JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચેનામાંથી આવશ્યક એમિનો એસિડ ઓળખો :
(A) વેલિન
(B) પ્રોલિન
(C) લાઇસિન
(D) થ્રિઓનિન
(E) ટાયરોસિન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A (A), (C) અને (E) માત્ર
- B (A), (C) અને (D) માત્ર
- C (C), (D) અને (E) માત્ર
- D (B), (C) અને (E) માત્ર
Answer & Solution
Correct Answer
(B) (A), (C) અને (D) માત્ર
Step-by-step Solution
Detailed explanation
વેલિન, લાઇસિન અને થ્રિઓનિન આવશ્યક એમિનો એસિડ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(- I\) : આવર્ત દરમિયાન, તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમૂહ \(1\) થી સમૂહ \(18\) માં ધીરે ધીરે વધે છે. વિધાન \(- II\) : સમૂહ \(1\) તત્ત્વો દ્વારા (વડે) બનતા ઓક્સાઈડોની પ્રકૃતિ બેઝિક છે જ્યારે સમૂહ \(17\) તત્ત્વોની એસિડીક હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : જળવિભાજનથી, ઓલિગોપેપ્ટાઈડ્સ ઓછી સંખ્યામાં \(\alpha\)-એમિનો ઍસિડ આપે છે જ્યારે પ્રોટીન વધુ સંખ્યામાં \(\beta\)-એમિનો ઍસિડ આપે છે.
વિધાન (II) : કુદરતી પ્રોટીન એસિડ દ્વારા વિકૃત થાય છે જે તંતુમય પ્રોટીનના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપને તેમના પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - આપેલી પ્રાથમિક રાસાયણીક પ્રક્રિયા,\({A_2} \underset{{{k_{ - 1}}}}{\overset{{{k_1}}}{\longleftrightarrow}} 2A\) માટે \(\frac{{d\left[ A \right]}}{{dt}}\) શું થશે?JEE Mains 2019 Medium
- નીચે આપેલ સાચું વલણ ઓળખો. (પરમાણ્વીય ક્રમાંક \(= Ti : 22,\) \(Cr : 24\) અને \(Mo : 42\) )JEE Mains 2016 Hard
- \(1.1\,V.\) ના \(Zn\,|\,Z{n^{2 + }}\,(1\,M)\,\,||\,\,C{u^{2 + }}\,(1\,M)\,|\,Cu,\) કોષને એક ચલિત, વિરુદ્ધ બાહ્ય પોટેન્શિયલ \((E_{ext})\) લાગુ પાડવામાં આવ્યો છે. જયારે \(E_{ext} < 1.1\,V\) અને \(E_{ext} > 1.1\,V,\) હોય ત્યારે ઇલેક્ટ્રોન, વહત અનુક્રમે રૂ થાય છે.JEE Mains 2015 Hard
- \(1.80 \,g\) દ્રાવ્ય \(A\)ને \(62.5\,cm^3\) ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ \(155.1 \,K\) માલુમ પડ્યું. તો દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(....\,g mol ^{-1}\)માં શોધો. (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ \(156.0\, K\), ઈથેનોલની ધનતા \(0.80\, g\, cm ^{-3}\), ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક \(2.00\, K\, kg \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક પાતળા \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી \(a\) અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે \(\frac{a}{3}\) અંતરે માળાતું હોય તો \(a\) કેટલું હશે?
JEE Mains 2015 Hard - નીચે આપેલા પૈકી ક્યા સંયોજનની પ્રકાશક્રિયાશીલ સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી શકાય નહિ? (\(en=\) ઇથિલીન ડાય એમાઈન)JEE Mains 2013 Medium
- સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે \(Y_{1}\) અને \(Y_{2}\) છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?JEE Mains 2021 Medium
- ધારો કે અતિવલય \(\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1\) ની ઉત્કેન્દ્રતા \(\frac{5}{4}\) છે. જો આ અતિવલય પરનાં બિંદુ \(\left(\frac{8}{\sqrt{5}}, \frac{12}{5}\right)\) આગળ અભીલંબનું સમીકરણ \(8 \sqrt{5} x +\beta y =\lambda\) હોય, તો \(\lambda-\beta\) = ............JEE Mains 2022 Medium
- પરવલયો \(\mathrm{y}=4 \mathrm{x}-\mathrm{x}^2\) અને \(3 \mathrm{y}=(\mathrm{x}-4)^2\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2024 Medium
- સંકલન \(\int_{0}^{1}\cot^{-1}(1+x+x^2)dx\) બરાબર છે:JEE Mains 2026 Hard