JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી પ્લેટ પર, એક કાર્બનિક સંયોજન \(3.5 \mathrm{~cm}\) ખસે છે, જ્યારે દ્રાવક \(5 \mathrm{~cm}\) ખસે છે. કાર્બનિક સંયોજનનો મંદન ગુણક _______ \(\times 10^{-1}\) છે.
- A \(06\)
- B \(07\)
- C \(8\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(B) \(07\)
Step-by-step Solution
Detailed explanation
રિટાર્ડેશન ફેક્ટર \(=\frac{\text { Distance travelled by sample/organic compound }}{\text { Distance travelled by solvent }}\) \(=\frac{3.5}{5}=7 \times 10^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(25^{\circ}\,C\) અને \(1\,atm\) પર \(16.8\,L\) વાયુમય મિશ્રણ ઈથીન અને મિથેન સંપૂર્ણ દહન કરતાં \(CO _2\) ના \(28.0\,L\) ઉત્પન્ન થાય છે. દહન પ્રકમ દરમ્યાન નીકળતી (ઉત્પન્ન) થતી ઉષ્મા \(...........\,kJ\).આપેલ : \(\Delta Hc \left( CH _4\right)=-900\,kJ\,mol ^{-1}\) \(\Delta Hc \left( C _2 H _4\right)=-1400\,kJ\,mol ^{-1}\)JEE Mains 2023 Hard
- એક પ્રક્રિયા માટે, \(H _{2} F _{2( g )} \rightarrow H _{2( g )}+ F _{2( g )}\) \(\Delta U =-59.6\,kJ\,mol ^{-1}\) \(27^{\circ}\,C\) પર, ઉપરની પ્રક્રિયામાં એન્થાલ્પીમાં થતો ફેરફાર \((-)......\,kJ\, mol ^{-1}\) [નજીકનો પૂર્ણાંક] (આપેલ : \(\left.R =8.314 \,J\, K ^{-1} \,mol ^{-1}\right)\)JEE Mains 2022 Hard
- નીચે સમૂહ 13 ના તત્વોની એવી જોડ આપેલી છે જે તેમની પરમાણ્વીય ત્રિજ્યાના સંદર્ભમાં સંબંધ દર્શાવે છે.
\((\mathrm{B} \lt \mathrm{Al}),(\mathrm{Al} \lt \mathrm{Ga}),(\mathrm{Ga} \lt \mathrm{In}) \text { અને }(\mathrm{In} \lt \mathrm{Tl})\)
ખોટી જોડમાં હાજર તત્વોને ઓળખો અને તે જોડમાં, જે તત્વ (X) ની આયનીય ત્રિજ્યા \(\left(\mathrm{M}^{3+}\right)\) બીજા તત્વ કરતાં વધુ હોય, તેને શોધો. તત્વ \((\mathrm{X})\) નો પરમાણુ ક્રમાંક છે.JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \( SF_{4}, NH_{4}^{+}, [NiCl_{4}], XeF_{4}, [PtCl_{4}]^{2-}, SeF_{4} \) અને \( [Ni(CN)_{4}]^{2-} \) માંથી ચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવતી સ્પીસીસની સંખ્યા 3 છે.
વિધાન II: [\( NO_{2}, BeH_{2}, BF_{3}, AlCl_{3} \)] ના સમૂહમાં, બધા જ અણુઓમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અપૂર્ણ અષ્ટક હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - નીચેના સંયોજનોની ઘનતાનો સાચો ઘટતો ક્રમ છે:
JEE Mains 2021 Medium - \(0.1\, N\) \(NaOH\) ના ફોસ્ફિનિક એસિડની તટસ્થતા માટે જરૂરી \(0.1\, N\)નું \(10\, mL\) કદ (\( ml \) માં) ........JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- કોઈ ચોક્કસ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં, વાયુનું દબાણ તેના પ્રારંભિક કદ પર \(kV^3\) જેટલો આધાર રાખે છે. જ્યારે તાપમાન \(100^{\circ} C\) થી \(300^{\circ} C\) બદલવામાં આવે છે ત્યારે થતું કાર્ય ............\(nR\) થશે, જ્યાં \(n\) એ વાયુ માટે મોલ સંખ્યા દર્શાવે છે.JEE Mains 2021 Hard
- જો વક્ર \(y = f ( x )\) એ બિંદુ \((1,2)\) માંથી પસાર થાય અને \(x \frac{d y}{d x}+y=b x^{4}\) નું સમાધાન કરે, તો \(b\) ના કયા મૂલ્ય માટે \(\int_{1}^{2} f(x) d x=\frac{62}{5}\) થાય ?JEE Mains 2021 Medium
- ધારોકે \(x=(8 \sqrt{3}+13)^{13}\) અને \(y=(7 \sqrt{2}+9)^9\) જો \([t]\) એ મહત્તમ પૂણાંક \(\leq t\) દર્શાવ, તોJEE Mains 2023 Hard
- નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં, પાત્રના કદનો વધારો નીપજોના સર્જનની તરફેણ કરશે ?JEE Mains 2018 Medium
- ધારો કે \(x\) અને \(y\) વાસ્તવિક સંખ્યાઓ છે જેથી \(50\left(\dfrac{2x}{1+3i} - \dfrac{y}{1-2i}\right) = 31 + 17i\), \(i = \sqrt{-1}\). તો \(10(x - 3y)\) ની કિંમત છે:JEE Mains 2026 Medium
- બોહરનાં પરમાણ્વીય વાદ પ્રમાણે : \((A)\) ઈલેક્ટ્રોનની ગતિકીય ઊર્જા \(\propto \frac{ Z ^{2}}{ n ^{2}}\) \((B)\) ઈલેક્ટ્રોનનાં વેગ \((v)\) નો અને મુખ્ય ક્વોન્ટમ આંક \((n)\) નો ગુણાંક (product) \('vn'\) \(\propto Z ^{2}.\) \((C)\) કક્ષામાં ઈલેક્ટ્રૉન નાં પરિભ્રમણ (revolution) ની આવૃત્તિ \(\propto \frac{ Z ^{3}}{ n ^{3}}\) \((D)\) ઈલેક્ટ્રૉન ઉપર લાગતા આકર્ષણનાં કુલંબિક બળો \(\propto \frac{ Z ^{3}}{ n ^{4}}\) નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy