JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\(\log _{10} K\) વિરુધ્ધ \(\frac{1}{T}\) નો આલેખ સીધી રેખા આપે છે. આંતછેદ અને ઢાળ અનુકમે શોધો. (જ્યાં K સંતુલન અચળાંક છે.)
- A \(\frac{2.303R}{\Delta H^{\circ}}, \frac{2.303R}{\Delta S^{\circ}}\)
- B \(\frac{\Delta S^{\circ}}{2.303R}, -\frac{\Delta H^{\circ}}{2.303R}\)
- C -\(\frac{\Delta S^{\circ}R}{2.303}, \frac{\Delta H^{\circ}R}{2.303}\)
- D \(-\frac{\Delta H ^{\circ}}{2.303 R }, \frac{\Delta S ^{\circ}}{2.303 R }\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{\Delta S^{\circ}}{2.303R}, -\frac{\Delta H^{\circ}}{2.303R}\)
Step-by-step Solution
Detailed explanation
\(log_{10} K = -\frac{\Delta H^{\circ}}{2.303RT} + \frac{\Delta S^{\circ}}{2.303 R}\) \(y\)-આંતરછેદ \(= \frac{\Delta S^{\circ}}{2.303 R}\) ઢાળ \(= -\frac{\Delta H^{\circ}}{2.303 R}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક તત્વ જેનું બાહ્ય ઈલેકટ્રોનીય સંરચના \([Rn] \,5 f ^{14} 6 d ^1 7 s ^2\) છે. તો \(IUPAC\) નામકરણ મુજબ તે \(....\)JEE Mains 2022 Medium
- ક્રોમેટ અને ડાયક્રોમેટ આયનમાં ક્રોમિયમ અને ઓક્સિજન પરમાણુઓ વચ્ચેના કુલ બંધની સંખ્યા જણાવો.JEE Mains 2020 Hard
- બળતણ કોષ, હાઇડ્રોજન અને ઓક્સીજન નો બળતણ તરીક ઉપયોગ કરતા, \(A\). અવકાશયાન ઉપયોગ થાય છે. \(B\). વિધુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે \(40 \%\) ક્ષમતા ધરાવે છે. \(C\). એલ્યુમિનીયમ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે . \(D\). પર્યાવરણીય- અનુકૂલ છે. \(E\). વાસ્તવમાં તે ફક્ત ગેલ્વેનીક કોષ નો જ એક પ્રકાર છે. નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- \(Q\) અને \(R\) ની બનાવટ માટે પ્રક્રિયકોની સાચી શ્રેણી શોધો.
JEE Mains 2023 Medium - એક પદાર્થ ' \(A\) ' ને ' \(B\) ' અને ' \(C\) ' ના મિશ્રાણના દ્રાવાણમાં તેમના \(n_A, n_B\) અને \(n_C\) \(moles\) ની સંખ્યાના સંદર્ભમાં ઓગાળવામાં આવે છે. તો દ્રાવાણમાં '\(C\)' ના મોલ અંશ _______ છે.JEE Mains 2024 Easy
- ' \(X\) ' એ \(\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\), \(\left[\mathrm{Fe}\left(\mathrm{Cl}_6\right)\right]^{3-},\left[\mathrm{Fe}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\) અને \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) સંકીર્ણ આયનો પૈકી સૌથી સ્થાયી સંકીર્ણ આયનના \(t_{2 g}\) કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. \(\mathrm{V}_2 \mathrm{O}_{\mathrm{X}}\) પ્રકારના વેનેડિયમના ઑક્સાઈડનો સ્વભાવ _______ છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- નીચે આપેલ પ્રક્રિયાઓ માટે અનુક્રમે \(K _{ a_1,}, K _{ a_2 }\) અને \(K _{ a_3}\) આયનીકરણ અચળાંક છે. \((a)\) \(H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}\) \((b)\) \(HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}\) \((c)\) \(H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}\) \(K _{ a _1}, K _{ a _2}\) અન \(K _{ a _3}\) વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.JEE Mains 2022 Hard
- પોલા કાચના ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવે છે. અરીસાની સામે વસ્તુ મુક્તા પ્ર્તિબિંબ અને મોટવણી
JEE Mains 2020 Hard - ક્ષારમાં હાજર એસિડિક મૂલકના ઓળખવિધિ દરમિયાન, એક વિદ્યાર્થીને સોડિયમ કાર્બોનેટના નિષ્કર્ષને પ્રથમ મંદ \(HNO _3\) વડે ઍસિડિક કરવામાં આવે અને પછી \(AgNO _3\) દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે \(NH _4 OH\) દ્રાવણમાં મુશ્કેલીથી દ્રાવ્ય એવો આછો પીળો અવક્ષેપ મળે છે. આ _______ ની હાજરી સૂચવે છે.JEE Mains 2024 Medium
- વિઘેય \(f(x)=\left\{\begin{array}{cc}\frac{\mathrm{a}\left(7 x-12-x^2\right)}{\mathrm{b}\left|x^2-7 x+12\right|} & , x<3 \\ 2^{\frac{\sin (x-3)}{x-[x]}} & , x>3 \\ \mathrm{~b} & , x=3\end{array}\right.\) ને ધ્યાને લ્યો જ્યાં \([x]\) એ \(x\) અથવા તેનાથી નાનો મહત્તમ પૂણાંક છે, ને \(\mathrm{S}\) એ એવા તમામ ક્રમયુક્ત જોડ \((\mathrm{a}, \mathrm{b})\) નો ગણ દર્શાવે કે જેથી \(x=3\) આગળ \(f(x)\) સતત થાય, તો \(S\) ના ઘટકોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- એક કણ \(x-y\) સમતલમાં બળ \(\vec{F}\) ની અસર હેઠળ ગતિ કરે છે જેથી તેનો રેખીય વેગ \(\vec{P}(t)=\hat{i} \cos (k t)-\hat{j} \sin (k t)\) છે. જો \(k\) અચળ હોય, તો \(\overrightarrow{\mathrm{F}}\) અને \(\overrightarrow{\mathrm{P}}\) વચ્ચેનો કોણ _______ હશે.JEE Mains 2024 Hard
- પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(4\) અને \(5.20\) છે જો આ અવલોકનોમાંથી ત્રણ અવલોકનો \(3, 4\) અને \(4\) હોય તો બાકી રહેલા બે અવલોકનોનો તફાવત મેળવો.JEE Mains 2019 Hard