JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
જો Li ની ઉર્ધ્વપાતન એન્થાલ્પી \(155\ kJ \ mol ^{-1}, F_2\) ની વિયોજન એન્થાલ્પી \(150\ kJ\ mol ^{-1}\), Li ની આયનીકરણ એન્થાલ્પી \(520\ kJ \ mol ^{-1}\) , F ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \(-313 \ kJ\ mol ^{-1}, LiF\) ની પ્રમાણિકતા સર્જન એન્થાલ્પી \(-594\ kJ \ mol ^{-1}\) હોય તો, LiF ની લેટિસ એન્થાલ્પીની માત્રા ________ \(kJ \ mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
- A 1000
- B 1031
- C 1150
- D 950
Answer & Solution
Correct Answer
(B) 1031
Step-by-step Solution
Detailed explanation
\(-594=155+520+\frac{150}{2}-313+(\) L.E. \()\) L.E. \(=-1031 kJ / mol\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left[ Co ( ox )_{2}( Br )\left( NH _{3}\right)\right]^{2-}\) માટે શક્ય અવકાશીય સમઘટકોની સંખ્યા ...... છે. \([ ox =\) ઓક્ઝલેટ \(]\)JEE Mains 2021 Medium
- નીચેનામાં મોનોહેલોજનમય કાર્બનિક નીપજની કુલ સંખ્યા (અવકાશીયસમ ઘટક સહિત) પ્રકિયા ............. \(\begin{array}{*{20}{c}} A \\ {{\text{(simplest optically active alkene)}}} \end{array}\,\xrightarrow[{(ii)\,{X_2}/\Delta }]{{(i)\,{H_2}/Ni/\Delta }}\)JEE Mains 2020 Medium
- નીચે આપેલી પ્રક્રિયા \(298 \,K\) તાપમાને કરવામાં આવી. \(2NO(g) + O_2(g) \rightleftharpoons 2NO_2(g)\) \(298 \,K\) તાપમાને \(NO(g)\) ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા \(86.6\, kJ/mol\) છે. તો \(298 \,K.\) તાપમાને \(NO_2(g)\) ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા કેટલી થશે ? (\(K_p = 1.6 \times 10^{12})\)JEE Mains 2015 Hard
- \(3.6\) મોલ પાણી માં ઓકિસજનનો જથ્થો ............... \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2014 Medium
- નીચેનામાંથી કયા આલ્કેનમાં બે દ્વિતીયક હાઈડ્રોજન પરમાણુઓ _______ છે .JEE Mains 2025 Easy
- કાર્બનિક સંયોજન \(‘X’\) ની નીચેની દ્રાવ્યતા આપેલી છે \('X'\,\,\xrightarrow{{water}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{5\% \,HCl}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{10\% \,NaOH}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{10\% \,NaHC{O_3}}}\) અદ્રાવ્યJEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- દરેક \(80 \mathrm{~cm}\) ની એવી ત્રણ બ્લેડ (પાંખીયા) ધરાવતો એક સીર્લીંગ ફેન (પંખો) \(1200 \mathrm{rpm}\) ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર \(0.5 \mathrm{G}\) જેટલું છે અને ડીપ-કોણ \(30^{\circ}\) છે. પાંખીયાના છેડા વચ્ચે પ્રેરિત \(\mathrm{emf}\) \(N \pi \times 10^{-5} \mathrm{~V}\) મળે છે. \(N\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- રેખા \(\frac{{x - 4}}{2} = \frac{{y - 5}}{2} = \frac{{z - 3}}{1}\) અને સમતલ \(x + y + z = 2\) નું છેદબિંદુ આપેલ પૈકી કઈ રેખા પર હશે ?JEE Mains 2019 Hard
- ચાર સમાન વિદ્યુતભારો \(Q\) ને \(xy\) સમતલમાં \((0, 2), (4, 2), (4, -2)\) અને \((0, - 2)\) બિંદુઓ પર મુકવામાં આવેલ છે. આ તંત્રના ઉગમ બિંદુ પર પાંચમા વિધુતભાર \(Q\) ને મુકવા જરૂરી કાર્ય ________ છે.JEE Mains 2019 Hard
- \(30^{\circ} C\) પર, \(AB _2\) ના વિધટનનો અર્ધ આયુષ્ય \(200 \,s\) છે અને જે \(AB _2\) ના પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. તો \(80\, \% AB _2\) ના વિઘટન માટેના સમયની સીમા શોધો. (\(s\) માં) (આપેલ : \(\log 2=0.30, \log 3=0.48\) )JEE Mains 2022 Medium
- અબાષ્પશીલ દ્રાવ્ય \(A\) ના \(2\%\) જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય \(B\) ના \(8\%\) જલીય દ્રાવણ જેટલું છે, તો \(A\) અને \(B\) ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?JEE Mains 2022 Medium
- ધારો કે વર્તુળ \(C_1: x^2+y^2-2(x+y)+1=0\) અને \(C_2\) એ કેન્દ્ર \((-1,0)\) પર તથા ત્રિજયા \(2\) વાળુ એક વર્તુળ છે. જે \(C_1\) અને \(C_2\) ની સામાન્ય જીવાની રેખા એ \(y\)-અક્ષને બિંદુ \(P\) પર છેદે, તો \(C_1\) ના કેન્દ્ર થી \(P\) ના અંતર નો વર્ગ ........... છે.JEE Mains 2024 Hard