ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones

નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\): આલ્ડોલ પ્રક્રિયા માટે આલ્ડીહાઈડ અને કિટોન ના \(\alpha\)-હાઈડ્રોજનોની એસિડિક્તા જવાબદાર છે. વિધાન \(II\) : બેન્ઝાલ્ડીહાઈડ અને ઈથેનાલ વચ્ચેની પ્રક્રિયા ક્રોસ-આલ્ડોલ નીપજ આપશે નહી. ઉપરોક્ત આપેલા વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરીને લખો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
  2. B બંને વિદ્યાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
  3. C વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
  4. D વિધાન \(I\) સાયું છે પણ વિધાન \(II\) ખોટુ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન \(I\) સાયું છે પણ વિધાન \(II\) ખોટુ છે.

Step-by-step Solution

Detailed explanation

Aldehyde and ketones having acidic \(\alpha\)-hydrogen show aldol reaction
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app