JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
જો ફોસ્ફોરિક એસિડનો \(pK _{ a }\) અને એમોનિયમ હાઈડ્રોક્સાઈડનો \(pk _{ b }\) અનુક્રમે \(5.23\) અને \(4.75\) હોય તો, એમોનિયમ ફોસ્ફેટ દ્રાવણની \(pH\) ..... છે.
- A \(11\)
- B \(9\)
- C \(7\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(C) \(7\)
Step-by-step Solution
Detailed explanation
Since \(\left( NH _{4}\right)_{3} PO _{4}\) is salt of weak acid \(\left( H _{3} PO _{4}\right)\) and weak base \(\left( NH _{4} OH \right)\) \(pH =7+\frac{1}{2}( pka - pkb )\) \(=7+\frac{1}{2}(5.23-4.75)\) \(=7.24 \approx 7\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નિર્બળ ઍસિડ (HX) ની pH અને વાહકતા અનુક્રમે 5 અને \( 4 \times 10^{-5} \) S માલૂમ પડી. વાહકતાનું માપન પ્રમાણભૂત પરિસ્થિતિ હેઠળ એક કોષનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું, જેમાં ઇલેક્ટ્રોડ પ્લેટોનું સપાટી ક્ષેત્રફળ \( 1 \, cm^{2} \) હતું અને તેઓ 15 cm ના અંતરે આવેલી હતી. સીમિત મોલર વાહકતાનું મૂલ્ય ......... \( S \, m^{2} \, mol^{-1} \) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: નિર્બળ ઍસિડના વિયોજનનો અંશ (a) \(\ll 1\) )JEE Mains 2026 Hard
- \([ A ]\) પ્રક્રિયક \(\rightarrow\) \([ B ]\) નીપજ જો સંયોજન \([B]\)નું બનવું એ પ્રથમક્રમ ગતિકીને અનુસરતું હોય તો, અને \(70 \,mins\) પછી \([A]\) ની સાંદ્રતા તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી મળી આવેલ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક એ \(x \times 10^{-6}\, s ^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં \(.....\) છે.JEE Mains 2022 Medium
- નીચે આપેલા પરિવર્તનોમાંથી કેટલા એરોમેટિક એમાઈન્સમાં પરિણમશે ?
JEE Mains 2023 Hard - 0.5 g કાર્બનિક સંયોજનના દહનથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.9 g \(\mathrm{H}_2 \mathrm{O}\) પ્રાપ્ત થયું. સંયોજનમાં કાર્બનની ટકાવારી _______ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), O: 16]JEE Mains 2025 Easy
- એમાઇડ સાથે હાઈપોબ્રોમાઇટની પ્રક્રિયામાં, કાર્બોનીલ કાર્બન કઈ રીતે ઓછો થઈ જાય છે:JEE Mains 2021 Medium
- નીચેનામાંથી અતિસંયુગ્મન દ્વારા સ્થાયી ન થતા કાર્બોકેટાયનની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ધારો કે A, B, C એ \(x y\)-સમતલમાં ત્રણ બિંદુઓ છે, જેના સ્થાન સદિશો ઉગમબિંદુ O ના સંદર્ભમાં અનુક્રમે \(\sqrt{3} \hat{i}+\hat{j}, \hat{i}+\sqrt{3} \hat{j}\) અને \(\mathrm{a} \hat{i}+(1-\mathrm{a}) \hat{j}\) વડે આપેલ છે. જો બિંદુ C નું સદિશો \(\overrightarrow{\mathrm{OA}}\) અને \(\overrightarrow{\mathrm{OB}}\) વચ્ચેના ખૂણાને દુભાગતી રેખાથી અંતર \(\frac{9}{\sqrt{2}}\) હોય, તો \(a\) ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો શોધો:JEE Mains 2025 Hard
- ધારો કે \(\alpha=8-14 i, A=\left\{z \in C : \frac{\alpha z-\bar{\alpha} \bar{z}}{z^2-(\bar{z})^2-112 i}=1\right\}\) અને \(B=[z \in C :|z+3 i|=4]\).તો \(\sum_{z \in A \cap B}(\operatorname{Re} z-\operatorname{Im} z)=............\)JEE Mains 2023 Hard
- \(AgCl\) ના સફેદ અવક્ષેપ એ નીચેનામાંથી એકના બનવાના કારણે જલીય એમોનિયા દ્રાવણમાં દ્રવ્ય થાય છે, તે શોધો.JEE Mains 2022 Easy
- નીચે આપેલામાંથી ખોટા વિધાનો ઓળખો.
A. સંજ્ઞા (નોટેશન) \({ }_{12}^{24} Mg\) એ 24 પ્રોટોન અને 12 ન્યુટ્રોન દર્શાવે છે.
B. આવૃત્તિ \(4.5 \times 10^{15} s^{-1}\) ના વિકિરણની તરંગલંબાઈ \(6.7 \times 10^{-8} m\) છે.
C. એક વિકિરણ તરંગલંબાઈ \(=\lambda_1(900 nm)\) અને ઊર્જા \(= E _1\) ધરાવે છે. બીજું વિકિરણ તરંગલંબાઈ \(\lambda_2(300 nm)\) અને ઊર્જા \(= E _2\) ધરાવે છે. \(E _1: E _2=3: 1\).
D. 2000 pm તરંગલંબાઈના પ્રકાશના ફોટોનની સંખ્યા કે જે 1 J ઊર્જા પૂરીપાડે છે તે \(1.006 \times 10^{16}\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - સંતુલન \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-} \rightleftharpoons 2 \mathrm{CrO}_4^{2-}\) _______ માં જમણી બાજુ સ્થાનાંતરિત થાય છે.JEE Mains 2024 Medium
- ક્ષારના સોડિયમ કાર્બોનેટ નિષ્કર્ષમાં સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ ઉમેરવાથી જાંબલી રંગનો સંકીર્ણ \(\mathrm{Na}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]\) બને છે, તે નીચેનામાંથી કોની હાજરી સૂચવે છે?JEE Mains 2025 Hard