ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions

નીચે બે વિધાનો આપેલ છે. વિધાન \(I:\) રેડોક્ષ અનુમાપનમાં,વપરાયેલ સૂચક દ્રાવણના \(pH\) માં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે. વિધાન \(II:\) એસિડ-બેઈઝ અનુમાપનમાં, વપરાયેલ સૂચક ઓકિસડેશનમાં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
  2. B વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
  3. C વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.

Step-by-step Solution

Detailed explanation

In redox titration, indicators are sensitive to oxidation potential and in acid base titration, indicators are sensitive to change in \(pH\) of solution Both statement are false.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app