JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
એક વિદ્યુતવિભાજ્ય ના \(0.8\,M\) દ્વાવણની પ્રતિરોધકતા \(5 \times 10^{-3}\,\Omega\,cm\) છે.તો તેની મોલર વાહકતા \(.......\times 10^4\, \Omega^{-1}\,cm ^2\,mol ^{-1}\) છે.
- A \(24\)
- B \(23\)
- C \(25\)
- D \(22\)
Answer & Solution
Correct Answer
(C) \(25\)
Step-by-step Solution
Detailed explanation
\(\Lambda_{ m }= \frac{\kappa \times 1000}{ M }\) \(\Lambda_{ m }= \frac{1}{\rho} \times \frac{1000}{ M }\) \(\frac{1}{5 \times 10^{-3}} \times \frac{1000}{0.8}\) Ans. \(25 \times 10^4\,\Omega^{-1}\, cm ^{-2}\, mol ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આ રચનાનું સાચું IUPAC નામ શું છે?
JEE Mains 2025 Hard - નીચેનામાંથી કયા મધ્યસ્થી દ્વારા એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇનમાંથી કાર્બાયલેમાઇન રચાય છેJEE Mains 2013 Hard
- \(FeCl _{3} \cdot 3 H _{2} O , K _{3}\left[ Fe ( CN )_{6}\right]\) અને \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right] Cl _{3}\), પૈકી આંતર-કક્ષીય સંકીર્ણ કે જે ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ પર પ્રકાશનું શોષણ કરે છે તેની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય \(\dots\dots\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Medium
- પ્રાણીજન્ય સ્ટાર્ચનું બીજુ નામJEE Mains 2022 Easy
- એરોમેટિક પ્રાથમિક એમાઈન માટે નીચે નિર્ણાયક કસોટી આપેલ છે. પ્રક્રિયક (\(A\)) અને (\(B\)) ને ઓળખો.
JEE Mains 2024 Hard - \(18\,g\) ગ્લુકોઝ \((C_6H_{12}O_6)\) ને \(178.2\, g\) પાણીમાં ઉમેરવામાં આવેલ છે. તો આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ \(100\,{\,^o}C\) એ (\(torr\) માં) શોધો.JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- જો બિંદુ \(\left( {2,\alpha ,\beta } \right)\) એ સમતલ પર આવેલ છે કે જે બિંદુઓ \((3, 4, 2)\) અને \((7, 0, 6)\) માંથી પસાર થાય અને સમતલ \(2x - 5y = 15\) ને લંબ હોય તો \({2\alpha - 3\beta }\) મેળવો.JEE Mains 2019 Hard
- \(15\) kW પર કાર્યરત પ્રકાશનો એકવર્ણીય સ્ત્રોત \(2.5\times 10^{22}\) ફોટોન/s ઉત્સર્જિત કરે છે. ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં સંબંધિત છે તે શોધો ________. (લો: \(h=6.6\times 10^{-34}\) J·s અને \(c=3\times 10^8\) m/s).JEE Mains 2026 Medium
- વક્ર \(y=\left|x^{2}-1\right|\) અને \(y=1\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Medium
- એક ધાતુ આયન \(M^{3+}\) નો હોમોસેપ્ટિક અષ્ટફલકીય સંર્કિણ તેના ત્રણ એકદંતીય લીગાન્ડ \(L_1, L_2\) અને \(L_3\) અનુક્રમે લીલા, વાદળી અને લાલ વિસ્તારમાં તરંગલંબાઈ નું શોષણ કરે છે. તો આ લીગાન્ડની પ્રબળતા નો ચઢતો ક્રમ નીચે પૈકી કયો હશે?JEE Mains 2019 Hard
- નીચે આપેલામાંથી ઝેનોન મધ્યસ્થ પરમાણુ ઉપર એકાકી અબંધકારક યુગ્મ ધરાવતા સ્પીસીઝોની સંખ્યા \(..........\) છે.\(XeF _5^{+}, XeO _3, XeO _2 F _2, XeF _5^{-}, XeO _3 F _2, XeOF _4\), \(XeF _4\)JEE Mains 2023 Medium
- \(27^{\circ}\,C\) અને \(1\) વાતા. દબાાણ પર, \(SO _2( g )+\frac{1}{2} O _2( g )= SO _3( g )\) પ્રક્રિયા માટે,\(K _{ p }=2 \times 10^{12} છ\). આ જ પ્રક્રિયા માટે \(K _{ c }.......\times 10^{13}\) છે. (આપેલ : \(R =0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}\) )JEE Mains 2023 Medium