JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
એસીટીલાઈડ \((Acetylide)\) આયનનો બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ને સમાન છે તે....
- A \(NO ^{+}\)
- B \(O _2^{+}\)
- C \(O _2^{-}\)
- D \(N _2^{+}\)
Answer & Solution
Correct Answer
(A) \(NO ^{+}\)
Step-by-step Solution
Detailed explanation
Acetylide ion \(\rightarrow C _2^{2-}(\overline{ C } \equiv \overline{ C })\) Bond order \(=3\) and Diamagnetic \(NO ^{+} 14 e ^{-} \rightarrow\) Bond order \(=3\) and Diamagnetic
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ સ્પીસીઝો માંથી મધ્યસ્થ પરમાણું પર ઈલેકટ્રોનો અબંધકાર યુગ્મો ની મહત્તમ સંખ્યા \(..........\) \(ClO _3^{-}, XeF _4, SF _4,I _3^-\)JEE Mains 2023 Medium
- નીચેના કાર્બેનાયનોને સ્થિરતાના ઘટતા ક્રમમાં ગોઠવો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - ક્લેઝન-શ્મિટ પ્રક્રિયામાં \(87 \mathrm{~g}\) એસીટોનનો ઉપયોગ કરીને \(351 \mathrm{~g}\) ડાયબેન્ઝાલએસીટોન બનાવવા માટે, જરૂરી બેન્ઝાલ્ડીહાઈડની માત્રા _______ g છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
સૂચિ \(I\) સવર્ગ સંકીર્ણ List \(II\) અયુગ્મિત ઈલેક્ટ્રોનોની સંખ્યા \(A\) \(\left[ Cr ( CN )_6\right]^{3-}\) \(I\) \(0\) \(B\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(II\) \(3\) \(C\) \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\) \(III\) \(2\) \(D\) \(\left[ Ni \left( NH _3\right)_6\right]^{2+}\) \(IV\) \(4\) JEE Mains 2023 Medium - હેલોજનની કેરીયસ પદ્ધતિ અનુમાપનમાં \(250 \,mg\) એક કાર્બનિક સંયોજન \(141 \,mg\) \(AgBr\) આપે છે. તો સંયોજનમાં રહેલા બ્રોમિનનુ ટકાવાર પ્રમાણ શોધો. (પરમાણ્વીય દળ \(Ag =108; Br = 80\))JEE Mains 2015 Hard
- નીચેનામાંથી કયુ સમૂહ \(-15\)ના હાઇડ્રાઇડમાંથી સૌથી પ્રબળ રીડકશનકર્તા છે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(50\,\Omega \) અવરોધને \(5\,V\) ની બેટરી સાથે જોડેલ છે. \(100\, \Omega \) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે \(r_s\) જેટલો અવરોધ જોડીને એમીટર બનાવવામાં આવે છે જેનો ઉપયોગ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવા માટે થાય છે. જો માપતો પ્રવાહ એ એમીટર ના હોય ત્યારના પ્રવાહના \(1\% \) ની અંદર હોય તો કેટલો \(r_s\) અવરોધ ગેલ્વેનોમીટર સાથે કેવી રીતે જોડાવો પડે?JEE Mains 2016 Hard
- જો વક્ર \(y = x^3 + ax -b\) ના બિંદુ \((1, -5)\) આગળનો સ્પર્શકએ રેખા \(-\,x + y + 4 = 0\) ને લંબ હોય તો આપેલ પૈકી વક્ર પરનું બિંદુ મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(\mathrm{A}=\{x \in(0, \pi) -\left\{\frac{\pi}{2}\right\}: \log _{(2 / \pi)}|\sin x|+\log _{(2 / \pi)}|\cos x|=2\}\) અને \(\mathrm{B}=\{x \geqslant 0: \sqrt{x}(\sqrt{x}-4)-3|\sqrt{x}-2|+6=0\}\). તો \(\mathrm{n}(\mathrm{A} \cup \mathrm{B})\) = __________JEE Mains 2025 Medium
- ધારો કે પરવલય \(y^2 = 12x\) ની જીવા PQ ની લંબાઈ \(3\sqrt{13}\) છે અને બિંદુઓ \(P\) અને \(Q\) ના યામાક્ષો \(1:2\) ના ગુણોત્તરમાં છે. જો જીવા PQ પરવલયના નાભિ પર \(\alpha\) માપનો ખૂણો આંતરે, તો \(\sin\alpha\) બરાબર છે:JEE Mains 2026 Hard
- \([ A ]\) પ્રક્રિયક \(\rightarrow\) \([ B ]\) નીપજ જો સંયોજન \([B]\)નું બનવું એ પ્રથમક્રમ ગતિકીને અનુસરતું હોય તો, અને \(70 \,mins\) પછી \([A]\) ની સાંદ્રતા તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી મળી આવેલ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક એ \(x \times 10^{-6}\, s ^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં \(.....\) છે.JEE Mains 2022 Medium
- એકરંગી પ્રકાશ \(\phi\) કાર્ય વિધેય ધરાવતી ધાતુની પ્લેટ પર આપાત થાય છે. મહત્તમ ગતિ ઊર્જા સાથે બિંદુ \(A\) થી પ્લેટને લંબ રૂપે ઉત્સર્જિત થયેલો ઇલેક્ટ્રોન, તેના પ્રારંભિક વેગને લંબ એવા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. ઇલેક્ટ્રોન એક વક્ર માર્ગે ગતિ કરીને બિંદુ \(B\) પર પ્લેટ પર પાછો અથડાય છે. A અને B વચ્ચેનું અંતર છે :
(આપેલ છે : ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય e અને દળ \(\mathrm{m}\) છે, \(\mathrm{h}\) પ્લાન્કનો અચળાંક છે અને c પ્રકાશનો વેગ છે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનના સમગ્ર માર્ગ દરમિયાન અસ્તિત્વ ધરાવે છે)JEE Mains 2025 Medium