JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
નીચે આપેલ પ્રક્રિયાઓ માં, \(X\) અને \(Y\) માં ઓકિસજન પરમાણુઓની કુલ સંખ્યા \(........\) છે. \(Na _2 O + H _2 O \rightarrow 2 X\) \(Cl _2 O _7+ H _2 O \rightarrow 2 Y\)
- A \(4\)
- B \(5\)
- C \(3\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(B) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(Na _2 O + H _2 O \rightarrow 2 NaOH\) \(Cl _2 O _7+ H _2 O \rightarrow 2 HClO _4\) \(1+4=5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જે ધટકોની ભૌમિતિક રચના અનુક્રમે \(T-\) આકાર અને સમચોરસ પિરામિડ હોય તેને ઓળખો.JEE Mains 2018 Hard
- \(\mathrm{C}_7 \mathrm{H}_{16}\) માટે જુદા-જુદા શૃંખલા સમઘટકોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- સંયોજન \(\mathrm{X}(0.42 \mathrm{~g})\) માં નાઇટ્રોજનના ડુમાસ પદ્ધતિ દ્વારા પ્રમાણન દરમિયાન:

STP એ \(\mathrm{N}_2\) વાયુના _____ mL મુક્ત થશે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), \(\mathrm{N}: 14)\)JEE Mains 2025 Hard - નીચેનામાંથી કયું વિધાન રેડિયોએક્ટિવ ક્ષય માટે સાચું નથી?JEE Mains 2025 Medium
- નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં ખોટુ વિધાન શોધો.
JEE Mains 2023 Hard - સાંદ્ર નાઈટ્રિક એસિડ અને \({P}_{4} {O}_{10}\) \(( 4: 1 \) ગુણોત્તરમાં \()\) ની પ્રક્રિયામાંથી મેળવેલ નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજનનો રાસાયણિક સ્વભાવ ક્યો છે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(R\) ત્રિજ્યા ધરાવતો એક ઘન ગોળો તેના કેન્દ્રથી \(3R\) અંતરે રહેલા કણને \(F_1\) જેટલા બળ દ્વારા ગુરુત્વાકર્ષણ બળ થી આકર્ષે છે. હવે, ગોળામાં \(\left(\frac{R}{2}\right)\) જેટલી ગોલીય બખોલ (છિદ્ર) કરવામાં આવે છે (આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ) અને બળ \(F_2\) થાય છે. \(F _{1}: F _{2}\) નું મૂલ્ય ........... છે.
JEE Mains 2021 Hard - જો \(S = \left\{\theta \in [-\pi, \pi] : \cos\theta \cos\dfrac{5\theta}{2} = \cos 7\theta \cos\dfrac{7\theta}{2}\right\}\) હોય, તો \(n(S)\) બરાબર _______ છે.JEE Mains 2026 Hard
- દરેક \(x > 1\) માટે જો \({\left( {2x} \right)^{2y}} = 4{e^{2x - 2y}}\), તો \({\left( {1 + {{\log }_e}\,2x} \right)^2}\frac{{dy}}{{dx}}\) મેળવો.JEE Mains 2019 Hard
- જો આપેલ પરિપથમાં \('a'\) અને \(m\) બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે \(m\) નું મૂલ્ય \(\sqrt{\frac{x}{2}}\) મળે છે. \(x\) .............. થશે.
JEE Mains 2022 Hard - ધારોકે બિંદુઓ \((4,5,8)\) અને \((1,-7,5)\) માંથી પસાર થતી રેખા પર, બિંદુ \(P (1,-2,3)\) પરથી મળતો લંબપાદ \(N\) છે.તો \(N\) નું સમતલ \(2 x-2 y+z+5=0\) થી અંતર \(.........\) છે.JEE Mains 2023 Hard
- બે સ્લીટ વચ્ચેનું અંતર \(1\, mm\) અને સ્લીટ પડદા વચ્ચેનું અંતર \(10\, m\) છે. તેમાંથી ઉત્પન્ન થતી શલાકાની પહોળાઈ \(6\, mm\) છે. જો તેમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(x\, nm\) હોય તો \(x\) કેટલું હશે?JEE Mains 2021 Medium