JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
એક રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટીનું મૂલ્ય પ્રારંભિક મૂલ્યના \(\left(\frac{1}{8}\right)\) ગણી થતાં \(30\) વર્ષનો સમય લાગે છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલા વર્ષનો હશે?
- A \(15\)
- B \(10\)
- C \(20\)
- D \(25\)
Answer & Solution
Correct Answer
(B) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(A = A _{0} e ^{-\lambda t }\) \(\frac{ A _{0}}{8}= A _{0} e ^{-\lambda t } \Rightarrow \lambda t =\ln 8\) \(\lambda t =3 \ln 2\) \(\frac{\ln 2}{\lambda}=\frac{ t }{3}=\frac{30}{3}\) \(10\;years\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે નાના \(1\, {Am}^{2}\) જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે ચુંબકીય ડાયપોલ \({m}_{1}\) અને \({m}_{2}\) ને બિંદુ \({O}\) અને \(P\) પર મૂકેલા છે. \(OP\) વચ્ચેનું અંતર \(1\, meter\) છે. ચુંબકીય ડાયપોલ \({m}_{1}\) ના કારણે ચુંબકીય ડાયપોલ \({m}_{2}\) દ્વારા અનુભવાતું ટોર્ક ...... \(\times 10^{-7}\, {Nm}\) હશે.
JEE Mains 2021 Medium - જો પૃથ્વીની કોણીય ઝડપમાં વધારો કરવામાં આવે તો ...JEE Mains 2018 Medium
- હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં, (જ્યાં R રિડબર્ગ અચળાંક છે):
A. લાયમન શ્રેણીના વિકિરણની મહત્તમ તરંગલંબાઈ \(\frac{4}{3 R}\) છે
B. બામર શ્રેણી વર્ણપટના દ્રશ્યમાન વિભાગમાં આવેલી છે
C. પાશ્ચન શ્રેણીના વિકિરણની લઘુત્તમ તરંગલંબાઈ \(\frac{9}{R}\) છે
D. લાયમન શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઈ \(\frac{5}{4 R}\) છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - \(0.5 \mathrm{~kg}\) દળના દડાને \(50 \mathrm{~cm}\) લંબાઈની દોરી સાથે બાંધવામાં આવે છે. દડાને શિરોલંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીની મહત્તમ તણાવ ક્ષમતા \(400 \mathrm{~N}\) છે. દડાના કોણીય વેગનું rad/s માં મહત્તમ શક્ય મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- કયો તરંગ લંબાઈના ચઢતા ક્રમ માટે સાયો વિકલ્પ છે;JEE Mains 2022 Easy
- \(L\) લંબાઈ અને \(M\) દળ ધરાવતો એક પાતળો સળિયો તેને લંબ અને તેના કેન્દ્રમાથી પસર થતી અક્ષને અનુલક્ષીને \({\omega _0}\) ના અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.બે \(m\) દળ અને નહિવત પરિમાણ ધરાવતા મણકા શરૂઆતમાં સળિયાના કેન્દ્ર પર છે,જે સળિયા પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. જ્યારે મણકા સળિયાના છેડા પર હોય ત્યારે તંત્રની કોણીય ઝડપ કેટલી થશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(A, B\) અને \(C\) એ પરવલય \(y^2=6 x\) પરનો ત્રણ બિંદુઓ છે અને રેખાખંડ \(A B\) એ \(C\) માંથી પસાર થતી અને \(x\)-અક્ષ ને સમાંતર એવી રેખા \(L\) ને બિંદુુ \(D\) માં મળે છે . ધારો કે \(A\) અને \(B\) પરથી \(L\) પરના લંબપાદ અનુક્રમે \(M\) અને \(N\) છે. તો \(\left(\frac{A M \cdot B N}{C D}\right)^2\) = ...........JEE Mains 2024 Hard
- ધારોકે \(H: \frac{-x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) અતિવલય છે, જેની ઉત્કેન્દ્રતા \(\sqrt{3}\) અને નાભીલંબની લંબાઈ \(4 \sqrt{3}\) છે. ધારોકે \((\alpha, 6), \alpha>0\) એ \(H\) પર છે. જો બિંદુ ( \(\alpha, 6)\) ના નાભ્યાંતરોનો ગુણાકાર \(\beta\) હોય, તો \(\alpha^2+\beta=\) ............JEE Mains 2024 Hard
- ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
JEE Mains 2014 Hard - બિંદુઓ \(( 1 , 2, 3)\) અને \(( - 3, 4, 5)\) ને જોડતા રેખાખંડના લંબદ્રીભાજક સમતલએ . . .. બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2018 Hard
- જો \(\overrightarrow{ P } \times \overrightarrow{ Q }=\overrightarrow{ Q } \times \overrightarrow{ P }\) હોય તો \(\overrightarrow{ P }\) અને \(\overrightarrow{ Q }\) વચ્ચેનો કોણ \(\theta\left(0^{\circ} < \theta < 360^{\circ}\right)\) છે. જ્યાં \(\theta\) નું મૂલ્ય ....... ડિગ્રી હશે.JEE Mains 2021 Medium
- જો રેખા \(\frac{{x\, - \,1}}{2}\, = \,\frac{{y\, + \,1}}{3}\, = \,\frac{{z\, - \,2}}{4}\) એ સમતલ \(x + 2y + 3z = 15\) ને બિંદુ \(P\) માં છેદે છે તો \(P\) નું ઉગમબિંદુથી અંતર મેળવો.JEE Mains 2019 Medium