JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2026
- સરળ
- MCQ
"X" એ સમૂહ 7 (આવર્તકોષ્ટકમાં) ના સૌથી હલકા તત્વનો એક ઓકસોએનાયન છે. "X" માં ધાતુ+6 ઓકિસડેશન અવસ્થામાં છે. x ના પોટેશિયમ ક્ષાર નો રંગ શોધો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) લીલો
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
સમૂહ \(7 \) નું સૌથી હલકું તત્વ \(\Rightarrow Mn\).
\(K_{2}MnO_{4} \Rightarrow\) લીલો
\(K_{2}MnO_{4} \Rightarrow\) લીલો
Chemistry ના વધુ પ્રશ્નો
- \(27^\circ C\) તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પદબાણ અનુક્રમે \(80\) Torr અને \(24\) Torr આપેલ છે. તે જ તાપમાને આ બંને પ્રવાહીઓના સમમોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ _______ \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 મધ્યમ
- સિલ્વર પાવડર સાથે ટ્રાઈક્લોરોઇથેન \(1, 1, 1-\) ની પ્રક્રિયા દ્વારા રચાયેલ મુખ્ય કાર્બનિક નીપજ કઈ છે ?:JEE Mains 2014 અઘરું
- આપેલ \(E_{\frac{1}{2}Cl_2/Cl^- }^o = 1.36\,V\,,\,E_{C{r^{3 + }}/Cr}^o = - 0.74\,V\) \(E_{C{r_2}O_7^{2 - }/C{r^{3 + }}}^o = 1.33\,V\,,\,E_{MnO_4^ - /M{n^{2 + }}}^o = 1.51\,V\) છે. તો ઘટકો \((Cr, Cr^{3+}, Mn^{2+}\) અને \(Cl^-)\) ની રિડક્શન ક્ષમતાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2013 અઘરું
- નીચેનામાંથી જ્યોત કસોટી દ્વારા લાક્ષણિકતા ધરાવતા ધાતુ આયનોની સંખ્યા _______ છે.
\(Sr ^{2+}, Ba ^{2+}, Ca ^{2+}, Cu ^{2+}, Zn ^{2+}, Co ^{2+}, Fe ^{2+}\)JEE Mains 2024 મધ્યમ - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (પ્રક્રિયક) સૂચિ-II (પરખાયેલ ક્રિયાશીલ સમૂહ) A. સોડિયમ બાયકાર્બોનેટ દ્રાવણ I. દ્વિ-બંધ / અસંતૃપ્તતા B. તટસ્થ ફેરિક ક્લોરાઇડ II. કાર્બોક્સિલિક એસિડ C. સેરીક એમોનિયમ નાઈટ્રેટ III. ફિનોલિક - OH D. આલ્કલાઇન KMnO IV. આલ્કોહોલિક - OH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - આપેલા સવર્ગ સંયોજનો માટે સંકરણ, ભૌમિતિક રચના અને ચુંબકીય સ્વભાવના નીચેનામાંથી કયા ક્રમ સાચા છે ?
A. \([\text{NiCl}_4]^{2-}\) \(-\) sp\(^3\), ચતુષ્ફલકીય, અનુચુંબકીય
B. \([\text{Ni(NH}_3)_6]^{2+}\) \(-\) sp\(^3\)d\(^2\), અષ્ટફલકીય, અનુચુંબકીય
C. \([\text{Ni(CO)}_4]\) \(-\) sp\(^3\), ચતુષ્ફલકીય, અનુચુંબકીય
D. \([\text{Ni(CN)}_4]^{2-}\) \(-\) dsp\(^2\), સમચોરસ સમતલીય, પ્રતિચુંબકીય
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આપેલ પરિપથમાં કેપેસીટર પર કેટલા ............... \(\mu C\) વિજભાર હશે?
JEE Mains 2019 મધ્યમ - બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં જોડેલા છે. એન્જિન \(A\) \(600\,K\) તાપમાનવાળા ઉષ્મા સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે અને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. એન્જિન \(B\) એ એન્જિન \(A\) માંથી મુક્ત થતી ઉષ્મા મેળવે છે અને \(100\,K\) તાપમાન ધરાવતા ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. જો બે એન્જિન \(A\) અને \(B\) ની કાર્યક્ષમતા અનુક્રમે \({\eta _A}\) અને \({\eta _B}\) હોય તો \(\frac{{{\eta _A}}}{{{\eta _B}}}\) નો ગુણોતર કેટલો થાય?JEE Mains 2018 અઘરું
- \([Fe(CN)_6]^{3-}\) અને \([FeF_6]^{3-}\) ના ચુંબકીય ગુણધર્મ વિશે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 અઘરું
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે.
A. બેઝિક વેનેડિયમ ઑક્સાઇડનો ઉપયોગ \(\text{H}_2\text{SO}_4\) ના ઉત્પાદનમાં થાય છે.
B. ઝિગ્લર-નાટ્ટા પોલીમરાઈઝેશનમાં વપરાતા સંક્રાંતિ ધાતુ હેલાઈડનું સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય \(2.84\) BM છે.
C. ઝિગ્લર-નાટ્ટા પોલીમરાઈઝેશનમાં વપરાતા p-બ્લૉક ધાતુ સંયોજનમાં ધાતુ \(+3\) ઑક્સિડેશન અવસ્થામાં હોય છે.
D. વૅકર પ્રક્રમમાં વપરાતા ધાતુ હેલાઈડની સૌથી બહારની 'd' કક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા \(8\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 અઘરું - શામાં બે પાઇ અને અડધો સિગ્મા બંધ હાજર છે ?JEE Mains 2019 મધ્યમ
- એક હાઈડ્રોલીક પ્રેસ \(100\, kg\) ને ઊંચકી શકે છે જ્યારે \(‘m'\) જેટલું દળ નાના પિસ્ટન પર મૂકવામાં આવે છે. દળ ને \(‘m’\) જેટલું સમાન રાખીને જો મોટા પીસ્ટનનો વ્યાસ \(4\) ગણો વધારવામાં આવે અને નાના પીસ્ટનનો વ્યાસ \(4\) ગણો ઘટાડવામાં આવે તો તે ............... \(kg\) દળ ઊંચકી શકશે.JEE Mains 2021 અઘરું