JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
\(71\) જેટલો પરમાણ્વિય ક્રમાંક ધરાવતા તત્વ \(X\) નો \(71\) મો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે ?
- A \(6p\)
- B \(4f\)
- C \(5d\)
- D \(6s\)
Answer & Solution
Correct Answer
(C) \(5d\)
Step-by-step Solution
Detailed explanation
The electron configuration is \([Xe]4f^{14}\,5d^1\,6s^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સોડિયમ બાયકાર્બોનેટ અને ઓક્ઝેલિક એસિડ ધરાવતી \(10\,mg\) effervescent tablet, \(T = 298.15\, K\) અને \(p=1\,bar\) પર \(0.25\,mL\) \(CO_2\) મુકત કરે છે. જો આ પરિસ્થિતિ માં \(CO_2\) નુ મોલર કદ \(25.0\,L\) હોય તો દરેક ટેબ્લેટમાં સોડિયમ બાયકાર્બોનેટનુ ટકાવાર પ્રમાણ શુ થશે ? (\(NaHCO_3\) નુ મોલર દળ \(=84\,g\,mol^{-1}\))JEE Mains 2019 Hard
- નીચે આપેલા ધાતુ સંકીર્ણને ધ્યાનમાં લો. \({\left[ Co \left( NH _{3}\right)\right]^{3+}}\) \({\left[ CoCl \left( NH _{3}\right)_{5}\right]^{2+}}\) \({\left[ Co ( CN )_{6}\right]^{3-}}\) \({\left[ Co \left( NH _{3}\right)_{5}\left( H _{2} O \right)\right]^{3+}}\) સંકિર્ણની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રા \(......\,B .M.\) છે કે જે ટૂંકામાં ટૂકી તરંગલંબાઈ પર પ્રકાશનું અવશોષણ કરે છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- ફિનોલનું દ્રાવણ ક્લોરોફોર્મમાં જ્યારે જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે સંયોજન \(P\) મુખ્ય નીપજ તરીકે આપે છે. \(P\)માં કાર્બનના દળની ટકાવારી..............(નજીકના પૂર્ણાંક સુધી) (પરમાણ્વીય દળ : \(C =12 ; H =1 ; O =16\) )JEE Mains 2020 Medium
- A અને B વચ્ચેની પ્રક્રિયા માટે વેગ નિયમ આ પ્રમાણે અપાય છે:
\(\mathrm{R}=\mathrm{k}[\mathrm{~A}]^{\mathrm{n}}[\mathrm{~B}]^{\mathrm{m}}\)
જો A ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને B ની સાંદ્રતા તેમની પ્રારંભિક કિંમતથી અડધી કરવામાં આવે, તો પ્રક્રિયાના નવા વેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર \(\left(\frac{r_2}{r_1}\right)\) શું થશે?JEE Mains 2025 Easy - \(25^{\circ} C\) પર, \(50\, g\) આયર્ન સાથે \(HCl\) ની પ્રક્રિયા થતાં \(FeCl _{2}\) બનાવે છે. \(1\, bar\) નાં અચળ દબાણે ઉત્પન્ન થતો હાઈડ્રોજન વાયુ વિસ્તરે છે. આ વિસ્તરણ દરમ્યાન વાયુ વડે થતું કાર્ય ..... \(\,J\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો.). [આપેલ : \(R =8.314 \,J mol ^{-1} K ^{-1}\) ધારી લો કે હાઈડ્રોજન એ એક આદર્શ વાયુ છે.] [ પરમાણ્વીય દળ \(Fe = 55.85\, u\) છે.]JEE Mains 2021 Hard
- \({P}^{3-}, {S}^{2-}\) \({Ca}^{2+}, {K}^{+}, {Cl}^{-}\) આયનો માટે આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- જો બિંદુઓ \(A\) અને \(B\) ના યામો અનુક્રમે \((\sqrt{7}, 0)\) અને \((-\sqrt{7}, 0)\) હોય અને વક્ર \(9 x^{2}+16 y^{2}=144\) પરનું કોઈ બિંદુ \(P\) આવેલ હોય તો \(PA + PB\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- નળાકાર લાકડાના(ઘનતા\(= 650\, kg\, m^{-3}\)), ટુકડાના તળિયાનું ક્ષેત્રફળ \(30\,cm^2\) અને ઊંચાઈ \(54\, cm\) ધરાવતો બ્લોક \(900\, kg\, m^{-3}\) ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. બ્લોકને થોડોક ડૂબાડીને મુક્ત કરવામાં આવે તો તે દોલનો કરે છે. આ બ્લોકના દોલનોનો આવર્તકાળ કેટલા \(cm\) લંબાઈ ધરાવતા સાદા લોલકનાં આવર્તકાળ જેટલો હશે?JEE Mains 2015 Medium
- ધારો કે \(A =\left[ a _{i j}\right]\) એ \(3\) કક્ષાવાળો એવો ચોરસ શ્રેણીક છે કે જેથી પ્રત્યેક \(i, j=1,2,3\) માટે \(a _{i j}=2 j-i\) થાય. તો શ્રેણિક \(A ^{2}+ A ^{3}+\ldots+ A ^{10}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- દરેક \(10\,g\) ની એવી બુલેટ (ગોળીઓ) ને \(250\,m / s\) ની ઝડપે ફાયર કરતી મશીનગનને, તેના સ્થાન જાળવી રાખવા માટે સરેરાશ \(125\,N\) નું બાહ્ય બળ લગાવવું પડે છે. મશીનગન દ્વારા પ્રતિ સેકન્ડમાં ફાયર થતી બુલેટ (ગોળીઓ) ની સંખ્યા ......... હશે.JEE Mains 2023 Medium
- નીચે આપેલ પ્રક્રિયાની મુખ્ય નીપજ સાથે..........બ્રોમીન પરમાણુ(ઓ) જોડાઈ શકે છે.
JEE Mains 2022 Medium - જો \(\alpha ,\beta \ne 0\) અને \(f\left( n \right) = {\alpha ^n} + {\beta ^n}\) તથા \(\left| {\begin{array}{*{20}{c}}3&{1 + f\left( 1 \right)}&{1 + f\left( 2 \right)}\\{1 + f\left( 1 \right)}&{1 + f\left( 2 \right)}&{1 + f\left( 3 \right)}\\{1 + f\left( 2 \right)}&{1 + f\left( 3 \right)}&{1 + f\left( 4 \right)}\end{array}} \right|\; = K{\left( {1 - \alpha } \right)^2}\) \({\left( {1 - \beta } \right)^2}{\left( {\alpha - \beta } \right)^2}\) ,તો \(K=\) . . . . . .JEE Mains 2014 Hard