JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\({N}_{2} {O}_{5(9)} \rightarrow 2 {NO}_{2(9)}+\frac{1}{2} {O}_{2({~g})}\) ઉપરોક્ત પ્રથમ ક્રમની પ્રક્રિયામાં \(318 \,K\) પર \({N}_{2} {O}_{5}\)ની પ્રારંભિક સાંદ્રતા \(2.40 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}\) છે. \(1\) કલાક પછી \({N}_{2} {O}_{5}\)ની સાંદ્રતા \(1.60 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}\) હતી. \(318\, {~K}\) પર પ્રક્રિયાનો વેગ અચળાંક \(.....\,\times 10^{-3} {~min}^{-1}.\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\log 3=0.477, \log 5=0.699\) ]
- A \(5\)
- B \(6\)
- C \(7\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(C) \(7\)
Step-by-step Solution
Detailed explanation
\(k=\frac{2.303}{t} \log \frac{\left[A_{0}\right]}{[A]}\) \(k=\frac{2.303}{t} \log \frac{\left[{N}_{2} {O}_{5}\right]}{\left[{N}_{2} {O}_{5}\right]}\) \(=\frac{2.303}{60} \log \frac{2.4}{1.6}=6.76 \times 10^{-3} \,{~min}^{-1} \approx 7 \times 10^{-3} \,{~min}^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(CH _3\left( CH _2\right)_4 CH _3 \xrightarrow[HCl,\Delta]{Anhy.AlCl_3} X\) આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ \(X\) શોધો.JEE Mains 2023 Medium
- \(298\, K\) તાપમાને પ્રક્રિયા \(A + B \rightleftharpoons C + D\) માટે સંતુલન અચળાંક \(100\) છે. જો બધા જ ચારેય ઘટકોની શરૂઆતની સાંદ્રતા \(1\,M\) હોય, તો \(D\) ની સંતુલન સાંદ્રતા (\(mol\, L^{-1}\) માં) ........... થશે.JEE Mains 2016 Hard
- સંયોજન \(\mathrm{MX}_2\) ના નિરીક્ષિત અને સામાન્ય મોલર દળ અનુક્રમે 65.6 અને 164 છે. \(\mathrm{MX}_2\) ના આયનીકરણની ટકાવારી અંશ _______ % છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium
- \(CaC_2\) માંના \(C_2^{2 - }\) માં બંધ ની સંખ્યા અને પ્રકાર જણાવો .JEE Mains 2014 Medium
- સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા \(\left(\Delta_0\right)\) ની સૌથી ઊંયી માત્રા સાથેનો સંકીર્ણ છે તે \(.......\)JEE Mains 2023 Medium
- નીચેના પૈકી ક્યુ સંયોજન મહતમ દ્વિધુવ ચાકમાત્રા દર્શાવશે ?
JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- આયનિક ત્રિજ્યાઓનો સાચો ચઢતો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
- \(220\) જેટલો પરમાણુ દળંક ધરાવતું અને \(5.6 \,MeV\) જેટલી ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા ધરાવતું \('A'\) ન્યુક્લિયસ, દળક્રમાંક \(105\) અને \(115\) ધરાવતા બે અંશો \('B'\) અને ' \(C\) ' માં તૂટે છે. \('B'\) અને ' \(C\) ' માં ન્યુક્લિઓન્સની ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા \(6.4\,\,MeV\) છે. પ્રતિ વિખંડન મુક્ત થતી ઉર્જા \(Q\)....... હશેJEE Mains 2022 Medium
- જો \({\left( {1 - \frac{2}{x} + \frac{4}{{{x^2}}}} \right)^n},x \ne 0\) ના વિસ્તરણમાં પદોની સંખ્યા \(28\) છે,તો આ વિસ્તરણમાંના બધાજ પદોના સહગુણકોનો સરવાળો . . . . છે.JEE Mains 2016 Hard
- ફીનોલના એક મોલને \(298\) K તાપમાને મંદ HNO\(_3\) સાથે પ્રક્રિયા કરતા નીપજોનું મિશ્રણ મળે છે. મિશ્રણને વરાળ નિસ્યંદન દ્વારા અલગ કરવામાં આવે છે. વરાળ બાષ્પશીલ સંયોજન (X) ને અલગ કરવામાં આવે છે. ફીનોલની સાપેક્ષમાં (X) માં ઑક્સિજનની ટકાવારીમાં થતો વધારો _____ \(\times 10^{-1}\) % છે.
(આપેલ મોલર દળ g mol\(^{-1}\) માં છે: H:\(1\), C:\(12\), N:\(14\), O:\(16\))JEE Mains 2026 Hard - કોઈક \(p, q \in R\) માટે ધારો કે \(\frac{x-2}{3}=\frac{y+1}{-2}=\frac{z+3}{-1}\) એ સમતલ \(p x-q y+z=5\) પર આવેલ છે. તો આ સમતલનું ઉગમબિંદુ ન્યૂનતમ અંતર \(\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- નીચેનામાથી ક્યાં સંયોજનનો ટૂંકો \(C-Cl\) બંધ છે?JEE Mains 2020 Medium