JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
સ્પિન-માત્ર \({B}_{2}^{+}\) આયનનું ચૂંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \(......\,\times 10^{-2} \,{BM}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : \(\sqrt{3}=1.73\) ]
- A \(243\)
- B \(1\)
- C \(173\)
- D \(143\)
Answer & Solution
Correct Answer
(C) \(173\)
Step-by-step Solution
Detailed explanation
\({B}_{2}^{+} \Rightarrow \sigma_{1 {~s}}^{2} \sigma_{1 {~s}}^{* 2} \sigma_{2 s}^{2} \sigma_{2 {~s}}^{* 2} \pi_{2 {py}}^{1} \simeq \pi_{2 {pz}}^{0}\) \(\Rightarrow 9 {e}^{-}\) \(\mu=\sqrt{1(1+2)}=\sqrt{3}\, {BM}\) \(=1.73 \,{BM}\) \(=1.73 \times 10^{-2}\, {BM}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{CO}\) અને \(\mathrm{NO}^{+}\) ના બંધક્રમાંકનો સરવાળો ___________છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલ પ્રક્રિયા ક્રમમાં બનતી નીપજો _______ છે.
JEE Mains 2025 Medium - \(12\,g\) એક વિદ્યુત-અવિભાજ્ય \((A)\)નું દ્રાવણ જ્યારે \(1000\,mL\) પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે લાગતું અભિસરણ દબાણ એ તે જ તાપમાન પર \(0.05\,M\) ગ્લુકોઝ દ્રાવણ ના અભિસરણ દબાણ જેટલું જ છે.\(A\) નું પ્રમાણ સૂચક સૂત્ર \(CH _2 O\) છે.તો \(A\)નું આણ્વીય દળ \(........\,g\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- ફ્રિયોન્સના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું સાચું છે ?JEE Mains 2023 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) (સંયોજન / જાતિ) સૂચિ \(II\) (આકાર / ભૂમિતિ) \((A)\) \(\mathrm{SF}_4\) \((I)\) ચતુષ્ફલકીય \((B)\) \(\mathrm{BrF}_3\) \((II)\) પિરામિડલ \((C)\) \(\mathrm{BrO}_3^{-}\) \((III)\) સી-સો (See saw) \((D)\) \(\mathrm{NH}_4^{+}\) \((IV)\) વાંકો \(T\)-આકાર JEE Mains 2024 Medium - તટસ્થ અથવા આલ્કલાઈન દ્રાવણમાં, \(MnO _4^{-}\) એ થાયોસલ્ફેટનું ઓક્સિડેશન કરે છે તેJEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(3×3\) સામાન્ય શ્રેણિક \(A\) માટે જો \(AA’=A’A \) અને \( B=A^{-1}A’\) થાય,તો \(BB’ = \) . .. . . . . .JEE Mains 2014 Medium
- એક સમાન લાકડી \(A B\) જેનું દળ \(2 \mathrm{~kg}\) અને લંબાઈ \(30 \mathrm{~cm}\) છે, તે લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર અવસ્થામાં છે. છેડા \(B\) પર \(0.2\ \mathrm{Ns}\) નો બળનો આઘાત લાગુ પાડવામાં આવે છે. લાકડીને કાટખૂણે ફરવા માટે લાગતો સમય \(\frac{\pi}{\mathrm{x}}\ \mathrm{s}\) હશે, જ્યાં X = _______.JEE Mains 2024 Hard
- સુરેખ સમીકરણ સંહતિ \(x+y+z=6\) ; \(\alpha x+\beta y+7 z=3\) ; \(x+2 y+3 z=14\) માટે નીચેનાં પૈકી ક્યું સાચું નથી ?JEE Mains 2023 Hard
- હિમોગ્લોબીન \(0.34 \,\%\) આર્યન દળથી ધરાવે છે. તો \(3.3\, g\) હિમોગ્લોબીનમાં \(Fe\) પરમાણુઓની સંખ્યા શોધો. (આપેલ : પરમાણ્વીય દળ \(Fe =56\, u , N _{ A }=6.022 \times 10^{23}\, mol ^{-1}\) )JEE Mains 2022 Hard
- હાઇડ્રોકાર્બન \((X)\) જેનો મોલર દળ \(80 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(90 \%\) કાર્બન ધરાવે છે, તેમાં અસંતૃપ્તિની માત્રા _______ છે.JEE Mains 2025 Easy
- ધારો કે બે વિધેયો \(f : R \rightarrow R\) અને \(g : R \rightarrow R\) એ \(f(x)=\log _{e}\left(x^{2}+1\right)-e^{-x}+1\) અને \(g(x)=\frac{1-2 e^{2 x}}{e^{x}}\). પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો \(\alpha\) ના નીચેના પૈકી ક્યા વિસ્તાર માટે અસમતા \(f\left(g\left(\frac{(\alpha-1)^{2}}{3}\right)\right)>f\left(g\left(\alpha-\frac{5}{3}\right)\right)\) નું પાલન થાય ?JEE Mains 2022 Hard