ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties

નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે.અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) \(3.1500\,g\) જલયુક્ત ઓક્ઝેલિક એસિડ ને પાર્ટીમાં ઓગાળીને \(2500\,m\) દ્વાવણ બનાવવામાં આવતા પરિણામે \(0.1\,M\) ઓકઝેલિક એસિડ દ્વાવણ બનશે. કારણ \(R:\) યુક્ત ઓક્ઝેલિક એસિડ નું મોલર દળ \(126\,g\,mol^{-1}\) છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
  2. B \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
  3. C \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
  4. D બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.

Step-by-step Solution

Detailed explanation

Assertion is correct. \(H _2 C _2 O _4 \cdot 2 H _2 O\) \(M =\frac{3.15 \times 1000}{126 \times 250}\) \(\frac{12.6}{126}=0.1\) Reason is correct. It is used as a fact in explanation of assertion.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app