JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે આપેલી ઉર્જાઓ પૈકી .............. \(\mathrm{eV}\) એક હાઈડ્રોજનની સંભવિત ઉતેજિત અવસ્થાની ઊર્જા છે ?
- A \(-3.4\)
- B \(+6.8\)
- C \(+13.6\)
- D \(-6.8\)
Answer & Solution
Correct Answer
(A) \(-3.4\)
Step-by-step Solution
Detailed explanation
For \(1 ^{st}\) excited state, the value of \(n=2\) By putting the value of \(n,\) we get the value of energy. Thus, the energy of electron in first excited state of hydrogen atom \(=-\frac{13.6}{n^{2}}=-\frac{13.6}{4}=-3.4 \mathrm{eV}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(975\, {~K}\) પર નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેની માહિતી મેળવવામાં આવ્યો હતો. \(2 {NO}_{({g})}+2 {H}_{2({~g})} \rightarrow {N}_{2({~g})}+2 {H}_{2} {O}_{({g})}\)
\({NO}\)ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ \(....\) છે.\([NO]\) \({mol} {L}^{-1}\) \({H}_{2}\) \({mol} {L}^{-1}\) વેગ \({mol}L^{-1}\) \(s^{-1}\) \((A)\) \(8 \times 10^{-5}\) \(8 \times 10^{-5}\) \(7 \times 10^{-9}\) \((B)\) \(24 \times 10^{-5}\) \(8 \times 10^{-5}\) \(2.1 \times 10^{-8}\) \((C)\) \(24 \times 10^{-5}\) \(32 \times 10^{-5}\) \(8.4 \times 10^{-8}\) JEE Mains 2021 Medium - નોરાડ્રેનાલિન એ ......JEE Mains 2019 Hard
- નીચે આપેલા દ્રાવ્યતા વક્ર સાથેના ક્ષારની તત્ત્વયોગમિતી અને દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે જણાવો.
JEE Mains 2020 Hard - નીચેનામાંથી એવી પ્રજાતિઓની સંખ્યા જેમાં મધ્યસ્થ પરમાણુ તેના બંધનમાં \(\mathrm{sp}^3\) સંકર કક્ષકોનો ઉપયોગ કરે છે તે _______ છે. [\(\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{CH}_4, \mathrm{BF}_3\)]JEE Mains 2024 Hard
- અનનીલીનિયમ તત્વની અણુ સંખ્યા કેટલી છે ?JEE Mains 2020 Medium
- \(0.05 \mathrm{~m}^2\) વિસ્તાર (ક્ષેત્ર) વાળી એક પ્લેટ પર સિલ્વરનું \(0.05 \mathrm{~cm}\) નું જાડું આવરણ જમા થયેલ છે. પ્લેટ પર જમા થયેલ સિલ્વર પરમાણુઓની સંખ્યા _______ \(\times 10^{-23}\) છે. (પરમાણ્વીય દળ \(Ag = 108\), \(d = \)7.9\( \mathrm{~g} \mathrm{~cm}^{-3}\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સમાઘટકીય હાઇડ્રોકાર્બન \(\quad \rightarrow \quad\) નકારાત્મક બેયર કસોટી
(આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) )
ઉપરોક્તમાંથી ચાર અલગ-અલગ નોન-એલિફેટિક વિસ્થાપન સ્થાનો ધરાવતા સમાઘટકોની કુલ સંખ્યા છે -JEE Mains 2025 Hard - જો \(8=3+\frac{1}{4}(3+p)+\frac{1}{4^2}(3+2 p)+\frac{1}{4^3}(3+3 p)+\ldots \infty,\)હોય, તો \(p\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Medium
- \(\int\limits_{7\pi /4}^{7\pi /3} {\sqrt {{{\tan }^2}\,x}\,dx } \) મેળવો.JEE Mains 2013 Hard
- જેના માટે \(\frac{1+i \cos \theta}{1-2 i \cos \theta}\) શુદ્ધ કાલ્પનિક હોય, તેવી \(\theta \in[-\pi, 2 \pi]\) ની તમામ શક્ય કિંમતોનો સરવાળો .......... છે.JEE Mains 2024 Hard
- આપેલા આવૃત્તિમાં, \(M\) દળ ધરાવતો પદાર્થ બે દળરહિત સ્પ્રિંગો વચ્ચે ઘર્ષણરહિત ઢળતા સમતલ (ઢોળાવ) પર રાખવામાં (બાંધવામાં) આવેલ છે. સ્પ્રિંગોનાં મુક્ત છેડાઓને જડ-આધાર સાથે જોડવામાં આવેલ છે. જે દરેક સ્પ્રિંગનો બળ અચળાંક \(k\) હોય તો પદાર્થનાં દોલનની આવૃત્તિ ...... છે.
JEE Mains 2021 Hard - અપરાવર્તક સપાટી પર લંબ રૂપે આપાત થતી સરેરાશ બળ \(2.4 \times 10^{-4} \mathrm{~N}\) છે. જો \(360 \mathrm{~W} / \mathrm{cm}^2\) પ્રકાશ ઊર્જા ફ્લક્સ \(1\) કલાક \(30\) મિનિટના ગાળા દરમિયાન હોય તો સપાટીનું ક્ષેત્રફળ _______ છે.JEE Mains 2024 Hard