JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
KCN સાથેની પ્રતિક્રિયા માટે નીચેના બેન્ઝાઈલ હેલાઈડ્સની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ છે:

- A a > b > c > d
- B b > a > d > c
- C b > a > c > d
- D a > b > d > c
Answer & Solution
Correct Answer
(B) b > a > d > c
Step-by-step Solution
Detailed explanation
આ \(S_{N}1\) પ્રક્રિયા છે. \(S_{N}1\) પ્રક્રિયાનો દર \(\propto\) કાર્બોકેટાયનની સ્થિરતા.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમાન પોટેન્શિયલ વડે એક પ્રોટોન અને \(Li ^{3+}\) ન્યુક્લિયસ પ્રવેગિત (accelerated) થાય છે. \(Li ^{3+}\) અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે \(\lambda_{ Li }\) અને \(\lambda_{ p }\) તે હોય તો, \(\frac{\lambda_{ Li }}{\lambda_{ p }}\) નું મૂલ્ય \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(\left[ Li ^{3+}\right.\) નું દળ \(=8.3\) પ્રોટોનનું દળ.]JEE Mains 2021 Medium
- \(298\, {~K}\) પર ઘન \(({X})\)ના સંયોજનની એન્થાલ્પી \(2.8 \,{k} {J}\, {mol}^{-1}\) અને પ્રવાહી \((X)\) બાષ્પીભવનની એન્થાલ્પી \(98.2 \,{~kJ}\, {~mol}^{-1}\) છે.પદાર્થ \(({X})\)ની ઊર્ધ્વપાતનની એન્થાલ્પી \(..... \,{kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- ઉપરની પ્રક્રિયાને પૂર્ણ થવા પરનો ગુણત્તોર \(x/y\) એ \(.......\) છે.
JEE Mains 2023 Medium - રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતા મિશ્રણને ઓળખો.JEE Mains 2024 Hard
- એક વિદ્યાર્થીએ પ્રોપેનોઈક એસિડ અને તેના સોડિયમ ક્ષાર ની મદદથી \(pH\, 4\) ધરાવતું બફર દ્રાવણ બનાવવાનું છે. બફર બનાવવા માટે જરૂરી \(\frac{\left[ CH _{3} CH _{2} COO ^{-}\right]}{\left[ CH _{3} CH _{2} COOH \right]}\) નો ગુણોતર \(.....\) છે. આપેલ : \(K _{ a }\left( CH _{3} CH _{2} COOH \right)=1.3 \times 10^{-5}\)JEE Mains 2022 Medium
- આર્જિનિન માટે કયું સાચું નથી ?JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- જો સમુદ્રની સરેરાશ ઉંડાઈ \(4000 \mathrm{~m}\) અને પાણીનો કદ સ્થિતિસ્થાપકતા અંક \(2 \times 10^9 \mathrm{Nm}^{-2}\) હોય તો પાણીનું સમુદ્નના તળિયે આંશિક સંકોચન \(\frac{\Delta V}{V}\) બરાબર \(\alpha \times 10^{-2}\) છે. તો \(\alpha\) નું મૂલ્ય__________છે. ( \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}, \rho=1000 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) આપેલ છે.)JEE Mains 2024 Hard
- \(1000\) આંટા પ્રતિ મીટર ધરાવતા સોલેનોઇડની સાપેક્ષ પરમીએબિલિટી \(500\) છે. સોલેનોઇડના ગૂચળામાંથી \(5\, A\) નો પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડમાંથી ઉત્પન્ન થતું ચુંબકીયક્ષેત્ર કેટલું હશે? \(\left(\mu_0=4 \pi \times 10^{-7} H / m \right)\)JEE Mains 2021 Medium
- યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(0.05\,mm\) અને વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(500\,nm\) છે પડદા પર રચાતી શલાકાની કોણીય પહોળાઈ\(........^o\)JEE Mains 2020 Medium
- (પાણી યઢાવવાની) બે મોટરો કે જે અનુક્રમે \(300\,kg\) પાણીને \(5\) મિનિટમાં, અને \(50\,kg\) પાણીને \(2\) મિનિટમાં \(100\,m\) ઊંડા કૂવામાંથી ચઢાવવા સક્ષમ છે, તેમના પાવર (કાર્યત્વરા) નો ગુણોત્તર \(\frac{3 \sqrt{x}}{\sqrt{x}+1}\) છે. \(x\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2023 Medium
- અર્ધવાહકમાં, કન્ડકશન બેન્ડમાંના ઈલેકટ્રોન \(\left(n_e\right)\) અને તેના અવરોધ ઉપર તાપમાનના વધારાની અસર \(..............\) છે.JEE Mains 2023 Medium
- એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_2\) નો ક્ષય નિયતાંક બીજા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_1\) ના ક્ષય નિયતાંકની સરખામણીમાં 3 ગણો છે. જો બંને ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યા સમાન હોય, તો \(n_1\) ના એક અર્ધ-આયુષ્યકાળ પછી \(n_2\) ના ન્યુક્લિયસની સંખ્યા અને \(n_1\) ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2025 Medium