JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલ પૈકી ઈલેકટ્રોનની ઊણપ ધરાવતા અણુઓની સંખ્યા શોધો. \(PH _{3}, B _{2} H _{6}, CCl _{4}, NH _{3}, LiH\) અને \(BCl _{3}\).
- A \(0\)
- B \(1\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
Electron deficient species have less than \(8\) electrons (or two electrons for \(H\) ) in their valence (incomplete octet) \(B _{2} H _{6}, BCl _{3}\) have incomplete octet.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી ઑક્સિડાઇઝિંગ કર્તા તરીકે વર્તે તેવા આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Sn}^{4+}, \mathrm{Sn}^{2+}, \mathrm{Pb}^{2+}, \mathrm{Tl}^{3+}, \mathrm{Pb}^{4+}, \mathrm{Tl}^{+}\)JEE Mains 2024 Medium
- પ્રક્રિયા માટેનો \(\frac{K_P}{K_C}\) ગુણોત્તર : \(CO _{( g )}+\frac{1}{2} O _{2(g)} \rightleftharpoons CO _{2(g)}\) _______ છે.JEE Mains 2024 Medium
- બે દ્રાવણો \(A\) અને \(B\), દરેકના \(100\; L\) ને અનુક્રમે \(4 \;\mathrm{g}\) \(\mathrm{NaOH}\) અને \(9.8 \;\mathrm{g}\) of \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ને પાણીમાં દ્રાવ્ય કરી બનાવવામાં આવ્યા છે. તો દ્રાવણ \(A\) ના \(40\; \mathrm{L}\) અને દ્રાવણ \(B\) ના \(10\; \mathrm{L}\) ને મિશ્ર કરી બનાવેલા પરિણામી દ્રાવણની \(pH\) જણાવો.JEE Mains 2020 Hard
- ડાયક્રોમેટ આયનની બેઈઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો બનતી નીપજમાં \(Cr\) નો ઓક્સિડેશન આંક ...........JEE Mains 2021 Easy
- ક્લોરીનની ગરમ અને સાંદ્ર સોડિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયા શુ આપે છે ?JEE Mains 2019 Hard
- એક પ્રક્રિયામાં,પ્રક્રિયકો અને \(X\) અને \(Y\) અનુક્રમે શોધો:
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(3, a, b, c\) સમાંતર શ્રેણીમાં છે અને \(3, a-1, b+1, c+9\) સમગુણોત્તર શ્રેણીમાં છે. તો, \(a, b\) અને \(c\) નો સમાંતર મધ્યક ........... છે.JEE Mains 2024 Hard
- \(1.2\,kg\,m^{-3}\) ઘનતા ધરાવતી હવા સમક્ષિતિજ પ્લેનના પાંખડા પર એવી રીતે વહે છે કે જેથી પાંખડાની ઉપર અને નીચે તેનો વેગ \(150\,ms^{-1}\) અને \(100\,ms^{-1}\) છે,તો પાંખડાની ઉપર અને નીચે દબાણનો તફાવત ........ \(Nm^{-2}\) હશે?JEE Mains 2013 Medium
- નીચે આપેલા સંયોજન નું સાચું નામકરણ _______ છે.
JEE Mains 2024 Medium - ટેટ્રાપેપ્ટાઇડ \(Gly-Glu-Asp-Tyr\)માં \({pH} 12.5\) પર ઋણ ચાર્જની કુલ સંખ્યા \(......\) હશે.JEE Mains 2021 Easy
- 18 km ની ઊંચાઈએથી ડ્રોન કેમેરા વડે એક ભૂમિદૃશ્યનો ફોટોગ્રાફ લેવામાં આવે છે. કેમેરા ફિલ્મનું કદ \(2 \mathrm{~cm} \times 2 \mathrm{~cm}\) છે અને ફોટોગ્રાફ કરાયેલ ભૂમિદૃશ્યનું ક્ષેત્રફળ \(400 \mathrm{~km}^2\) છે. ડ્રોન કેમેરામાં રહેલા લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે?JEE Mains 2025 Easy
- એવું ધારો કે પૃથ્વી એક નિયમિત ધનતા ધરાવતો ધનગોળો છે અને તેના વ્યાસની દિશામાં છેક સુધી એક ટનલ (બખોલ) કરવામાં આવેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે એક કણને આ ટનલમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. કણનું દળ \(100\,g\) છે. કણની ગતિ માટેનો આવર્તકાળ લગભગ \(.........\) થશે.\(g =10\,ms ^{-2}\) અને પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\) લો.JEE Mains 2023 Medium