JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે આપેલ કાર્બનિક સંયોજનો પૈકી, એરોમેટિક સંયોજનોની કુલ સંખ્યા __________. છે.

- A \(1\)
- B \(3\)
- C \(4\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(B\),\(C\) and \(D\) are Aromatic
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(H_2O_2\) નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રકારના વિઘટનમાં \(H_2O_2\) ની સાંદ્રતા પચાસ મિનિટમાં \(0.5\, M\) થી ઘટીને \(0.125\,M\) થાય છે. જ્યારે \(H_2O_2\) ની સાંદ્રતા \(0.05\, M\) થાય ત્યારે \(O_2\) બનવાનો દર શું થશે ?JEE Mains 2016 Hard
- નીચે આપેલામાંથી ખોટા વિધાનોની સંખ્યા \(........\) છે. \(A\). વિદ્યૃતકાર્ય કે જે પ્રક્રિયા અચળ દબાણ અને તાપમાન પર કરી શકે છે.તે પ્રક્રિયા ગિબ્સ ઊર્જા જેટલી છે. \(B\). \(E ^{\circ}\) કોષ એ દબાણ ઉપર આધારિત છે. \(C\). \(\frac{d E^\theta \text { cell }}{ dT }=\frac{\Delta_{ r } S ^\theta}{ nF }\) \(D\). પોટેન્શિયલ તફાવતના વિરોધી સ્રોત દ્વારા જો કોષ પોટેન્શિયલ બરાબર સંતુલિત હોય તો કોષ ઊલટાવી શકાય તેવું કાર્ય કરે છે.JEE Mains 2023 Hard
- જે સંકિર્ણ ફેશિયલ - મેરીડિઓનલ સમઘટકતા દર્શાવે છે તે _______ છે.JEE Mains 2025 Easy
- \(\frac{1}{2} Cl _2( g )\) માંથી \(Cl ^{-}\)(aq)ના પરિવર્તન માટે એન્થાલ્યી ફેરફાર \((-).......kJ\,mol { }^{-1}\) છે. (નજીકની પૂર્ણાંક) આપેલ :\(\Delta_{ dis } H _{ Cl _{2(g)}}^{\circ}=240\,kJ\,mol ^{-1}\). \(\Delta_{ eg } H _{ Cl _{(g)}}^{\circ}=-350\,kJ\,mol ^{-1}\), \(\Delta_{ hyd } H _{ Cl i _{( j )}^{\circ}}^{\circ}=-380\,kJ\,mol ^{-1}\)JEE Mains 2023 Hard
- આપેલી પ્રાથમિક રાસાયણીક પ્રક્રિયા,\({A_2} \underset{{{k_{ - 1}}}}{\overset{{{k_1}}}{\longleftrightarrow}} 2A\) માટે \(\frac{{d\left[ A \right]}}{{dt}}\) શું થશે?JEE Mains 2019 Medium
- નીચે આપેલ પૈકી સંયોજનોની સંખ્યા કે જે વિષમ પરમાણુ તરીકે સલ્ફર ધરાવે છે તે _______ છે. [ફ્યુરાન, થાયોફિન, પિરિડીન, પાયરોલ, સિસ્ટાઈન, ટાયરોસીન]JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સોડિયમ સલ્ફેટનુ દ્રાવણ પ્રતિ \(kg\) પાણીમાં \(92\,g\) \(Na^+\) આયનો ધરાવે છે, તો આ દ્રાવણમાં \(Na^+\) આયનોની મોલાલિટી \(mol\,kg^{-1}\) એકમમાં ગણો.JEE Mains 2019 Hard
- એક ચોક્સ એક પરમાણ્વીય \(7\) મોલ આદર્શ વાયુ, અચળ દબાણે \(40\,K\) તાપમાનનો વધારો અનુભવે છે. તે ઉપરોક્ત પ્રક્રિયા માટે વાયુ વિસ્તરણ અનુભવે તો વાયુની આંતરિક ઊર્જામાં \(.......J\) વધારે થશે. (આપેલ \(R =8.3 JK ^{-1} mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- સાદા લોલક દ્વારા ગુરુત્વપ્રવેગ \(g\) શોધવાના પ્રયોગ માટે લોલકનાં આવર્તકાળના વર્ગ વિરુદ્ધ લંબાઇનો ગ્રાફ આપેલ છે તો આ જગ્યા પાસે ગુરુત્વપ્રવેગ \(g\) નું \(m/s^2\) ના સ્વરૂપમાં મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2014 Medium - \(y^{2}=a\left(x+\frac{\sqrt{a}}{2}\right), a>0\) દ્વારા અપાયેલ વક્રના સમૂહને રજૂ કરતા વિકલ સમીકરણ પરિમાણ અને ક્ક્ષા વચ્ચેનો તફાવત ....... છે.JEE Mains 2021 Medium
- \(He ^{+}\)ની દ્વિતીય કક્ષા \(r_1\) છે અને \(Be ^{3+}\) ની ચોથી કક્ષા \(r_2\) વડે દર્શાવેલ છે. ગુણોત્તર \(\frac{r_2}{r_1}\) નું મૂલ્ય \(x: 1\) મળે છે. \(x\) નું મૂલ્ય ....... થશે.JEE Mains 2023 Medium
- ઠારબિંદુ અવનયનનો ઉપયોગ કરીને બેન્ઝિનમાંના એસિટિક એસિડનું આણ્વિય દળ નક્કી કરવું એ .............. સાથે સંકળાયેલ છે.JEE Mains 2015 Hard