enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલ માંથી કોને સ્ફટિક ક્ષેત્ર વાદ (સિદ્ધાંત) વડે સમજાવી શકાતો નથી ?
- A સ્પેકટ્રોકેમિકલ શ્રેણીઓ નો ક્રમ
- B સંક્રાંતિ તત્ત્વ સંકીર્ણો ના ચુંબકીય ગુણધર્મો
- C ધાતુ સંકીર્ણોના રંગ
- D ધાતુ સંકીર્ણોની સ્થિરતા
Answer & Solution
Correct Answer
(D) ધાતુ સંકીર્ણોની સ્થિરતા
Step-by-step Solution
Detailed explanation
Crystal field theory introduce spectrochemical series based upon the experimental values of \(\Delta\) but can't explain it's order. While other three points are explained by \(CFT\). Specially when the \(CFSE\) increases thermodynamic stability of the complex increases.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેરિયસ પદ્ધતિમાં, હેલોજન ધરાવતુંકાર્બનિક સંયોજન \(.......\) હાજરીમાં ધુમાડાયુક્ત નાઈટ્રિક એસિડ સાથે ગરમ થાય છે.JEE Mains 2021 Hard
- એક આદર્શ વાયુ બિંદુ \(A\) થી શરૂઆત કરીને ચક્રિય સ્થાનાંતર કરે છે અને ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરેલા પથ \(\mathrm{A} \rightarrow \mathrm{B} \rightarrow \mathrm{C} \rightarrow \mathrm{A}\) દ્વારા તે જ બિંદુ પર પાછો ફરે છે. આ પ્રક્રમમાં થયેલ કુલ કાર્ય _______ \(\mathrm{J}\) છે.
JEE Mains 2024 Hard - નીચેનામાંથી 1 M બેઈઝ અને 1 M ઍસિડનું કયું મિશ્રણ તાપમાનમાં સૌથી વધુ વધારો કરે છે?JEE Mains 2025 Hard
- \(0^{\circ}\,C\) અને \(760\,mm\,Hg\) પર માપેલ \(H _2\) વાયુના \(8.40\,mL\) નો \(17\,mg\) હાઈડ્રોકાર્બન (M.F. \(C _{10} H _{16}\) ) ઉપયોગ કરે છે. આજ હાઈડ્રોકાર્બનના ઓઝોનાલિસીસથી મળતી નીપજો (આકૃતિ) હાઈડ્રોકાર્બન માં હાજર દ્વિબંધ (ધો)ની સંખ્યા \(..........\) છે.
JEE Mains 2023 Hard - નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.

ઉત્પાદન B માં હાઈડ્રોજન બંધનમાં સંકળાયેલા ન હોય તેવા પ્રોટોનની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium - નીચેના કોબાલ્ટ સંકીર્ણને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી \((CFSE)\) મૂલ્ય વધવાના ક્રમમાં ગોઠવો. સંકીર્ણ : \(\left[{CoF}_{6}\right]^{3-},\left[{Co}\left({H}_{2} {O}\right)_{6}\right]^{2+},\left[{Co}\left({NH}_{3}\right)_{6}\right]^{3+}\) અને \(\left[{Co}({en})_{3}\right]^{3+}\) \(\quad\quad\quad\quad\quad\quad A\quad\quad\quad\quad \quad B\quad\quad\quad\quad\quad\quad C\quad\quad\quad\quad\quad\quad D\) યોગ્ય વિકલ્પ પસંદ કરો:JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(100\,kg\) દળ ધરાવતા ત્રણ એકસમાન \(A, B\) અને \(C\) કણોને સીધી રેખા ઉપર \(AB = BC = 13\,m\) થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. સમાન દળ ઘરાવતા ચોથા કણ \(P\) ઉપર \(F\) જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. \(P\) ને રેખા \(AC\) ના લંબ દ્વિભાજક ઉપર કણ \(B\) થી \(13\,m\) અંતરે મૂકવામાં આવેલ છે. \(F\) નું મૂલ્ય \(..........\,G\) થશે.JEE Mains 2022 Hard
- ચડતા ક્રમમા રહેલ સંખ્યાઓ \(10, 22, 26, 29, 34, x, 42, 67, 70, y\) નો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે \(42\) અને \(35\) હોય તો \(\frac{y}{x}\) =JEE Mains 2019 Hard
- જો વર્તુળો \(x^2 + y^2 + 5Kx + 2y + K = 0\) અને \(2(x^2 + y^2) + 2Kx + 3y -1 = 0\), \((K \in R)\), એ બિંદુઓ \(P\) અને \(Q\) આગળ છેદે તો રેખા \(4x + 5y -K = 0\) એ બિંદુ \(P\) અને \(Q\) માંથી પસાર થવા માટે \(K\) ...................... કિમતો મળે.JEE Mains 2019 Hard
- જો બિંદુ \(R (4, y, z)\) એ બિંદુઓ \(P (2, -3, 4)\) અને \(Q (8, 0, 10)\) ને જોડતી રેખા પર આવેલ હોય તો \(R\) નું ઉગમબિંદુથી અંતર મેળવો.JEE Mains 2019 Hard
- નીચેનામાંથી કયું/કયા એમાઇન(ઓ) સકારાત્મક કાર્બિલએમાઇન કસોટી દર્શાવે છે?
(A)
(B) \(\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{NH}\)
(C) \(\mathrm{CH}_3 \mathrm{NH}_2\)
(D) \(\left(\mathrm{CH}_3\right)_3 \mathrm{~N}\)
(E)
JEE Mains 2025 Medium - જો વિધેય \(f(x)=\frac{\sin 3 x+\alpha \sin x-\beta \cos 3 x}{x^3}, x \in {R}\), એ \(x=0\) પાસે સતત હોય, તો \(f(0) =\) .........JEE Mains 2024 Medium