enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(N _2 ; N _2{ }^{+} ; O _2, O _2{ }^{-}\)આપેલ સ્પીસીઝો ની સૌથી વધુ ભરાયેલ આણવીય કક્ષક માં અયુગ્મિત ઇલેકટ્રોન(નો)ની સંખ્યા શું છે?
- A \(0,1,2,1\)
- B \(2,1,2,1\)
- C \(0,1,0,1\)
- D \(2,1,0,1\)
Answer & Solution
Correct Answer
(A) \(0,1,2,1\)
Step-by-step Solution
Detailed explanation
\(N _2\) \(\sigma 1 s ^2 \sigma^* 1 s ^2 \sigma 2 s ^2 \sigma^* 2 s ^2 \pi 2 p _{ x }^2=\pi 2 p _y^2 \frac{\sigma 2 p _z^2}{\text { HOMO }}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક વાયુ \(A _2\) નું વિયોજન નીચેની રાસાયણિક પ્રક્રિયાઓ અનુસાર થાય છે. સંતુલન પર, કુલ દબાણ 300 K તાપમાને 1 bar છે.
\(A_2(g) \rightleftharpoons 2 A(g)\)
સંબંધિત પદાર્થોની પ્રમાણભૂત ગિબ્સ રચના ઊર્જા નીચે મુજબ આપવામાં આવેલી છે:
\(A _2(g)\) ના વિયોજનની માત્રા \(\left( x \times 10^{-2}\right)^{1 / 2}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(x =\) _______.પદાર્થ \(\Delta G _{ t }^{\circ} / kJ mol ^{-1}\) \(A _2\) -100.00 \(A \) -50.832
(નજીકનો પૂર્ણાંક).
[આપેલ છે: R =8 J \(mol ^{-1} K^{-1}\), log 2 = 0.3010, log 3 = 0.48]JEE Mains 2026 Medium - \(A \longrightarrow B\) (પ્રથમ પ્રક્રિયા)
\(C \longrightarrow D\) (દ્રિતિય પ્રક્રિયા)
ઉપરની બે પ્રથમ-ક્રમ પ્રક્રિયાઓને ધ્યાનમાં લો. 500 K પર પ્રથમ પ્રક્રિયા માટેનો વેગ અચળાંક આ જ પ્રક્રિયાના 300 K ની તુલનામાં બમણો છે. 500 K પર, 2 hour માં 50% પ્રક્રિયા પૂર્ણ થાય છે. પ્રથમ પ્રક્રિયા કરતા દ્વિતિય પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ અડધી છે. દ્વિતિય પ્રક્રિયાનો 500 K પર જો વેગ અચળાંક આ જ તાપમાન પર પ્રથમ પ્રક્રિયાના વેગ અચળાંક કરતા બમણો હોય તો, પછી 300 K પર દ્વિતિય પ્રક્રિયા માટે વેગ અચળાંક _________ \(\times 10^{-1}\) hour \(^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium - નીચે આપેલ યાદીમાં એસિડિક ઓકસાઈડોની કુલ સંખ્યા શોધો. \(NO , N _{2} O , B _{2} O _{3}, N _{2} O _{5}, CO\), \(SO _{3}, P _{4} O _{10}\)JEE Mains 2022 Medium
- \(Be\) કરતા \(B\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. નીચેના વિધાનો વિચારો. \((I)\) \(2 \mathrm{s}\) ઇલેક્ટ્રોન કરતા \(2 \mathrm{p}\) ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. \((II)\) \(Be\) ના \(2 \mathrm{s}\) ઇલેક્ટ્રોન કરતા \(B\) ની \(2 \mathrm{p}\) ઇલેક્ટ્રોન અંદરના વિભાગ (inner core) દ્વારા કેન્દ્રથી વધુ આરછાદન પામેલા હોય છે \((III)\) \(2 \mathrm{p}\) ઇલેક્ટ્રોન કરતા \(2 \mathrm{s}\) ઇલેક્ટ્રોનની વિભેદન શકિત વધારે હોય છે. \((IV)\) \(Be\) કરતા \(B\) ની પરમાણ્વીય ત્રિજ્યા વધારે છે (પરમાણ્વિય ક્રમાંક : \(\mathrm{B}=5, \mathrm{Be}=4\)) સાચા વિધાનો જણાવો.JEE Mains 2020 Hard
- \(1\,mole\,H _2 O\) અને \(1\,mole\) ના \(CO\) ના એક મિશ્રણને \(10\) લિટરવાળા પાત્રમાં લેવામાં આવે છે અને તેને \(725\,K\) સુધી ગરમ કરવામાં આવે છે.સંતુલન પર \(40 \%\) પાણી દળથી નીચે આપેલ સમીકરણ પ્રમાણે કાર્બન મોનોકસાઈડ સાથે પ્રક્રિયા કરે છે: \(CO ( g )+ H _2 O ( g ) \rightleftharpoons CO _2( g )+ H _2( g )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K _{ c } \times 10^2\) એ \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- નીચે આપેલામાંથી કયો સૌથી ઓછો બેઝિક છે ?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારોકે અતિવલય\(:\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1\) ની ઉત્કેન્દ્રતતા \(\sqrt{\frac{5}{2}}\) અને તેના નાભિલંબની લંબાઈ \(6 \sqrt{2},\) છે જો \(y=2 x+c\) એ અતિવલય \(H\) ની સ્પર્શક હોય, તો \(c^{2}\) નું મૂલ્ચ............. છેJEE Mains 2022 Hard
- જો \(\alpha, \beta \in R\) એવા હોય કે જેથી \(1-2 i\) (અહીં \(i ^{2}=-1\)) એ \(z^{2}+\alpha z+\beta=0\) નું બીજ હોય, તો \((\alpha-\beta)\) \(=.....\) થાય.JEE Mains 2021 Medium
- એક રીંગ અને ધન ગોળો સમાન ઢોળાવ પરથી સરક્યા સિવાય ગબડી રહ્યા છે. તેઓ વિરામસ્થિતિમાંથી શરૂ કરે છે. બંને પદાર્થોની ત્રિજ્યાં સમાન છે. તેઓની ગતિઉીર્જાઓનો ગુણોત્તર \(\frac{7}{x}\) છે, જ્યાં \(x\)________થશે.JEE Mains 2024 Hard
- વક્રો \(y + 2x^2 = 0\) અને \(y + 3x^2 = 1\) દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2015 Hard
- ધાતુ આયન જેની ઇલેક્ટ્રોનીય રચના લિગાન્ડના સ્વભાવથી પ્રભાવિત થતી નથી અને જે બોરેક્સ મણકા કસોટીમાં ગરમ સ્થિતિમાં બિન-પ્રકાશીય જ્યોતમાં જાંબલી રંગ આપે છે તે _______ છે.JEE Mains 2025 Hard
- \(Y=\sin \omega t+\cos \omega t\) સમીકરણ દ્વારા રજૂ થતી આવર્તી ગતિ માટે ગતિનો કંપવિસ્તાર \(............\) છે.JEE Mains 2023 Easy