JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : ધાતુઓ અને અધાતુઓ બંને \(\mathrm{p}\) અને \(d\)-બ્લોકના તત્ત્વોમાં અસ્તિત્વ ધરાવે છે. વિધાન \((II)\) : અધાતુઓ ધાતુઓ કરતાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી વિદ્યુતઋણતા ધરાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
- A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
- B વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
- C વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
- D વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
Answer & Solution
Correct Answer
(B) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
Step-by-step Solution
Detailed explanation
\(I\). \(p\)-બ્લોકમાં ધાતુઓ અને અધાતુઓ બંને હાજર હોય છે પરંતુ \(d\)-બ્લોકમાં ફક્ત ધાતુઓ જ હાજર હોય છે. \(II\). અધાતુઓ માટે \(EN\) અને \(IE\) ધાતુઓ કરતાં વધારે હોય છે \(I\) - ખોટું, \(II\)-સાચું
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સ્તંભ \(I\) માં આપેલી ધાતુઓને સ્તંભ \(II\) માં આપેલા સંર્કિણ સંયોજન (નો) /ઉન્સેચક(કો) ને જોડો.
સ્તંભ \(I\) ધાતુ સ્તંભ \(II\) સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો) \(a.\) \(Co\) \(i.\) વિલ્કિનસન ઉદ્દીપક \(b.\) \(Zn\) \(ii.\) ક્લોરોફિલ \(c.\) \(Rh\) \(iii.\) વિટામિન \(B_{12}\) \(d.\) \(Mg\) \(iv.\) કાર્બોનિક એનહાઈડ્રેસ JEE Mains 2019 Hard - મિથેન અને ઇથેનની પરમાણ્વીયકરણ ઉષ્મા અનુક્રમે 'x' kJ mol-1 અને 'y' kJ mol-1 છે. પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જે C-C બંધ ને તોડવા માટેની ક્ષમતા ધરાવતા હોય તેને SI એકમ તરીકે અભિવ્યક્ત કરી શકાય છે તે....JEE Mains 2026 Medium
- \(\left[ FeCl _{4}\right]^{2-},\left[ Co \left( C _{2} O _{4}\right)_{3}\right]^{3-}\) અને \(MnO _{4}^{2-}\) ઘટકો માટે ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રાઓ (ફકત સ્પીન મૂલ્ય) અનુક્રમે શોધો.JEE Mains 2021 Medium
- નીચે આપેલ પૈકી કઈ \(3d\)-ધાતુ આયન જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે લધુત્તમ જલયોજન એન્થાલ્પી ( \(\Delta H _{\text {hyd }}\) ) આપશે.JEE Mains 2022 Medium
- સંયોજનો \(A\) અને \(B\) નીચેની પ્રક્રિયા માટે અનુક્રમે શોધો? બેન્ઝિન \(\xrightarrow{HCHO+HCl}\,A\)\(\xrightarrow{AgCN}\,B\)JEE Mains 2019 Hard
- \(Cr ^{3+} / Cr ^{2+}\), \(Mn ^{3+} / Mn ^{2}, Fe ^{3+} / Fe ^{2+}\) અને \(Co ^{3+} / Co ^{2+}\) કે જે ઋણ પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શીયલ ધરાવે છે. તેમાંથી \(M ^{3+}\) આયનની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય \(....\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો સમીકરણ સંહિતા \(x+y+z=2\) \(2 x+4 y-z=6\) \(3 x+2 y+\lambda z=\mu\) ને અનંત ઉકેલો હોય તોJEE Mains 2020 Medium
- યોગદાન આપતી સંરચનાઓની સાપેક્ષ સ્થિરતા ______ છે.
JEE Mains 2024 Medium - \(1000\) આંટા પ્રતિ મીટર ધરાવતા સોલેનોઇડની સાપેક્ષ પરમીએબિલિટી \(500\) છે. સોલેનોઇડના ગૂચળામાંથી \(5\, A\) નો પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડમાંથી ઉત્પન્ન થતું ચુંબકીયક્ષેત્ર કેટલું હશે? \(\left(\mu_0=4 \pi \times 10^{-7} H / m \right)\)JEE Mains 2021 Medium
- ધારોકે \(\alpha\) અને \(\beta\) વાસ્તવિક સંખ્યાઓ છે. \(3 \times 3\) શ્રેણિક \(A\) એવો છે કે જેથી \(A^2=3 A+\alpha I\). જો \(A^4=21 A+\beta I\) હોય, તો \(..........\)JEE Mains 2023 Hard
- ધારો કે \((2^{1-a} + 2^{1+a})\), \(f(a)\), \((3^a + 3^{-a})\) સમાંતર શ્રેણીમાં છે અને \(\alpha\) એ \(f(a)\) નું ન્યૂનતમ મૂલ્ય છે. તો સંકલિત \(\int_{\log_e(\alpha-1)}^{\log_e(\alpha)} \dfrac{dx}{(e^{2x} - e^{-2x})}\) નું મૂલ્ય શોધો :JEE Mains 2026 Hard
- ધાતુ કે જેનું ગલનબિંદુ એકદમ નીચું છે અને તેનું આવર્ત સ્થાન અર્ધ ધાતુની નજીક છે તે \(.....\)JEE Mains 2022 Easy