JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટકના નિયમ મુજબ, તત્ત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા.
વિધાન (II) : મેયરે અમુક તત્ત્વોના ભૌતિક ગુણધર્મોને તેમના સંબંધિત પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આલેખિત કરતાં આવર્તક રીતે પુનરાવર્તિત થતી ભાતનું અવલોકન કર્યું.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
- A બંને વિધાન (I) અને વિધાન (II) ખોટાં છે.
- B બંને વિધાન (I) અને વિધાન (II) સાચાં છે.
- C વિધાન (I) ખોટું છે પરંતુ વિધાન (II) સાચું છે.
- D વિધાન (I) સાચું છે પરંતુ વિધાન (II) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(A) બંને વિધાન (I) અને વિધાન (II) ખોટાં છે.
Step-by-step Solution
Detailed explanation
અષ્ટકનો નિયમ તત્ત્વોના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યો હતો. લોથર મેયરે પરમાણુ કદ, ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ જેવા ભૌતિક ગુણધર્મોને પરમાણુ ભાર વિરુદ્ધ આલેખિત કર્યા હતા.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(SF_4\) નીચેનામાંથી કોના સમસંરચનાત્મક છે:
A. \(BrF_4^{\ominus}\)
B. \(CH_4\)
C. \(IF_4^{\oplus}\)
D. \(XeF_4\)
E. \(XeO_2 F_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) (સંયોજન) સૂચિ \(-II\) (આકાર) \((A)\) \(BrF _{5}\) \((I)\) વળેલ \((B)\) \(\left[ CrF _{6}\right]^{3-}\) \((II)\) સમચોરસ પિરામીડલ \((C)\) \(O _{3}\) \((III)\) ત્રિકોણીય દ્વિપિરામીડલ \((D)\) \(PCl _{5}\) \((IV)\) અષ્ટફલકીય JEE Mains 2022 Medium - ઉપરોક્ત પ્રકિયા ને ધ્યાન માં લો જ્યાં \(6.1 \,g\) બેન્ઝોઇક એસિડનો ઉપયોગ \(7.8\, g\) , \(m\) -બ્રોમો બેન્ઝોઇક એસિડ મેળવવા માટે થાય છે.ઉત્પાદનની ટકાવારી નીપજ ........ છે. (નજીકના પૂર્ણાંક સુધી રાઉન્ડ) [આપેલ : આણ્વિય દળ : \(C =12.0 \,u , H : 1.0\, u,O : 16.0 \,u , Br =80.0 \,u ]\)
JEE Mains 2021 Medium - પાયરોલની
, પિરિડિન
, અને પિપેરિડિન
ની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
સૂચિ \(I\) સવર્ગ સંકીર્ણ List \(II\) અયુગ્મિત ઈલેક્ટ્રોનોની સંખ્યા \(A\) \(\left[ Cr ( CN )_6\right]^{3-}\) \(I\) \(0\) \(B\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(II\) \(3\) \(C\) \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\) \(III\) \(2\) \(D\) \(\left[ Ni \left( NH _3\right)_6\right]^{2+}\) \(IV\) \(4\) JEE Mains 2023 Medium - સમૂહ 14 ના કેટલાક તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક નીચે આપેલા છે. સૌથી નીચો ગલનબિંદુ ધરાવતા તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક _______ છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- નીચે આપેલ પ્રક્રિયા માટે: જે સંયોજન પ્રક્રિયામાં નીપજ તરીકે બનતું નથી તે છે:
JEE Mains 2021 Medium - \(8\) સેમી ત્રિજ્યાના અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર સમતલ સપાટીથી \(x\,cm\) ઊંચાઈ પર હોય તો \(x=......\)JEE Mains 2020 Medium
- \(1^2-2.3^2+3.5^2-4.7^2+5.9^2-\ldots +15.29^2=..........\)JEE Mains 2023 Hard
- જો \(\alpha \) અને \(\beta \) દ્રીઘાત સમીકરણ \(x^2 + x\, sin\,\theta -2sin\,\theta = 0\), \(\theta \in \left( {0,\frac{\pi }{2}} \right)\) ના ઉકેલો હોય તો \(\frac{{{\alpha ^{12}} + {\beta ^{12}}}}{{\left( {{\alpha ^{ - 12}} + {\beta ^{ - 12}}} \right){{\left( {\alpha - \beta } \right)}^{24}}}}\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- એક વસ્તુ અને બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન તેની બે ગણી મોટવણી ધરાવતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(45 \mathrm{~cm}\) છે. લેન્સની કેંદ્રલંબાઈ _______ \(cm\). છે.JEE Mains 2024 Hard
- \(\{\) ચિત્ર \(\}\) ઉપરોક્ત પ્રક્રિયામાં, \(3.9\, g\) બેન્ઝીન નાઈટ્રેશન પર \(4.92\, g\) નાઇટ્રોબેન્ઝિન આપે છે, ઉપરોક્ત પ્રક્રિયામાં નાઇટ્રોબેન્ઝિનની ટકાવારી નીપજ ............. \(\%\). (આણ્વિય દળ આપેલ છે: \(C : 12.0\, u , H : 1.0\, u\)\(O : 16.0\, u , N : 14.0\, u )\)
JEE Mains 2021 Medium