JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(MO\) સિદ્ધુંંત પ્રમાણે આપેલા સ્પિપિઝુઆયનોમાંથી સમાન બંધ ક્રમાંક (bond order) ધરાવનારની સંખ્યા ......... છે. \(CN ^{-}, NO ^{+}, O _{2}, { O _{2}^{+}, O _{2}{ }^{2+}}\)
- A \(2\)
- B \(3\)
- C \(4\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(CN ^{-}, NO ^{+}, O _{2}^{2+}\) have bond order \(=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{VO}_2^{+}, \mathrm{MnO}_4^{-}\) અને \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}\) માંથી, ઓછામાં ઓછી ઓક્સિડાઇઝિંગ ક્ષમતા ધરાવતી જાતિ નું સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______\(BM\) (નજીકનો પૂર્ણાંક) છે. (આપેલ પરમાણુ ક્રમાંક \(\mathrm{V}=23, \mathrm{Mn}=25, \mathrm{Cr}=24\) )JEE Mains 2024 Medium
- \(298\,K\) પર \(4 Fe ( s )+3 O _{2}( g ) \rightarrow 2 Fe _{2} O _{3}( s )\) પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર \(-550\,J / K\) છે. ક્યા તાપમાન \(K\) પર પ્રક્રિયામાં સંતુલન સ્થપાશે ? [આપેલ; \(\Delta H ^{\circ} r =-165\,kJ\,mol ^{-1}\).]JEE Mains 2022 Medium
- નીચેના કયા સંયોજન માં બેઝિક શક્તિનો ઘટતો ક્રમ કયો હશે ?JEE Mains 2019 Hard
- નીચે કેટલાક નાઇટ્રોજન ધરાવતા સંયોજનો આપેલા છે

તેમ દરેકને HCl સાથે અલગથી પ્રક્રિયા કરાવવામાં આવે છે. સૌથી વધુ બેઝિક સંયોજનના 1.0 g દ્વારા _______ mg HCl નો વપરાશ થશે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Cl}: 35.5\) માં છે)JEE Mains 2025 Medium - આજુબાજુના કેન્દ્રાનુરાગી ની સાચી જોડીઑ કઈ છે \((A)\) \(AgCN / KCN\) \((B)\) \(RCOOAg / RCOOK\) \((C)\) \(AgNO _{2} / KNO _{2}\) \((D)\) \(AgI / KI\)JEE Mains 2021 Medium
- વાયુમય ટ્રાયઇથાઇલ એમાઇનમાં \("-C-N-C-"\)નો બંધકોણ \(.....\) ડિગ્રી છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(90\,cm\) લંબાઇના વાજિત્ર \((guitar)\) ની દોરી \(120\,Hz\) મૂળ આવૃત્તિના કંપનો કરે છે. \(180\,Hz\) મૂળ આવૃત્તિ ઉત્પન્ન કરતી દોરીની લંબાઈ ........... \(cm\) હોય.JEE Mains 2023 Easy
- આ આપેલી પ્રકિયા ને ધ્યાન માં લો .નીપજ ની ટકાવારી શું હશે
JEE Mains 2021 Medium - બે ખૂબ લાંબા પ્રવાહધારિત સુવાહકો તેમની વચ્ચે \(8 \,cm\) અંતર રહે તેમ એકબીજાને સમાંતર રાખવામાં આવેલા છે. તેઓની વચ્ચે મધ્યબિંદુ આગળ, તેમનામાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહને કારણે ઉત્તપન્ન ચુંબકીયક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ચ \(300 \,\mu T\). છે. બે સુવાહકોમાંથી પસાર થતી સમાન પ્રવાહ ............ હશે.JEE Mains 2022 Medium
- ધારોકે \(\vec{a}=2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}, \vec{b}=\hat{i}-2 \hat{j}-2 \hat{k}\) અને \(\vec{c}=-\hat{i}+4 \hat{j}+3 \hat{k}\).જો \(\vec{d}\) એ \(\vec{b}\) અને \(\vec{c}\) બન્ને ને લંબ સદિશ હોય,અને \(\vec{a} \cdot \vec{d}=18\) હોય, તો \(|\vec{a} \times \vec{d}|^2=.....................\)JEE Mains 2023 Hard
- કોઈ રેડીયો-એકિટવ પદાર્થની અર્ધજીવનકાળ \(5\) વર્ષ છે. ............ વર્ષ પછી આપેલ રેડીયો એકિટવ નમૂનાની એકિટવીટી (સક્રિયતા) તેનાં મૂળ મૂલ્ય કરતાં ધટીને \(6.25\%\) થશે.JEE Mains 2022 Medium
- \(\left|\frac{120}{\pi^3} \int_0^\pi \frac{x^2 \sin x \cos x}{\sin ^4 x+\cos ^4 x} d x\right|\) = ...........JEE Mains 2024 Hard