JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
મેંગેંનેટ અને પરમેંગેનેટ આયનોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. સાચા વિધાનો ઓળખો :
A. મેંગેંનેટ અને પરમેંગેંનેટ બંન્ને આયનોની ભૂમિતિ સમચતુષ્ફલકીય છે.
B. મેંગેંનેટ અને પરમેંગેનેટ માં Mn ની ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે +7 અને +6 છે.
C. પરઓક્સોડાયસલ્ફેટ વડે (દ્વારા) Mn(II) ક્ષારનું ઓક્સિડેશન મેંગેંનેટ આયન અંતિમ નીપજ તરીકે આપે છે.
D. મેંગેંનેટ આયન અનુચુંબકીય છે અને પરમેંગેંનેટ આયનો પ્રતિચુંબકીય છે.
E. એસિડમય પરમેંગેનેટ આયન ઓક્ઝલેટ, નાઈટ્રાઈટ અને આયોડાઈડ આયનોનું રિડક્શન કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A માત્ર A, C અને D
- B માત્ર A, B અને C
- C માત્ર A, D અને E
- D માત્ર A અને D
Answer & Solution
Correct Answer
(D) માત્ર A અને D
Step-by-step Solution
Detailed explanation
મેંગેનેટ આયન → \(MnO_{4}^{-2}\) પરમેંગેનેટ આયન → \(MnO_{4}^{-}\) (A) બંને સમચતુષ્ફલકીય છે (\(d^{3}s\) સંકરણ) (B) \(MnO_{4}^{-}\) (+7 ઑક્સિડેશન અવસ્થા) \(MnO_{4}^{2-}\) (+6 ઑક્સિડેશન અવસ્થા) (C) \(Mn^{2+} + S_{2}O_{8}^{2-} \to MnO_{4}^{-}\) (પરમેંગેનેટ આયન) (D) \(MnO_{4}^{-}\) →…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડાયપોટેશિયમ સક્સિનેટના દ્રાવણના વિધુતવિભાજનથી મુક્ત થતો વાયુ જણાવો.JEE Mains 2014 Hard
- X g નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કરતાં 4.2 g m-ડાયનાઇટ્રોબેન્ઝીન મળ્યું. \(\mathrm{X}=\)______ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), \(\mathrm{O}: 16, \mathrm{~N}: 14]\)JEE Mains 2025 Medium - કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન ધરાવતા એક કાર્બનિક સંયોજન "A" ના 0.25 g નું દહન પદ્ધતિ નો ઉપયોગ કરીને પૃથ્થકરણ કરવામાં આવ્યું. પ્રયોગના અંતે CaCl2 ટ્યુબ અને પોટાશ ટ્યુબના દળમાં વધારો થયો હતો. જથ્થો અનુક્રમે 0.15 g અને 0.1837 g મળી આવેલ હતો. સંયોજન A માં ઓક્સિજનના ટકા __________% છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ : મોલર દળ g mol-1 માં છે. H : 1, C : 12, O : 16)JEE Mains 2026 Hard - એક જીવંત કોષનું અભિસરણ દબાણ 300 K તાપમાને 12 atm છે. આ તાપમાને જીવંત કોષ સાથે સમદાબી હોય તેવા સોડિયમ ક્લોરાઇડ દ્રાવણની સાંદ્રતા ______ \(g L ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે : \(R =0.08 L atm K ^{-1} mol^{-1}\)
NaCl ના સંપૂર્ણ વિયોજનની ધારણા કરો.
(આપેલ છે : Na અને Cl ના મોલર દળ અનુક્રમે 23 અને 35.5 \(g mol ^{-1}\) છે.)JEE Mains 2026 Hard - \(1\,M\,ZnSO_4\) નું દ્રાવણ ધરાવતા બીકરમાં જે કોપર ધાતુનો ચોસલો નાખવામાં આવે તો શું થશે ?JEE Mains 2016 Hard
- એક પ્રથમ ક્રમની પ્રક્રિયાતો અર્ધઆયુષ્ય સમય \(15\) મિનિટ છે. તો એક ક્લાક પછી પદાર્થનો કેટલો જથ્થો બાકી રહેશે ?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- શબ્દ "DAUGHTER" ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને રચી શકાતા શબ્દોની સંખ્યા, જેથી બધા સ્વરો ક્યારેય એકસાથે ન આવે, તે છે:JEE Mains 2025 Medium
- \(f(x)=\left|\log _{ e } x\right|-|x-1|\) મુજબ વ્યાખ્યાયિત વિધેય \(f:(0, \infty) \rightarrow R\) માટે નીચેના ત્રણ વિધાનો ધ્યાને લોઃ
(I) દરેક x > 0 માટે 5 વિકલનીય છે.
(II) (0, 1) માં f વધે છે.
(III) \((1, \infty)\) માં f ઘટે છે.
તો,JEE Mains 2026 Hard - નીચે આપેલા \(H\) પરમાણુઓનો ચઢતો એસિડિકતા ક્રમ _______ છે.
JEE Mains 2024 Hard - બિંદૂ \(\mathrm{P}(1,2)\) માંથી નીકળતું પ્રકાશનું એક કિરણ, \(x\) - અક્ષ પરના બિંદૂ \(Q\) આગળથી પરાવર્તન પામે છે અને ત્યારબાદ બિંદૂ \(R(4,3)\) માંથી પસાર થાય છે. જો બિંદૂ \(S(h, k)\) એવું હોય કે જેથી \(PQRS\) સમાંતર બાનુ ચતુષ્કોણ થાય, તો \(h k^2=\) ...........JEE Mains 2024 Hard
- માણસ એ ટાર્ગેટને તાકી શકે તેની સંભવના \(\frac{2}{5}\) છે. તે ટાર્ગેટને \(k\,\) વખત (કે જ્યાં \(k\) આપેલ સંખ્યા છે ) તકવાનો પ્રયત્ન કરે છે તો \(k\) ન્યૂનતમ કિમંત મેળવો કે જેથી ટાર્ગેટ ને ઓછામાં ઓછી એક વખત તાકી શકે તેની સંભાવના \(\frac{7}{10}\) કરતાં વધુ મળે.JEE Mains 2013 Hard
- બિંદુ \((2,3,1)\) નું રેખા \(\frac{x+1}{2}=\frac{y-3}{1}=\frac{z+2}{-1}\) ની સાપેક્ષ પ્રતિબિંબમાંથી પસાર થતાં અને રેખા \(\frac{x-2}{3}=\frac{1-y}{2}=\frac{z+1}{1}\) માંથી પસાર થતું સમતલ \(\alpha x+\beta y+\gamma z=24\) હોય તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard