JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
જ્યારે \(10^{- 6}\) મોલલ \(HCI\) ના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એક કોષ, \(Pt(s)| H_2 (g,1\,bar)| HCl(aq)| AgCl(s)| Ag(s)| Pt(s)\) માટે કોષ પોટેન્શિયલ \(0.92\, V\) છે. તો \((AgCl / Ag,Cl^- )\) ઇલેક્ટ્રોડનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેટલા ........... \(\mathrm{V}\) હશે? { આપેલ \(\frac{2.303RT}{F} = 0.06\,V \,\,298\,K \)એ }
- A \(0.94\)
- B \(0.76\)
- C \(0.40\)
- D \(0.20\)
Answer & Solution
Correct Answer
(D) \(0.20\)
Step-by-step Solution
Detailed explanation
\(E\, = \,{E^o}\, - \,0.06\,\log \,\frac{{[{H^ + }]\,[C{l^ - }]}}{{{{[{H_2}]}^{1/2}}}}\) \(0.92\, = \,{E^o}\, - \,0.06\,\log \,\frac{{{{10}^{ - 6}}\,.\,{{10}^{ - 6}}}}{{{1^{1/2}}}}\) \(0.92\, = \,{E^o}\, - \,0.06\,\log \,{10^{ - 12}}\) \({E^o} + \,\,0.06\, \times \,12\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન \(- I\) : ફ્લોરિન એ નાઈટ્રોજન કરતા વધારે વિદ્યુતઋણમય હોવાથી, \(\mathrm{NF}_3\) ની પરિણમતી દ્રીધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NH}_3\) કરતા વધારે છે.
વિધાન \(- II\) : \(\mathrm{NH}_3\) માં, અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને \(\mathrm{NH}_3\) બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા વિરુદ્ધ દિશામાં છે પણ \(\mathrm{NF}_3\) માં અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને \(N-F\) બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા એક જ દિશામાં છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - જો \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\) ની \(CFSE\) \(- 96.0\,kJ / mol\) હોય તો, આ સંકીર્ણ \(...........nm\) તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક \(( h )=6.4 \times 10^{-34}\,Js\), પ્રકાશનો વેગ \(( c )=3.0 \times 10^8\,m / s\) અને એવોગેડો અચળાંક \(\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol\).JEE Mains 2023 Hard
- નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચાં છે?
A. જો બે કક્ષકો \((n + l)\) નું સમાન મૂલ્ય ધરાવતી હોય, તો \(n\) નું ઓછું મૂલ્ય ધરાવતી કક્ષક ઓછી ઊર્જા ધરાવશે.
B. સમાન ઉપકક્ષકમાં રહેલી કક્ષકોની ઊર્જા પરમાણુ ક્રમાંકમાં વધારા સાથે વધે છે.
C. \(2p_x\) કક્ષકનું કદ \(3p_x\) કક્ષકના કદ કરતાં ઓછું છે.
D. \(5f\), \(6s\), \(4d\), \(5p\) અને \(5d\) કક્ષકો પૈકી, કોઈપણ કક્ષક \(2\) ત્રિજ્યામય નોડ ધરાવતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?JEE Mains 2017 Hard
- નીચેના ગ્રાફ માટે, નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો, પ્રક્રિયાના ક્રમમાં કયો સંબંધિત સાચો છે:
JEE Mains 2021 Hard - T(K) પર કદ 'V' વાળા બંધ પાત્રમાં નીચે આપેલ વાયુમય સંતુલનને ધ્યાનમાં લો.
\(P _2(g)+ Q _2(g) \rightleftharpoons 2 PQ ( g )\)
સંતુલને P2(g), Q2(g) અને PQ(g) દરેકના 2 moles હાજર છે. તાપમાન T(K) રાખીને સંતુલનમાં 'P2' અને 'Q2' દરેકના 1 mole ઉમેરવામાં આવે છે. નવા સંતુલને P2, Q2 અને PQ ના moles ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- પ્રક્રિયા \({A}+{B} \rightleftharpoons 2 {C}\) માટે \(298\, {~K}\) એ સંતુલન અચળાંકનું મૂલ્ય \(100\) છે. જો ત્રણેય સંયોજનની પ્રારંભિક સાંદ્રતા દરેકની \(1\, {M}\) હોય, તો \({C}\)ની સંતુલન સાંદ્રતા \({X} \times 10^{-1} \,{M}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2021 Hard
- \(M\) દળ ધરાવતો એક ફુગ્ગો અને તેની અંદરની સામગ્રી ' \(a\) ' પ્રવેગથી ઉપરની દિશામાં ગતિ કરી રહ્યા છે. ફુગ્ગાને ' \(3 a^{\prime}\) પ્રવેગથી ઉપર તરફ ગતિ કરાવવા માટે, તેની સામગ્રીમાંથી કેટલું દળ મુક્ત કરવું પડશે?
( ' g ' ને ગુરુત્વીય પ્રવેગ લો)JEE Mains 2025 Easy - \(10\, \mu F\) કેપેસીટન્સ ધરાવતું કેપેસીટર \(50\, V\) ના વિદ્યુતસ્થિતિમાન વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. હવે આ વિદ્યુતસ્થિતિમાનને દૂર કરી તેને બીજા વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(20\, V\) થાય છે, તો બીજા કેપેસીટરનો કેપેસીટન્સ (\(\mu F\) માં) કેટલો હશે?JEE Mains 2020 Hard
- જો કોઈ ચલિત રેખા એ \(\frac{x}{3} + \frac{y}{4} = 1\) અને \(\frac{x}{4} + \frac{y}{3} = 1\) ના છેદબિંદુ માથી પસાર થાય તથા બિંદુ \(A\) અને \(B\) ને છેદે છે તો \(AB\) નું મધ્યબિંદુને સમાવતા સમીકરણ મેળવો.JEE Mains 2016 Hard
- નીચે આપેલી પ્રક્રિયામાંથી કઈ સાચી છે?JEE Mains 2024 Hard
- નીચે આપેલા પૈકી પ્રબળ રિડક્ષન અને આકિસડેશન કર્તા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium