JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
પેપર વર્ણાનુલેખી વડે બે રંગોનું અલગીકરણ કરવામાં આવ્યું, ફક્ત દ્રાવક, રંગ \(A\) અને રંગ \(B\)નું બેઝ રેખાથી કાપેલ અંતર અનુક્રમે \(3.25\, cm , 2.08\, cm\) અને \(1.05 \,cm\) છે. \(A\)થી \(B\)ની \(R _f\) મૂલ્યોનો ગુણોત્તર \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક)
- A \(5\)
- B \(3\)
- C \(8\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ R _{ F _{ A }}}{ R _{ F _{ B }}}=\frac{\frac{2.08}{3.25}}{\frac{1.05}{3.25}}=\frac{2.08}{1.05} \simeq 2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયામાં નીપજ (\(C\)) _______ છે. \({CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Br} \xrightarrow[\Delta]{\mathrm{KOH}_{(a k)}} \mathrm{A} \xrightarrow{\mathrm{HBr}} \mathrm{B} \xrightarrow[\mathrm{KOH}_{(a) i}]{\Delta} \mathrm{C}\)JEE Mains 2024 Hard
- નીચે આપેલ પ્રક્રિયામાં મેટા-નાઈટ્રો નીપજ પણ કયા કારણને લીધે બને છે ?
JEE Mains 2021 Medium - કેન્ડેલા એ એક સ્ત્રોતની પ્રકાશીય તીવ્રતા છે, જે કોઈ નિશ્ચિત દિશામાં, ' \(\mathrm{A}\) ' \(\times 10^{12}\) હર્ટ્ઝ આવૃત્તિનું એકરંગી વિકિરણ ઉત્સર્જિત કરે છે અને તે દિશામાં જેની પ્રદીપ્તિ તીવ્રતા \(\frac{1}{{ }^{\prime}}\) વોટ પ્રતિ સ્ટેરેડિયન છે. ' \(A\) ' અને ' \(B\) ' અનુક્રમે _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે.
કથન (\(A\)) : \(\mathrm{CH}_2=\mathrm{CH}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) એ એલાઈલ હેલાઈડનું એક ઉદાહરણ છે.
કારણ (\(R\)) : એલાઈલ હેલાઈડ સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુ \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard - \(n_i= 8\) માંથી \(n_f \) માં પરમાણ્વિય હાઈડ્રોજન ઉત્સર્જન રેખા માટે તરંગલંબાઈ \(\left( {\bar v} \right)\) વિરુદ્ધ \(\left( {\frac{1}{{{n^2}}}} \right)\) નો આલેખ શું થશે ? (રીડબર્ગ અચળાંક \(R_H\) એ તરંગઆંકના એકમમા છે )JEE Mains 2019 Hard
- \(\mathrm{Cu}^{2+}{/ \mathrm{Cu}}\) અને \(\mathrm{Cu}^{+}{/ \mathrm{Cu}}\) ના પ્રમાણિત પોટેન્શિયલ \(\left(\mathrm{E}^{\circ}\right)\) અનુક્રમે \(0.34 \;\mathrm{V}\) અને \(0.522 \;\mathrm{V}\) છે. તો \({C u}^{2+}{/ {C u}^{+}}\) તો \({E}^{\circ}\) જણાવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- પ્રક્રિયા \(\mathrm{A}_2+\mathrm{B}_2 \rightarrow 2 \mathrm{AB}\) આ પ્રવિધિને અનુસરે છે

પ્રક્રિયાનો કુલ ક્રમ છે :JEE Mains 2025 Hard - અહી \(\mathrm{f}: R \rightarrow R\) નીચે મુજબ વ્યાખ્યાયિત થયેલ છે. \(f ( x )=\left\{\begin{array}{cc}3\left(1-\frac{| x |}{2}\right) & \text { if }| x | \leq 2 \text { } \\ 0 & \text { if }| x |>2 \text { }\end{array}\right.\) અને વિધેય \(g: R \rightarrow R\) એ \(g(x)=f(x+2)-f(x-2)\) એ મુજબ વ્યાખ્યાયિત થયેલ છે. જો \(n\) અને \(m\) એ \(R\) પરના બિંદુઓ છે કે જ્યાં વિધેય \(\mathrm{g}\) એ અનુક્રમે સતત અને વિકલનીય ન હોય તો \(\mathrm{n}+\mathrm{m}\) મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે બે ધન પુર્ણાકો ગુણાકારની મહત્તમ કિંમત \(M\) છે, જ્યારે તેમનો સરવાળો \(66\) છે. ધારો કે નિદર્શાવકાશ \(S=\left\{x \in Z : x(66-x) \geq \frac{5}{9} M\right\}\) અને ઘટના \(A =\{x \in S : x\) એ \(3\) નો ગુણિત છે \(\}\) તો \(P ( A )=...........\)JEE Mains 2023 Hard
- ભિન્ન \(2n\) અવલોકનોમાં દરેક અવલકનોમાં \(5\) ઉમેરી વધેલા અવલોકનોમાં થી \(3\) બાદ કરવામાં આવે તો નવા અવલોકનો માટે મધ્યક શું ફેર આવે ?JEE Mains 2014 Hard
- એક અવલોકનકાર સ્થિર ધ્વનિ ઉદગમ તરક ધ્વનિના વેગથી પાંચમાં ભાગના વેગ સાથે ગતિ કરે છે. સંભળાતી આવૃત્તિમાં પ્રતિશત ફેરફાર ............ હશે.JEE Mains 2022 Medium
- એક યાદચ્છિક ચલ \(X\) ના નીચેના સંભાવના વિતરણ
નું મધ્યક જો \(\frac{46}{9}\) હોય, તો વિતરણ નું વિચરણ ............ છે.\(X\) \(0\) \(2\) \(4\) \(6\) \(8\) \(P(X)\) \(a\) \(2a\) \(a+b\) \(2b\) \(3b\) JEE Mains 2024 Hard