JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
નીચે આપેલા ભૌતિક રૂપાંતરણ પર આધારિત શુદ્ધીકરણ પદ્ધતિ છે :

- A નિસ્યંદન
- B નિષ્કર્ષણ
- C ઊર્ધ્વપાતન
- D સ્ફટિકીકરણ
Answer & Solution
Correct Answer
(C) ઊર્ધ્વપાતન
Step-by-step Solution
Detailed explanation
ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરણ ઊર્ધ્વપાતન તરીકે ઓળખાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આલ્કાઈલ હેલાઈડોનું એમોનાલિસિસ અને ત્યારબાદ તેની \(NaOH\) નાં દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ પ્રાથમિક, દ્વિતિયક અને તૃતિયક એમાઈનો બનાવવા માટે કરી શકાય છે. પ્રક્રિયામાં \(NaOH\) નો હેતુ શોધો :JEE Mains 2021 Medium
- જો Li ની ઉર્ધ્વપાતન એન્થાલ્પી \(155\ kJ \ mol ^{-1}, F_2\) ની વિયોજન એન્થાલ્પી \(150\ kJ\ mol ^{-1}\), Li ની આયનીકરણ એન્થાલ્પી \(520\ kJ \ mol ^{-1}\) , F ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \(-313 \ kJ\ mol ^{-1}, LiF\) ની પ્રમાણિકતા સર્જન એન્થાલ્પી \(-594\ kJ \ mol ^{-1}\) હોય તો, LiF ની લેટિસ એન્થાલ્પીની માત્રા ________ \(kJ \ mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- ડાઇમરાઇઝેશન પ્રક્રિયા માટે, \(2 A ( g ) \rightarrow A _{2}( g )\) \(298\, K\) પર \(\Delta U^ \ominus,=-20\, kJ\, mol ^{-1}, \Delta S \odot=-30\, J\)\(K ^{-1}\, mol ^{-1},\) પછી \(\Delta G ^{\ominus}\) ........\(J\) હશે?JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ડાયમિથાઈલ ઈથર પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય છે. જોકે, ડાયઈથાઈલ ઈથર પાણીમાં ખૂબ જ ઓછી માત્રામાં દ્રાવ્ય છે.
વિધાન II : સોડિયમ ધાતુનો ઉપયોગ ડાયઈથાઈલ ઈથરને સૂકવવા માટે થઈ શકે છે, પરંતુ ઇથાઈલ આલ્કોહોલ માટે નહીં.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Easy - ગુણાત્મક વિશ્લેષણમાં લોહ સમૂહ (III) ના અવક્ષેપન માટે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા પહેલાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, જેથી :JEE Mains 2024 Medium
- \(\left[ Ti \left( H _{2} O \right)_{6}\right]^{3+}\) નું ઇલેક્ટ્રોનિક વર્ણપટ મહત્તમ \(20,300\, cm ^{-1}\) સાથે એક જ બ્રોડ શિખરો બતાવે છે સંકીર્ણ આયન નું \((CFSE)\) નું કિલો/જૂલ\(^{-1}\).......JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- સ્થિર લિફ્ટની અંદર સ્પ્રિંગ તુલામાં ઉભેલા માણસનું દળ \(60\, kg\) છે. જે \(1.8 \,m / s ^{2}\) અચળ પ્રવેગ થી લિફ્ટ નીચે ઉતરે તો માણસનું વજન ........ \(N\) હશે. \(\left[g=10 m / s ^{2}\right]\).JEE Mains 2021 Medium
- ત્રિકોણ \(\mathrm{ABC}\) ની બાજુ \(\mathrm{AB}\) પર, \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) સિવાયના, \(5\) બિંદુઓ \(\mathrm{P}_1, \mathrm{P}_2, \mathrm{P}_2, \mathrm{P}_4, \mathrm{P}_5\) આવેલા છે. એજ પ્રમાણે ત્રિકોણની બાજુ \(B C\) પર \(6\) બિંદુઓ \(P_6, P_7, \ldots, P_{11}\) આવેલા છે તથા બાજુ \(C A\) પર \(7\) બિંદુઓ \(P_{12}, P_{13} \ldots, P_{18}\) આવેલા છે. બિંદુઓ \(\mathrm{P}_1, \mathrm{P}_2, \ldots, \mathrm{P}_{18}\) ને શિરોબિંદુઓ તરફ લઇને બનતા ત્રિકોણોની સંખ્યા ......... છે.JEE Mains 2024 Medium
- નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો : \((A)\) મુખ્ય ક્વોન્ટમ આંક એ '\(n' =\,1,2,3, \ldots\) ના મૂલ્યો સાથે ધન પૂર્ણાંક છે. \((B)\) આપેલ ' \(n\) ' (મુખ્ય ક્વોન્ટમ આંક) માટે ગૌણ ક્વોન્ટમ આંક ' \(l\) ' એ ' \(l\) ' \(=0,1,2, \ldots . n\) તરીકેના મૂલ્યો ધરાવે છે. \((C)\) એક ચૌક્કસ ' \(l\) ' માટે (ગૌણ ક્વોન્ટમ આંક) ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક ' \(m _{l}\) ' એ \((2 l+1)\) મૂલ્યો ધરાવે છે. \((D)\) ઈલેક્ટ્રોન સ્પીનના બે શક્ય નિર્દેશન \(\pm 1 / 2\) છે. \((E)\,l=5\) માટે , કુલ \(9\) કક્ષકો બનશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.JEE Mains 2022 Hard
- નીચે દર્શાવેલ પરિપથ ..... ને સમતુલ્ય છે.
JEE Mains 2021 Medium - જે \(z\) એવી સંકર સંખ્યા હોય તે જેથી \(|z| \geqslant 1\) થાય, તો \(\left|z+\frac{1}{2}(3+4 i)\right|\) ની ન્યૂનતમ કિંમત ............. છે.JEE Mains 2024 Medium
- જો દિગ્ગુણોત્તર \(3, – 1, 0\) વાળી એક રેખાની દિશામાં, બિંદુ \(P (43, \alpha, \beta), \beta<0\) નુ રેખા \(\vec{ r }=4 \hat{i}-\hat{k}+\mu(2 \hat{i}+3 \hat{k}), \mu \in R\) થી અંતર \(13 \sqrt{10}\) હોય, તો \(\alpha^2+\beta^2=\) ___ .JEE Mains 2026 Medium