JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
ઇથેન ના \(3\, g\) સંપૂર્ણ દહને પાણી ના \(x \times 10^{22}\) અણું આપે છે \(x\) ની કિંમત શોધો....... [ઉપયોગ કરો : \(N _{ A }=6.023 \times 10^{23} ;\) આણ્વિય દળ \(u\) \(C : 12.0 ; O : 16.0 ; H : 1.0]\)
- A \(24\)
- B \(22\)
- C \(20\)
- D \(18\)
Answer & Solution
Correct Answer
(D) \(18\)
Step-by-step Solution
Detailed explanation
moles of ethane \(=\frac{3 \mathrm{~g}}{30 \mathrm{~g} / \mathrm{mol}}=0.1 \mathrm{~mol} \) \(\mathrm{C}_2 \mathrm{H}_6+3.5 \mathrm{O}_2 \rightarrow 2 \mathrm{CO}_2+3 \mathrm{H}_2 \mathrm{O}\) \(1 \mathrm{~mol}\) of ethane gives \(3 \mathrm{~mol}\) of water \(0.1 \mathrm{~mol}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી, હેલાઈડ(ડો) ની સંખ્યા કે જેઓ જળવિભાજન થી નિષ્ક્રિય છે તે/તેઓ ............ છે. \((A)\) \(BF _{3}\) \((B)\) \(SiCl _{4}\) \((C)\) \(PCl _{5}\) \((D)\) \(SF _{6}\)JEE Mains 2021 Easy
- 1 L ફ્લાસ્કમાં નીચે આપેલા સંતુલનનું નિરીક્ષણ કરો.
\(A ( g ) \rightleftharpoons B ( g )\)
\(T ( K )\) પર, A અને B ની સંતુલન સાંદ્રતાઓ અનુક્રમે 0.5 M અને 0.375 M છે. A ના 0.1 moles ને ફલાસ્કમાં ઉમેરવામાં આવે છે અને \(T(K)\) પર ફરીથી સંતુલન સ્થપાય ત્યાંસુધી ગરમ કરવામાં આવે છે. \(A\) અને \(B\) ની નવી સંતુલન સાંદ્રતાઓ (M માં) અનુક્રમે શોધો.JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : નાઇટ્રોજન ઑક્સિજન સાથે \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બંધ બનવાને કારણે +1 થી +5 ઑક્સિડેશન અવસ્થાઓમાં ઑક્સાઇડ બનાવે છે.
વિધાન II : નાઇટ્રોજન તેમાં d-કક્ષકની ગેરહાજરીને કારણે +5 ઑક્સિડેશન અવસ્થામાં હેલાઇડ બનાવતું નથી.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - NaCl ના 600 mL જલીય દ્રાવણનું 5 મિનિટ માટે વિદ્યુત વિભાજન કરતા દ્રાવણની pH 12 થાય છે. આપેલ વિદ્યુત વિભાજન માટે વપરાતો એમ્પિયરમાં પ્રવાહ ____ છે. (નજીકના પૂર્ણાંકમાં).JEE Mains 2025 Medium
- નીચેના વિયોજન માટે \(\mathrm{K}_{\mathrm{sp}}\) \( = 1.6 \times 10^{-5}\) છે. \(\mathrm{PbCl}_{2(\mathrm{s})} \rightleftharpoons \mathrm{Pb}_{(\mathrm{ag})}^{2+}+2 \mathrm{Cl}_{(\mathrm{aq})}^{-}\) \(300\; \mathrm{mL}\;\; 0.134 \;\mathrm{M} \;\mathrm{Pb}\left(\mathrm{NO}_{3}\right)_{2}\) અને \(100\; \mathrm{mL}\;\; 0.4\; \mathrm{M}\; \mathrm{NaCl} ?\) ના મિશ્રણ માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ છે ?JEE Mains 2020 Hard
- નીચે આપેલ કાર્બોકેટાયનનો સ્થાયીતાનો ક્રમ કયો છે : \((I)\,\,C{H_2} = CH - \mathop C\limits^ \oplus {H_2}\) \((II)\,\,C{H_3} - CH_2 - \mathop C\limits^ \oplus {H_2}\)
JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- \(1.80 \,g\) દ્રાવ્ય \(A\)ને \(62.5\,cm^3\) ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ \(155.1 \,K\) માલુમ પડ્યું. તો દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(....\,g mol ^{-1}\)માં શોધો. (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ \(156.0\, K\), ઈથેનોલની ધનતા \(0.80\, g\, cm ^{-3}\), ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક \(2.00\, K\, kg \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- બંધિત પ્રદેશ \(\left\{(x, y): 0 \leq 9 x \leq y^2, y \geq 3 x-6\right\}\) નું ક્ષેત્રફળ A ધારો. તો 6 A = ___JEE Mains 2025 Medium
- અહી \(a\) એ ધન વાસ્તવિક સંખ્યા છે કે જેથી \(\int_{0}^{a} e^{x-[x]} d x=10 e-9\) થાય કે જ્યાં \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે તો \(a\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- બે \(C\) અને \(2\, C\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને \(V\) અને \(2\, V\) જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ચાર્જ કરવામાં આવે છે. પછી તેમને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકનો ધન છેડો બીજાના ઋણ ચેડાં સાથે જોડાય. આ તંત્રની અંતિમ ઉર્જા \(.....CV^2\) જેટલી હશે.JEE Mains 2020 Hard
- શિરોબિંદુ \((1,2),(2,3)\) અને \((3,1)\) વાળા ત્રિકોણનું લંબકેન્દ્ર ને \((a, b)\) હોય, અને \(\mathrm{I}_1=\int_{\mathrm{a}}^{\mathrm{b}} x \sin \left(4 x-x^2\right) \mathrm{d} x, \mathrm{I}_2=\int_{\mathrm{a}}^{\mathrm{b}} \sin \left(4 x-x^2\right) \mathrm{d} x\), તો \(36 \frac{\mathrm{I}_1}{\mathrm{I}_2}=\) ...........JEE Mains 2024 Hard
- આપેલ આલેખ મુજબ વક્ર \(A\) અને \(B\) માટે સાચી રજૂઆત પસંદ કરો. જ્યા \(X _{ C }= A . C.\) ઉદગમ સાથે જોડેલ ફક્ત સંધારકતા ધરાવતા પરિપથનો રીએકટન્સ \(X _{ L }=A.C.\) ઉદગમ સાથે જોડેલ ફક્ત ઈન્ડકટર ધરાવતા પરિપથનો રીએકટન્સ \(R = A.C.\) ઉદગમ સાથે જોડેલ ફક્ત અવરોધ ધરાવતા પરિપથનો રીએકટન્સ \(Z = LCR\) શ્રેણી પરિપથનો ઈમ્પિડન્સ
JEE Mains 2023 Medium