JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
વિવિધ કણના દળ આપેલા છે. \(m _{ p }=1.0072 u , m _{ n }=1.0087 u\) \(m _{ e }=0.000548 u , m _{ v }=0, m _{ d }=2.0141 u\) જ્યાં \(p \equiv\) પ્રોટોન , \(n \equiv\) ન્યૂટ્રોન, \(e \equiv\) ઇલેક્ટ્રોન, \(\overline{ v } \equiv\) એન્ટિન્યુટ્રિનો અને \(d \equiv\) ડ્યુટેરોન. નીચેની કઈ પ્રક્રિયામાં વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ થાય.
- A \(n+p \rightarrow d+\gamma\)
- B \(e ^{+}+ e ^{-} \rightarrow \gamma\)
- C \(n + n \rightarrow\) deuterium atom (electron bound to the nucleus)
- D \(p \rightarrow n+e^{+}+\bar{v}\)
Answer & Solution
Correct Answer
(A) \(n+p \rightarrow d+\gamma\)
Step-by-step Solution
Detailed explanation
Only in \(case-I,\) \(M _{ LHS }> M _{ RHS }\) i.e. total mass on reactant side is greater then that on the product side. Hence it will only be allowed.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ચાર અવરોધો \(15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega\) અને \(10\; \Omega\) ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે \(10\; \Omega\) અવરોધ સાથે કેટલાનો ............... અવરોધ(\(\Omega\) માં) સમાંતરમાં જોડાવો પડે?JEE Mains 2020 Medium
- આપેલ પરિપથનું આઉટપુટ (નિર્ગમ) ક્યારે નીચું (શૂન્ય) હશે?

(A) \(\mathrm{X}=0, \mathrm{Y}=0\)
(B) \(X=0, Y=1\)
(C) \(X=1, Y=0\)
(D) \(\mathrm{X}=1, \mathrm{Y}=1\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોક્સમાથી \(\overrightarrow{\mathrm{E}}=4 \mathrm{x} \hat{\mathrm{i}}-\left(\mathrm{y}^{2}+1\right) \hat{\mathrm{j}}\; \mathrm{N} / \mathrm{C}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પસાર થાય છે \(A B C D\) અને \(BCGF\) સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ \(\phi_{I}\) અને \(\phi_{\mathrm{II}}\) હોય તો તેમનો તફાવત \(\phi_{\mathrm{I}}-\phi_{\mathrm{II}}\) (\(\mathrm{Nm}^{2} / \mathrm{C}\) માં) કેટલો મળે?
JEE Mains 2020 Medium - સ્ટીલ પર જ્યારે \(3 .5 \times 10^8\,\,N\,m^{-2}\) જેટલુ આકાર પ્રતિબળ લગાવવામાં આવે ત્યારે તે તૂટે છે.તો \(0.3\,cm\) જાડાઈના સ્ટીલના પતરામાં \(1\,cm\) વ્યાસ વાળો હૉલ કરવા માટે કેટલા બળની જરૂર પડે?JEE Mains 2014 Medium
- \(1 \,\mu m\) ત્રિજ્યા ધરાવતું પાણીનું એક ટીપું જ્યાં ઉત્પ્લાવક બળ ના પ્રવર્તતું હોય તેવી જગ્યાએ પડે છે હવા માટે શ્યાનતા ગુણાંક \(1.8 \times 10^{-5} \,Nsm ^{-2}\) અને તેની ધનતા પાણીની ધનતા \(\left(10^{6} \,gm ^{-3}\right)\) કરતા અવગણી શકાય તેટલી છે. પાણીના ટીપાંનો અન્ય (ટર્મિનલ) વેગ............ \(\times 10^{-6}\,ms ^{-1}\) હશે. (ગુરુત્વકર્ષી પ્રવેગ =\(10\) \(ms\) \({ }^{-2}\) લો.)JEE Mains 2022 Medium
- હિલિયમ અને આર્ગોનને સમાન ઓરડાના તાપમાને ( 300 K) ફ્લાસ્કમાં મૂકવામાં આવે છે. હિલિયમ અને આર્ગોનની સરેરાશ ગતિઊર્જા (પ્રતિ અણુ) નો ગુણોત્તર છે:
(આપેલ છે: હિલિયમનો મોલર દળ \(=4 \mathrm{~g} / \mathrm{mol}\), આર્ગોનનો મોલર દળ \(=40 \mathrm{~g} / \mathrm{mol}\))JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(32\,Wm ^{-2}\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા \(3\,Wm ^{-2}\) હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... \(^{\circ}\) છે.JEE Mains 2023 Medium
- એક પ્રયોગમાં પાત્રમાં પાણીનું તાપમાન \(0\,^oC\) થી \(100\,^oC\) થતાં \(10\, minutes\) લાગે છે. હીટર દ્વારા બીજી \(55\, minutes\)માં તેનું સંપૂર્ણ વરાળમાં રૂપાંતર થાય છે. પાત્રની વિશિષ્ટ ઉષ્મા અવગણ્ય છે અને પાણીની વિશિષ્ટ ઉષ્મા \(1\, cal / g\,^oC\) છે. પ્રયોગ દ્વારા પાણીનું વરાળમાં રૂપાંતર કરવા \(cal/g\) માં કેટલી ઉર્જાની જરૂર પડે?JEE Mains 2015 Medium
- \(A\) આડછેદનું ક્ષેત્રફળ, સ્થિતિસ્થાપકતા ગુણાંક \(2 \times 10^{11} \mathrm{Nm}^{-2}\) અને લંબાઈ \(2 \mathrm{~m}\) ધરાવતો એક તાર બે ઊભા દ્રઢ આધાર વચ્ચે ખેંચાયેલો છે. જ્યારે \(2 \mathrm{~kg}\) દળ મધ્યમાં લટકાવવામાં આવે છે, ત્યારે તે તેની મૂળ સ્થિતિમાંથી નીચે નમે છે, આધાર બિંદુઓ પર \(\theta=\frac{1}{100}\) રેડિયનનો ખૂણો બનાવે છે. \(A\) નું મૂલ્ય _______ \(\times 10^{-4} \mathrm{~m}^2\) છે. (ધ્યાનમાં લો: \(\mathrm{x}<\mathrm{L}\)). (આપેલ છે: \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) )
JEE Mains 2024 Hard - જો \(\alpha=\lim _{x \rightarrow 0^{+}}\left(\frac{\mathrm{e}^{\sqrt{\tan x}}-\mathrm{e}^{\sqrt{x}}}{\sqrt{\tan x}-\sqrt{x}}\right)\) અને \(\beta=\lim _{x \rightarrow 0}(1+\sin x)^{\frac{1}{2} \cot x}\) એ દ્રીધાત સમીકરણ \(\mathrm{ax}^2+\mathrm{b} x-\sqrt{\mathrm{e}}=0\) ના બીજ હોય, તો \(12 \log _{\mathrm{e}}(\mathrm{a}+\mathrm{b})=\) .............JEE Mains 2024 Hard
- ધારો કે \(X=\mathbf{R} \times \mathbf{R}\) છે. \(X\) પર એક સંબંધ \(R\) ને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરો:
\(\left(a_1, b_1\right) R\left(a_2, b_2\right) \Leftrightarrow b_1=b_2\)
વિધાન I : \(\quad \mathrm{R}\) એ સામ્ય સંબંધ છે.
વિધાન II : \(X\) માંના કોઈ \((a, b)\) માટે, ગણ \(S=\{(x, y) \in X:(x, y) R(a, b)\}\) એ \(y=x\) ને સમાંતર રેખા દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, \(5\,\Omega\) ના અવરોધ વચ્ચે લગાવેલ વોલ્ટમીટર \(2\,V\) નું વાંચન કરે છે. વોલ્ટમીટરનો અવરોધ .......... \(\Omega\) છે.
JEE Mains 2023 Hard