JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
નીચે આપેલી બે વાયુરૂપ પ્રક્રિયાઓના વેગ અચળાંકો જે તાપમાને સમાન થાય છે તે _______ K છે. (નજીકનો પૂર્ણાંક).
\(X \longrightarrow Y \quad k _1=10^6 e ^{\frac{-30000}{T}}\)
\(P \longrightarrow Q \quad k _2=10^4 e ^{\frac{-24000}{T}}\)
આપેલ છે : ln 10 = 2.303
- A 1100
- B 1200
- C 1303
- D 1405
Answer & Solution
Correct Answer
(C) 1303
Step-by-step Solution
Detailed explanation
\(10^4 e ^{\frac{-24000}{T}}=10^6 e ^{\frac{-30000}{T}}\) \(e ^{\frac{6000}{T}}=100\) \(\frac{6000}{T}=2 \ln 10\) \(T =\frac{6000}{2 \times 2.303}\) \(T =1302.64 K\) \(T \approx 1303 K\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ સંકીર્ણોમાં અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યાનો સાચો ક્રમ શોધો. \(A.\) \(\left[ Fe ( CN )_6\right]^{3-}\);\(B.\) \(\left[ FeF _6\right]^{3-}\); \(C.\) \(\left[ CoF _6\right]^{3-}\); \(D.\) \(\left[ Cr (\text { oxalate })_3\right]^{3-}\); \(E.\) \(\left[ Ni ( CO )_4\right]\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(27°\)C તાપમાને, \(0.1\) M, \(1\) L \(K_4[Fe(CN)_6]\) નું જલીય દ્રાવણ અને \(0.1\) M, \(1\) L \(FeCl_3\) નું જલીય દ્રાવણ એક પાત્રમાં AB અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરીને મૂકેલા છે. બંને દ્રાવ્યનું સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
JEE Mains 2026 Hard - એક દ્રાવણ \(8.5\, g \,CH_2Cl_2\) અને \(11.95\, g \, CHCl_3\) ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો \(298\,K\) પર \(CH_2Cl_2\) અને \(CHCl_3\) ના બાષ્પદબાણ અનુક્રમે \(415\) અને \(200\, mm\,Hg\) હોય, તો બાષ્પ અવસ્થામાં \(CHCl_3\) નો મોલ - અંશ જણાવો. (\(CHCl_3\) નુ મોલર દળ \(= 35.5\, g\, mol^{-1}\) )JEE Mains 2017 Hard
- વાતભઠ્ઠીમાં નીચેની પ્રક્રિયા થાય છે કે જ્યા આયર્નની કાચી ધાતુ આયર્ન ધાતુમાં રિડક્શન પામે છે. \(F{e_2}{O_3}\left( s \right) + 3CO\left( g \right) \rightleftharpoons 2Fe\left( l \right) + 3C{O_2}\left( g \right)\) લ-શટેલિયરના સિદ્ધાંતો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના પૈકી ક્યુ સંતુલનને ખલેલ પહોંચાડશે નહિ ?JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : હાઈપરકોન્જ્યુગેશન કાયમી અસર નથી.
વિધાન II : સામાન્ય રીતે, ધનભારિત C -પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઈલ સમૂહોની સંખ્યા જેટલી વધારે હોય, તેટલી હાઈપરકોન્જ્યુગેશન પારસ્પરિક ક્રિયા અને કેટાયનનું સ્થાયીકરણ વધારે થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - દ્વિસંયોજક ધાતુ આયન અણુ સંખ્યા \(25\) સાથેનું સ્પિન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય\((BM)\) શું છે, તે જલીય દ્રાવણમાં છે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) (અણુઓ/આયનો) સૂચિ \(II\) (મધ્યસ્થ અણુ પર \(e ^{-}\) ના અબંધકારક યુગમોની સંખ્યા) \(A\) \(IF_7\) \(I\) ત્રણ \(B\) \(ICl^{-}_4\) \(II\) એક \(C\) \(XeF_6\) \(III\) બે \(D\) \(XeF_2\) \(IV\) શૂન્ય JEE Mains 2023 Medium - સમાન લંબાઈ અને સમાન જાડાઈ ધરાવતા બે તારની અવરોધકતા \(6\, \Omega \,cm\) અને \(3 \,\Omega\, cm\) છે તેમને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધકતા \(\rho\, \Omega \,cm\) હોય તો \(\rho\)JEE Mains 2021 Medium
- જો \((1+x)^p(1-x)^q\) માં \(x\) તથા \(x^2\) ના સહગુણક અનુક્રમે \(4\) તથા \(-5\) હોય, તો \(2 p +3 q\) \(=.....\)JEE Mains 2023 Hard
- એક સમોષ્મી પ્રક્રિયામાં, નીચેના પૈકી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Easy
- ફક્ત અંકો \(1, 2,3\) અને \(4\) નો ઉપયોગ કરતા બનાવેલ, જેના અંકોનો સરવાળો \(12\) થાય તેવા સાત અંકી ધન પૂર્ણાકોની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- \(50 \,{~mL}\) \(1\, {M}\, {HCl}\) અને \(30 \,{~mL}\) \(1\, {M} \,{NaOH}\)ને મિશ્ર કરીને મેળવેલ દ્રાવણની \({pH}\) , \({x} \times 10^{-4}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\log 2.5=0.3979]\)JEE Mains 2021 Hard