JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\(A \rightarrow B\) \(200\,K\) અને \(300\,K\) પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે \(0.03\,min ^{-1}\) અને \(0.05\,min ^{-1}\) છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત \(.........J\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : In \(10=2.3\) \(R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}\) \(\log 5=0.70\) \(\log 3=0.48\) \(\log 2=0.30\)
- A \(2510\)
- B \(2530\)
- C \(2540\)
- D \(2520\)
Answer & Solution
Correct Answer
(D) \(2520\)
Step-by-step Solution
Detailed explanation
\(\log \frac{ K _{300}}{ K _{200}}=\frac{ E _{ a }}{2.3 \times 8.314}\left(\frac{1}{ T _1}-\frac{1}{ T _2}\right)\) \(\log \frac{0.05}{0.03}=\frac{ Ea }{2.305 \times 8.314} \times\left[\frac{1}{200}-\frac{1}{300}\right]\) \(E _{ a }=2519.88\,J \Rightarrow E _{ a }=2520\,J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{K}_2 \mathrm{MnO}_4\) નું સાચું \(IUPAC\) નામ _______ છે.JEE Mains 2024 Hard
- પ્રક્રિયામાં બનતો \(B\) ઓળખો. \(\begin{array}{l} Cl -\left( CH _2\right)_4- Cl \xrightarrow{\text { excess } NH _3} A \xrightarrow{ NaOH } \\ B + H _2 O + NaCl\end{array}\)JEE Mains 2024 Hard
- IUPAC નામકરણમાં, ક્રિયાશીલ સમૂહની અગ્રતાનો સાચો ઘટતો ક્રમ છે:JEE Mains 2026 Medium
- નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:JEE Mains 2025 Easy
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\) \(H _3 O ^{+}\) \(I\) સમચતુષ્ફલક \(B\) એસિટીલાઈડ એનાયન \(II\) રેખીય \(C\) \(NH _4^{+}\) \(III\) પિરામીડલ \(D\) \(ClO _2^{-}\) \(IV\) વળેલ JEE Mains 2023 Medium - યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
સંયોજનોની જોડયાદી-II
સમઘટકોના પ્રકારA. 2-Methylpropene and but-1-ene I. ત્રિમપરિમાણીય સમઘટકો B. Cis-but-2-ene and trans-but-2-ene II. સ્થાન સમઘટકો C. 2-Butanol and diethyl ether III. શૃંખલા સમઘટકો D. But-1-ene and but-2-ene IV. ક્રિયાશીલ સમૂહ સમઘટકો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- અંતરાલ \([0,1]\) માં વિઘેય \(f(x)=\left|2 x^{2}+3 x-2\right|+\sin x \cos x\) ની નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ કિંમતોનો સરવાળો ....... છે.JEE Mains 2022 Hard
- ધારો કે એક વર્તુળ \(C\) બિંદુઓ \((4,2)\) અને \((0,2)\) માંથી પસાર થાય છે, અને તેનું કેન્દ્ર \(3 x+2 y+2=0\) પર આવેલું છે. તો વર્તુળ \(C\) ની જીવાની લંબાઈ, જેનું મધ્યબિંદુ \((1,2)\) છે, તે __________ છે.JEE Mains 2025 Medium
- વિધેયો \(f:\{1,2, \ldots, 100\} \rightarrow\{0,1\}\) ની સંખ્યા, જે 98 અથવા તેનાથી નાના ધન પૂર્ણાંકોમાંથી બરાબર એકને 1 મૂલ્ય પ્રદાન કરે છે, તે ___ છે.JEE Mains 2025 Medium
- નિર્બળ એસિડનું \(2\) દ્રાવણ \(HA\) માં \(3.885^{\circ} C\) નો ઠંડક છે.. આ એસિડનો વિયોજન અંશ ...... \(\times 10^{-3} .\) છે [અહી આપેલ : પાણીનો મોલલ અચળાંક= \(1.85 \,K \,kg \,mol ^{-1}\) શુદ્ધ પાણીનો ઠંડક \(\left.=0^{\circ} C \right]\)JEE Mains 2021 Medium
- એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે \(0.220\,g\,CO _2\) અને \(0.126\,g\,H _2 O\) આપે છે.જો કાર્બનના \(\%\) એ \(24 \%\) હોય તો પછી હાઈડ્રોજનના \(\%\) \(........\,\times 10^{-1}\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Hard
- પ્રવાહી \('M'\) અને પ્રવાહી \('N'\) આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાને શુદ્ધ પ્રવહીઓ \('M'\) અને \('N'\) ના બાષ્પદબાણ અનુક્રમે \(450\) અને \(700\,mm\,Hg\) છે. તો સાચુ વિધાન જણાવો . ( \(X_M =\) દ્રાવણમાં \(‘M’\) નો મોલ - અંશ ; \(X_N =\) દ્રાવણમાં of \(‘N’\) નો મોલ - અંશ ; \(Y_M =\) બાષ્પ અવસ્થામાં \(‘M’\) નો મોલ - અંશ; \(Y_N =\) બાષ્પ અવસ્થામાં \(‘N’\) નો મોલ - અંશ)JEE Mains 2019 Hard