enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
ક્લોરિનનું સરેરાશ મોલર દળ \(35.5\, g\) \(mol ^{-1}\) છે. કુદરતી રીતે ઉત્પન્ન થતા કલોરિનમાં \(35\, Cl\) થી \(37 \,Cl\) નો ગુણોત્તર .......... ની નજીક છે
- A \(4:1\)
- B \(1:1\)
- C \(2:1\)
- D \(3:1\)
Answer & Solution
Correct Answer
(D) \(3:1\)
Step-by-step Solution
Detailed explanation
\(\quad \quad{ }^{35} Cl \quad{ }^{37} Cl \quad\) Av. molar let \(\quad x \quad: \quad 1 \quad\) mass \(=35.5\) mole ratio Av. molar mass \(=\frac{ n _{1} M _{1}+ n _{2} M _{2}}{\left( n _{1}+ n _{2}\right)}\) \(35.5=\frac{x \times 35+1 \times 37}{x+1}\) \(x=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બોરેઝિન એ અકાર્બનિક બેન્ઝિન તરીકે જાણીતો છે, તેને \(“X”\) ના \(3\)-સમતુલ્યો અને \(“Y"\) ના \(6\)-સમતુલ્યોની પ્રક્રિયા વડે બનાવી શકાય છે. \(“X"\) અને \(“Y"\) અનુક્રમે શોધો.JEE Mains 2022 Medium
- નીચેનામાં સાચો બંધ ઓર્ડરનો ક્રમ છે:JEE Mains 2021 Medium
- \(12\, g\) અબાષ્પશીલ દ્રાવ્યને \(108\, g\) પાણીમાં ઓગળતા બાષ્પદબાણનો સાપેક્ષ ધટાડો \(0.1\) થાય છે . તો દ્રાવ્યનુ આણ્વિય દળ જણાવો.JEE Mains 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : \([6]\) એન્યુલીન, \([8]\) એન્યુલીન, સિસ-\([10]\) એન્યુલીન અને ટ્રાન્સ -\([10]\) એન્યુલીન ક્રમશઃ એરોમેટિક, નોન-. એરોમેટિક, એરોમેટિક અને નોન-એરોમેટિક છે કારણ \(R\) : એરોમેટિક અને એન્ટી એરોમેટિક પ્રણાલી માટે સમતલીયતા એ એક જરૂરિયાત છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો
JEE Mains 2022 Hard - \(5.0\, {~g}\) ક્લોરિનનો ઉપયોગ કરીને સંયોજન \(A\) મેળવવા માટે કાર્બનિક સંયોજનને ક્લોરિનેશન કરવામાં આવે છે. જ્યારે \(0.5\, {~g}\) સંયોજન \({A}\) એ \({AgNO}_{3}\) [કેરિયસ પદ્ધતિ] સાથે પ્રક્રિયા આપે છે, સંયોજન \(A\)માં ક્લોરિનની ટકાવારી \(.....\) છે જ્યારે તે \({AgCl}\)નું \(0.3849\) \(g\) બનાવે છે. (\({Ag}\) અને \({Cl}\)ના પરમાણ્વીય દળ \(107.87\) અને \(35.5\) અનુક્રમે છે.)JEE Mains 2021 Hard
- અણુઓમાં બંધની વધતી જતી આયનીય લાક્ષણિકતાના ક્રમમાં ગોઠવો.
[\(\mathrm{LiF}, \mathrm{K}_2 \mathrm{O}, \mathrm{N}_2, \mathrm{SO}_2\) અને \(\mathrm{CIF}_3\)]JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સૂચી \(-I\) અને સૂચિ \(-II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરોસૂચી \(-I\) (વાતાવરણનાં સ્તરો) સૂચી \(-II\) (પૃથ્વીની સપાટીથી લગભગ ઊંચાઈ) \((A)\) \(F_1\) -સ્તર \((I)\) \(10\,km\) \((B)\) \(D-\) સ્તર \((II)\) \(170-190\,km\) \((C)\) ટ્રોપોસ્ફિયર \((III)\) \(100\,km\) \((D)\) \(E-\)સ્તર \((IV)\) \(65-75\,km\) JEE Mains 2023 Medium - આપેલ પરિપથમાં બધા અવરોધોનું મૂલ્ય \(R\,ohm\) હોય તો \(A\) અને \(B\) વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
JEE Mains 2018 Hard - બે ત્રિજ્યા ચુંબકો સમક્ષિતિજ સમતલમાં અનુક્રમે \(3 \,s\) અને \(4 \,s\) ના આવર્તકાળથી દોલન કરે છે. જો તેઓની જડત્વની ચાકમાત્રાઆનો ગુણોત્તર \(3:2\) હોય તો તેમની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ............. થશે.JEE Mains 2022 Medium
- જો \(A = \left\{ {\left( {x,y} \right):{y^2} \le 4x,y - 2x \ge - 4} \right\}\) તો \(A\) દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2014 Hard
- અહી \(\mathrm{A}\) એ \(3 \times 3\) કક્ષાનો વાસ્તવિક શ્રેણિક છે. જો \(\operatorname{det}(2 \operatorname{Adj}(2 \operatorname{Adj}(\operatorname{Adj}(2 \mathrm{~A}))))=2^{41}\), હોય તો \(\operatorname{det}\left(A^{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- અહી સંકર સંખ્યા \(w =1-\sqrt{3} i\) આપેલ છે. જો બીજી સંખ્યા \(z\) આપેલ છે કે જેથી \(|z w|=1\) અને \(\arg ( z )-\arg ( w )=\frac{\pi}{2} \) થાય તો ઉગમબિંદુ , \(z\) અને \(w\) શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Medium