JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\,KI\) માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારો સીધો થાય છે. વિધાન \(II :\) કાર્બોનીક એસિડ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારે ધીમો થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- C વિધાન \(I\) સાચુ છે પણ વિધાન \(II\) ખોટું છે.
- D વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચુ છે.
Answer & Solution
Correct Answer
(B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
Step-by-step Solution
Detailed explanation
Statement \(I: KI\) is strong electrolyte thus almost constant on dilution. Statement \(II:\) In weak electrolyte it increases, sharply.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(H_2O_2\) નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રકારના વિઘટનમાં \(H_2O_2\) ની સાંદ્રતા પચાસ મિનિટમાં \(0.5\, M\) થી ઘટીને \(0.125\,M\) થાય છે. જ્યારે \(H_2O_2\) ની સાંદ્રતા \(0.05\, M\) થાય ત્યારે \(O_2\) બનવાનો દર શું થશે ?JEE Mains 2016 Hard
- તત્વોની પાઉલીંગ વિધુતઋણતાના સંદર્ભમાં નીચેનામાથી સાચો ક્રમ કયો થશે?JEE Mains 2019 Medium
- પક્રિયા \(2 NO + Br _2 \rightarrow 2 NOBr\) નીચે આપેલ પ્રક્કિયાવિધી દ્વારા થઈ રહી છે. \(NO + Br _2 \Leftrightarrow NOBr _2 \text { (fast) }\) \(NOBr _2+ NO \rightarrow 2 NOBr\)(ધીમી) પ્રક્રિયાનો સમગ્ર ક્રમ \(........\)JEE Mains 2023 Medium
- \({A} \rightarrow {B}\) પ્રક્રિયા માટે, દર અચળાંક \({k}\) એ \({s}^{-1}\)માં \(\log _{10} {k}=20.35-\frac{\left(2.47 \times 10^{3}\right)}{{T}}\) દ્વારા આપવામાં આવે છે. સક્રિયકરણની ઊર્જા \(.....\) \({kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે \(\left.: {R}=8.314\, {~J}\, {~K}^{-1}\, {~mol}^{-1}\right]\)JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: પ્રેરણાદાયક અસરના આધારે, આલ્કાઇલ કાર્બેનાયન (carbanions) ની સ્થિરતાનો ક્રમ CH\(_3^- >\) CH\(_3\)-CH\(_2^- >\) (CH\(_3\))\(_2\)CH\(^- >\) (CH\(_3\))\(_3\)C\(^-\).
વિધાન II: એલાઇલ અને બેન્ઝાઇલ કાર્બેનાયન પ્રેરણાદાયક અસર દ્વારા વધુ સ્થાયી થાય છે અને સંસ્પંદન અસર દ્વારા નહીં.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોJEE Mains 2026 Easy - H-પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 eV છે. \(\mathrm{Be}^{3+}\) ના પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનના ઊર્જા મૂલ્યનું મૂલ્ય ________ eV છે. (નજીકની પૂર્ણાંક કિંમત)JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- વક્ર \(y = (x -2)^2 -1\) પરના સ્પર્શકોનો રેખા \(x -y = 3\) સાથે છેદે છે તો છેદબિંદુ મેળવો.JEE Mains 2019 Hard
- જો \(e ^{\left(\cos ^{2} x+\cos ^{4} x+\cos ^{6} x+\ldots \ldots \infty\right) \log _{e} 2}\) એ સમીકરણ \(t ^{2}-9 t +8=0,\) નું સમાધાન કરે, તો \(\frac{2 \sin x}{\sin x+\sqrt{3} \cos x}\left(0 < x < \frac{\pi}{2}\right)\) નું મૂલ્ય .......... થાય.JEE Mains 2021 Hard
- વિદ્યુત પરિપથમાં \(5\, \Omega \) લોડ અવરોધ વચ્ચે એક કોષ દ્વારા \(1.25\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો આ કોષને \(2\, \Omega\) ના લોડ અવરોધ વચ્ચે \(1\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. જો કોષનો \(emf\) એ \(\frac{x}{10} \;V\) વડે આપવામાં આવતું હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- અહી \(S\) એ દરેક \((\alpha, \beta), \pi<\alpha, \beta<2 \pi\) નો ગણ છે કે જેથી સંકર સંખ્યા \(\frac{1-i \sin \alpha}{1+2 i \sin \alpha}\) એ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય અને \(\frac{1+i \cos \beta}{1-2 i \cos \beta}\) એ શુધ્ધ વાસ્તવિક સંખ્યા થાય. અહી \(Z_{\alpha \beta}=\sin 2 \alpha+i \cos 2 \beta,(\alpha, \beta) \in S\) હોય તો \(\sum_{(\alpha, \beta) \in s }\left(i Z_{\alpha \beta}+\frac{1}{i \bar{Z}_{\alpha \beta}}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- એક સમાન તારનું એકમ લંબાઈ દીઠ દળ \(0.135\, g / cm\) છે. ઉત્પન્ન થતાં લંબગ તરંગ ને \(y=-0.21 \sin (x+30 t)\) દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં \(x\) મીટર અને \(t\) સેકન્ડમાં છે. તારમાં ઉત્પન્ન થતી તણાવનું અપેક્ષિત મૂલ્ય \(x \times 10^{-2} N\) છે.\(x\) નું મૂલ્ય ......... છે. (નજીકનાં પૂર્ણાક માટે શુન્યાંત મેળવો (Round-off))JEE Mains 2021 Easy
- કોઇ લાંબા નળાકારીય પાત્રમાં પ્રવાહી અડધે સુધી ભરેલ છે. જ્યારે પાત્ર પોતાની ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે ત્યારે દિવાલની નજીક (અડીને) પ્રવાહી ઊપર ચઢે છે. જો પાત્રની ત્રિજ્યા \(5 \,cm\) અને તેની ચાક ઝડપ \( 2\) ભ્રમણ પ્રતિ સેકન્ડ હોય તો તેના કેન્દ્ર (મધ્યભાગ) અને છેડાની વચ્ચે ઊંચાઈનો તફાવત, \(cm\) માં કેટલો હશે?JEE Mains 2019 Medium