JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
એક પ્રથમ ક્રમની પ્રક્રિયાના \(99.9\%\) પૂર્ણ થવા માટેનો જરૂરી સમય એ પ્રક્રિયાના અર્ધ આયુષ્ય \(\left(\mathrm{t}_{1 / 2}\right)\) ના____________ સમય જેટલો છે.
- A \(15\)
- B \(17\)
- C \(10\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(C) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{t_{99.9 \%}}{t_{1 / 2}}=\frac{\frac{2.303}{k}\left(\frac{a}{a-x}\right)}{\frac{2.303}{k} \log 2}=\frac{\log \left(\frac{100}{100-99.9}\right)}{\log 2}=\frac{\log 10^3}{\log 2}=\frac{3}{0.3}=10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનમાંથી કોણ નાઇટ્રોજન માટે લેસાઇન કસોટી બતાવવાની અપેક્ષા ધરાવતા નથી?JEE Mains 2013 Hard
- નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો.

નીપજ 'T' માં નાઇટ્રોજનની ટકાવારી __________ % છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Medium - એક આદર્શ વાયુ બિંદુ \(A\) થી શરૂઆત કરીને ચક્રિય સ્થાનાંતર કરે છે અને ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરેલા પથ \(\mathrm{A} \rightarrow \mathrm{B} \rightarrow \mathrm{C} \rightarrow \mathrm{A}\) દ્વારા તે જ બિંદુ પર પાછો ફરે છે. આ પ્રક્રમમાં થયેલ કુલ કાર્ય _______ \(\mathrm{J}\) છે.
JEE Mains 2024 Hard - \(8\, {~g}\) સોડિયમમાં અણુઓની સંખ્યા \({x} \times 10^{23}\) છે. \({x}\)નું મૂલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે \(: {N}_{{A}}=6.02 \times 10^{23}\, {~mol}^{-1}\) ,\({Na}\)નું આણ્વીય દળ \(=23.0\, {u}]\)JEE Mains 2021 Hard
- \(\mathrm{V}_2 \mathrm{O}_3, \mathrm{~V}_2 \mathrm{O}_4\) અને \(\mathrm{V}_2 \mathrm{O}_5\) માંથી ઉભયધર્મી ઑક્સાઈડ, આલ્કલી સાથે પ્રક્રિયા કરતાં ઑક્સાઈડ ઍનાયન બનાવે છે. ઑક્સાઈડ ઍનાયનમાં V નો ઑક્સિડેશન આંક _______ છે.JEE Mains 2025 Medium
- \(1\) બાર અને \(298\, K\) પર આદર્શ વાયુના પાંચ મોલને કદ બમણા કરવા માટે વેક્યૂમમાં વિસ્તૃત કર્યા છે. થયેલ કાર્ય:JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો રેખાઓ \(l_2: x-y+1=0\) અને \(l_3: \alpha x+\beta y+17=0\) નો કોણ દુભાજક રેખા \(l_1: 3 y-2 x=3\) હોય, તો \(\alpha^2+\beta^2-\alpha-\beta=.....\)JEE Mains 2023 Hard
- એક રેડીયોએક્ટિવ પદાર્થની એક્ટિવીટી \(2.56 \times 10^{-3} \,Ci\) છે. જે પદાર્થનો અર્ધઆયુુ \(5\) દિવસ હોય તો કેટલા દિવસો પછી એક્ટિવીટી \(2 \times 10^{-5} \,Ci\) થશે ?JEE Mains 2022 Medium
- એક સમતલ-બહિર્ગોળ લેન્સની પ્રથમ સપાટીની વક્રતા ત્રિજ્યા 2 cm છે જે હવામાં \(f_1\) કેન્દ્રલંબાઈ ધરાવે છે. અન્ય એક સમતલ-બહિર્ગોળ લેન્સની પ્રથમ સપાટીની વક્રતા ત્રિજ્યા 3 cm છે અને તેને 1.2 વક્રીભવનાંકવાળા પ્રવાહીમાં નિમજ્જિત કરતાં તેની કેન્દ્રલંબાઈ \(\mathrm{f}_2\) થાય છે. જો બંને લેન્સ 1.5 વક્રીભવનાંકવાળા સમાન કાચના બનેલા હોય, તો \(f_1\) અને \(f_2\) નો ગુણોત્તર _______ થશે.JEE Mains 2025 Hard
- ધારોકે A(1, 2) અને C(−3, -6) એ એક સમબાજુ ચતુષ્કોણના બે એવા વિકર્ણી સન્મુખ (opposite) શિરોબિંદુઓ છે. જેની બાજુઓ AD અને BC એ રેખા \(7x-y= 14\) ને સમાંતર છે. જો \(B (\alpha, \beta)\) અને \(D (\gamma, \delta)\) અન્ય બે શિરોબિંદુઓ હોય, તો \(|\alpha+\beta+\gamma+\delta|=\) ___ .JEE Mains 2026 Hard
- \(50\,V\) ની ક્ષમતાનું વોલ્ટ મીટર \(10\,mA\) ની ક્ષમતાનું એમિટર બનાવવા માટે જેના ગૂંચળાનો અવરોધ \(54\,\Omega\) અને \(1\,mA\) પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતુ હોય, તેવા ગેલવેનોમીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાપરવામાં આવે છે. \((A)\) વોલ્ટમીટર માટે \(R \approx 50\,k\,\Omega\) \((B)\) એમિટર માટે \(r \approx 0.2\,\Omega\) \((C)\) એમિટર માટે \(r =6\,\Omega\) \((D)\) વોલ્ટમીટર માટે \(R \approx 5\,k\,\Omega\) \((E)\) વોલ્ટમીટર માટે \(R \approx 500\,\Omega\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
JEE Mains 2023 Medium - \(f(1)+f(2)+3 f(3)+\ldots+x f(x)=x(x+1) f(x) ; x \geq 2\) જ્યાં \(f(1)=1\) નું સમાધાન કરતો વિધેય \(f: N \rightarrow R\) ધ્યાને લો તો \(\frac{1}{f(2022)}+\frac{1}{f(2028)}=............\)JEE Mains 2023 Hard