium