JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેના સંયોજનોમાં ડિહાઈડ્રોહેલોજીનેશન \((E_1)\) પ્રક્રિયાનો પ્રતિક્રિયાશીલતાનો ઘટતો ક્રમ કયો છે?

- A \(B > D > A > C\)
- B \(B > D > C > A\)
- C \(D > B > C > A\)
- D \(B > A > D > C\)
Answer & Solution
Correct Answer
(C) \(D > B > C > A\)
Step-by-step Solution
Detailed explanation
Reactivity \(D > B > C > A\) Carbocation formed from \(D\) is most stable Carbocation formed from \(A\) is least stable
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રવાહી \('M'\) અને પ્રવાહી \('N'\) આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાને શુદ્ધ પ્રવહીઓ \('M'\) અને \('N'\) ના બાષ્પદબાણ અનુક્રમે \(450\) અને \(700\,mm\,Hg\) છે. તો સાચુ વિધાન જણાવો . ( \(X_M =\) દ્રાવણમાં \(‘M’\) નો મોલ - અંશ ; \(X_N =\) દ્રાવણમાં of \(‘N’\) નો મોલ - અંશ ; \(Y_M =\) બાષ્પ અવસ્થામાં \(‘M’\) નો મોલ - અંશ; \(Y_N =\) બાષ્પ અવસ્થામાં \(‘N’\) નો મોલ - અંશ)JEE Mains 2019 Hard
- પ્રક્રિયા માટે, \(RCH _2 Br + I ^{-} \stackrel{\text { Acetone }}{\longrightarrow} \underset{\text { }}{ RCH _2 I + Br ^{-}}\) સાચું વિધાન શોધો.JEE Mains 2023 Hard
- \(CCl_4\) (કાર્બન ટેટ્રાક્લોરાઈડ) માં ડાય-બ્રોમિનના \(10\% (v/v)\) દ્રાવણની મોલાલિટી \(x\) છે.તો \(x=...... \times 10^{-2}\,M\). (નજીકનો પૂર્ણાંક) [આપેલ \(Br_2\) નું મોલર દળ \(=160\,g\,mol^{-1}\) \(C\) નું પરમાણ્વિય દળ = \(12\,g\,mol^{-1}\) \(Cl\) નું પરમાણ્વિય દળ = \(35.5\,g\,mol^{-1}\) ડાય-બ્રોમિનની ઘનતા = \(3.2\,g\,mL^{-1}\) \(CCl_4\) ની ઘનતા = \(1.6\,g\,mL^{-1}\)]JEE Mains 2023 Hard
- પ્રોપાઈનના બ્રોમીનેશન દરમિયાન, પ્રોપાઈનમાં \(1\, g\) બ્રોમીન ઉમેરતા \(1,1,2, 2-\)ટેટ્રાબ્રોમોપ્રોપેન \((27\,\% \) નીપજ ) મળે છે. \(.....\times 10^{-1}\, g\) છે. ( પૂર્ણાંક સંખ્યા) (બ્રોમીનનો મોલર દળ \(=80 \,g / mol\) )JEE Mains 2022 Medium
- નીચેનામાંથી કયો સંકિર્ણ સમલિંગી છે?JEE Mains 2024 Hard
- \(298\, K\) અને \(1\, atm\) પર, \(224\, mL\, SO _{2(g)}\) ને \(100\, mL\, 0.1\, M\, NaOH\) નાં દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો અબાષ્પશીલ દ્રાવ્ય ને \(36\, g\) પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનાં બાષ્પદબાણમાં થતો ઘટાડો (lowering),(ધારી લો કે દ્રાવણ મંદ છે.) \(\left( P _{\left( H _{2} O \right)}^{\circ}=24\, mm \right.\) of \(\left. Hg \right) x \times 10^{-2} \,mm\) of \(Hg\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારોકે બિંદુઓ \((4,5,8)\) અને \((1,-7,5)\) માંથી પસાર થતી રેખા પર, બિંદુ \(P (1,-2,3)\) પરથી મળતો લંબપાદ \(N\) છે.તો \(N\) નું સમતલ \(2 x-2 y+z+5=0\) થી અંતર \(.........\) છે.JEE Mains 2023 Hard
- નિયમિત વેગ ધરાવતા એક ઈલક્ટ્રોન પ્રવાહ ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર તેની અક્ષની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો :JEE Mains 2024 Hard
- નીચેનામાંથી શું થાય છે જ્યારે \(\mathrm{NH}_4 \mathrm{OH}\) ધીમે ધીમે 1 M \(\mathrm{A}^{2+}\) અને \(1 \mathrm{MB}^{3+}\) આયનો ધરાવતા દ્રાવણમાં ઉમેરવામાં આવે છે?
આપેલ છે : 298 K તાપમાને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{A}(\mathrm{OH})_2\right]=9 \times 10^{-10}\) અને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{B}(\mathrm{OH})_3\right]=27 \times 10^{-18}\) .JEE Mains 2025 Medium - નાઈટ્રોજનનો સૌથી વધુ સ્થાયી ટ્રાયહેલાઈડ શોધો.JEE Mains 2022 Medium
- ધારો કે ગણ \(X=\{1,2,3, \ldots ., 20\}\) પરનાં સંબંધો \(R_1\) અને \(R_2\) એ \(R_1=\{(x, y): 2 x-3 y=2\}\) અને \(R_2=\{(x, y):-5 x+4 y=0\}\) પ્રમાણે આપેલા છે. સંબંધો ને સંમિત બનાવવા માટે \(R_1\) અને \(R_2\) માં ઉમેરવા પડતા ધટકો ની ન્યૂનતમ સંખ્યા અનુક્રમે જો \(M\) અને \(N\) હોય, તો \(M+N=\) ..............JEE Mains 2024 Hard
-

એક અનંત તાર a ત્રિજ્યાનો વર્તુળાકાર વળાંક ધરાવે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ I વિદ્યુતપ્રવાહ વહન કરે છે. ચાપના ઉદ્ગમબિંદુ \(O\) પર ચુંબકીય ક્ષેત્રનું માન આના દ્વારા આપવામાં આવે છે :JEE Mains 2025 Easy