JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(C _{2}^{2-}, N _{2}^{2-}\) અને \(O _{2}^{2-}\) ના બંધ ક્રમાંકોનો સાચો ક્રમ શોધો.
- A \(C _{2}^{2-}< N _{2}^{2-}< O _{2}^{2-}\)
- B \(O _{2}^{2-}< N _{2}^{2-}< C _{2}^{2-}\)
- C \(C _{2}^{2-}< O _{2}^{2-}< N _{2}^{2-}\)
- D \(N _{2}^{2-}< C _{2}^{2-}< O _{2}^{2-}\)
Answer & Solution
Correct Answer
(B) \(O _{2}^{2-}< N _{2}^{2-}< C _{2}^{2-}\)
Step-by-step Solution
Detailed explanation
Species \(\quad\) Bond order \(C _{2}^{2-} \quad\quad\quad\quad 3\) \(N _{2}^{2-} \quad\quad\quad\quad 2\) \(O _{2}^{2-} \quad\quad\quad\quad 1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પરમાણુમાં હાજર કિરાલ કાર્બનની સંખ્યા ...... છે.
JEE Mains 2020 Medium - સુચિ \((I)\) અને સુચિ \((I)\) સાથે યોગ્ય રીતે જોડો
સુચિ \(-I\) (મિશ્રણ) સુચિ \(-II\) (અલગીકરણ પધ્ધતી) \((a)\) \(H_2O :\) શર્કરા \(p.\) ઊર્ધ્વપાતન \((b)\) \(H_2O :\) એનિલીન \(q.\) સ્ફટિકીકરણ \((c)\) \(H_2O :\) ટોલ્યુઇન \(r.\) વરાળ નિસ્પંદન \(s.\) વિકલ નિષ્કર્ષણ JEE Mains 2019 Medium - નીચેના સંયોજનમાંથી કોણ નાઇટ્રોજન માટે લેસાઇન કસોટી બતાવવાની અપેક્ષા ધરાવતા નથી?JEE Mains 2013 Hard
- ડાયનાઈટ્રોજન અને ડાયઓકિસિજન હવાના મુખ્ય ધટકો છે, આ બે વાયુઓ વાતાવરણમાં એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી અને નાઈટ્રોજનના ઓકસાઈડ બનાવતા નથી કારણ કે \(....\)JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયા શ્રેણીઓમાંથી સંયોજન ' A ' શોધો.
\(\mathrm{A} \xrightarrow{\text { aqua-regia }} \mathrm{B} \xrightarrow[\text { (2) } \mathrm{AcOH}]{\text { (1) } \mathrm{KNO}_2 \mid \mathrm{NH}_4 \mathrm{OH}} \text { yellow ppt }\)JEE Mains 2025 Hard - ચાલ્કોજન સમૂહના તત્વો ક્યા છે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(83\, {~g}\) ઇથિલિન ગ્લાયકોલ \(625\, {~g}\) પાણીમાં ઓગળેલ છે. દ્રાવણનું ઠાર બિંદુ \(......\, {K}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક \(\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]\) પાણીનું ઠારબિંદુ \(=273\, {~K}\) આણ્વિય દળ : \({C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]\)JEE Mains 2021 Medium
- વર્નિયર કેલિપર્સનો એક મુખ્ય કાપો \(1\,mm\) વાંચન આપે અને વર્નિયર સ્કેલના \(10\) કાપા મુખ્ય સ્કેલના \(9\) કાપા બરાબર છે. જ્યારે કેલિપર્સના (સાધનના) બંને જડબાને બંધ કરવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની જમણી બાજુ મળે છે અને તેનો યોથો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. જ્યારે ગોળાકાર દોલકને જડબાની વચ્ચે સજ્ડડતાથી રાખવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો \(4.1 \,cm\) અને \(4.2 \,cm\) ની વચ્ચે આવે છે અને વર્નિયરનો છઠ્ઠો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. દોલકનો વ્યાસ ........... \(\times 10^{-2} \,cm\) હશે.JEE Mains 2022 Hard
- વક્ર \(y=f(x), x \in(0, \infty)\) એ બિંદુ \(P\left(1, \frac{3}{2}\right)\) અને \(Q\left(a, \frac{1}{2}\right)\) માંથી પસાર થાય છે . જો બિંદુ \(R(b, f(b))\) આગળ વક્રનો સ્પર્શકએ \(y\)-અક્ષને બિંદુ \(S(0, c)\) આગળ છેદે છે કે જેથી \(b c=3\) ,હોય તો \((P Q)^2\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- જો સમીકરણ સંહતિ \(2 x+y-z=5\) \(2 x-5 y+\lambda z=\mu\) \(x+2 y-5 z=7\) ને અસંખ્ય ઉકેલો હોય,તો \((\lambda+\mu)^2+(\lambda-\mu)^2=........\)JEE Mains 2023 Hard
- \(FeCl _{3} \cdot 3 H _{2} O , K _{3}\left[ Fe ( CN )_{6}\right]\) અને \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right] Cl _{3}\), પૈકી આંતર-કક્ષીય સંકીર્ણ કે જે ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ પર પ્રકાશનું શોષણ કરે છે તેની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય \(\dots\dots\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Medium
- \(4^{\circ} C\) અને \(20^{\circ} C\) પર પાણીની ઘનતા અનુક્રમે \(1000 kg / m ^3\) અને \(998 kg / m ^3\) છે. જ્યારે 4 kg પાણી \(4^{\circ} C\) થી \(20^{\circ} C\) સુધી ગરમ કરવામાં આવે, ત્યારે પાણીની આંતરિક ઊર્જામાં થતો વધારો __________ J છે.
(પાણીની વિશિષ્ટ ઉષ્માક્ષમતા = 4.2 KJ/kg અને 1 વાતાવરણ દબાણ \(\left.=10^5 Pa\right)\)JEE Mains 2026 Hard