enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
એક આયન \(55\) પ્રોટોન સાથે તેની એકધનાત્મક અવસ્થા માં હાજર \(s-\)ઈલેકટ્રોનોની સંખ્યા શોધો.
- A \(8\)
- B \(9\)
- C \(12\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(D) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(Z =55[ Cs ] \Rightarrow[ Xe ] 6 s ^1\) \(\left[ Cs ^{+}\right] \Rightarrow[ Xe ]\) i.e. upto \(5 s\) count \(e ^{-}\)of s-subshell i.e. \(1 s , 2 s , 3 s , 4 s , 5 s \Rightarrow 10\) electrons
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- રસાયણિક પ્રક્રિયા \(A+B \rightarrow\) નીપજ માટે,\(A\) અને \(B\) ના સંદર્ભ સાથે ક્રમ \(1\) છે
\(x\) અને \(y\) ના મુલ્યો શું છે ?Rate \(mol\,L^{-1}\,s^{-1}\) \([A]\) \(mol\,L^{-1}\) \([B]\) \(mol\,L^{-1}\) \(0.10\) \(20\) \(0.5\) \(0.40\) \(x\) \(0.5\) \(0.80\) \(40\) \(y\) JEE Mains 2023 Medium - \(M ^{ n +}\) આયનના ત્રણ સંકીર્ણ \(((i),\)\(( ii)\) અને \(( iii ))\) નું સરળ શોષણ વર્ણપટ નીચે આપેલ છે; તેમના \(\lambda_{\max }\) મૂલ્યો અનુક્રમે \(A, B\) અને \(C\) તરીકે ચિહ્નિત થયેલ છે.સંકીર્ણ અને તેમના \(\lambda_{\max }\) મૂલ્યો વચ્ચે યોગ્ય મેચ છે \((i)\) \(\left[ M ( NCS )_{6}\right]^{(-6+ n )}\) \((ii)\) \(\left[ MF _{6}\right]^{(-6+ n )}\) \((iii)\) \(\left[ M \left( NH _{3}\right)_{6}\right]^{ n ^{+}}\)
JEE Mains 2020 Hard - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(-I:\) સલ્ફરના \(\alpha\) અને \(\beta\) સ્વરૂપોને ધીમેથી ગરમ કરતાં (slow heating) અથવા ધીમેથી ઠંડુ પાડતાં (slow cooling.) તેઓ પ્રતિવર્તીય રીતે એકબીજામાં ફેરફાર પામી શકે છે. વિધાન \(-II:\) ઓરડાના તાપમાને, સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ એ મોનોક્લિનિક સલ્ફર છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Easy
- \(25\,^oC\) તાપમાને \(Fe(NH_4)_2(SO_4)_2\) ના \(0.10\, M\) દ્રાવણ માટે અવલોકેલુ અભિસરણ દબાણ \(10.8\, atm\) છે. તો વોન્ટ હોફ અવયવ \((i)\) ના અપેક્ષિત અને પ્રાયોગિક (અવલોકેલ) મૂલ્યો અનુક્રમે જણાવો. \((R\,= 0.082\, L\, atm\, k^{-1}\, mol^{-1})\)JEE Mains 2014 Hard
- \(Co ^{2+}, Ni ^{2+}, Fe ^{2+}, V ^{3+}\) અને \(Ti ^{2+}\) પૈકી, એવા ધાતુ આયનોને ઓળખો જેમનું ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.0 BM કરતાં વધુ હોય. આ ધાતુ આયનો દ્વારા રચાતા ઉચ્ચ સ્પિન અષ્ટફલકીય સંકીર્ણોમાં હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2026 Medium
- \(40\, {~g}\) ગ્લુકોઝ (મોલર દળ \(=180\) ) \(200\, {~mL}\) પાણી સાથે મિશ્રિત થાય છે. દ્રાવણનું ઠારબિંદુ \(.....\,{K}\). (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \({K}_{{f}}=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1} ;\) પાણીની ઘનતા \(=\) \(1.00 \,{~g}\, {~cm}^{-3} ;\) પાણીનું ઠારબિંદુ \(\left.=273.15\, {~K}\right]\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(\mathrm{R}\) ત્રિજ્યા ધરાવતા ગોળા પર વિજભારઘનતા \(\rho\) છે.જો તેમાથી \(\frac{\mathrm{R}}{2}\) ત્રિજ્યા ધરાવતો ભાગ કાપી નાખવામાં આવે તો \(\frac{\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}\right|}{\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\right|}\) નો ગુણોત્તર કેટલો થાય? જ્યાં \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}\) અને \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\) બિંદુ \(\mathrm{A}\) અને બિંદુ \(\mathrm{B}\) પાસે વિદ્યુતક્ષેત્ર છે.
JEE Mains 2020 Hard - ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડમાં અનુક્રમે \({Cl}={O}\) બંધની સંખ્યા છે:JEE Mains 2021 Medium
- ધારો કે \(\theta \in\left[0, \frac{\pi}{4}\right]\) એ \(4 \cos \theta-3 \sin \theta=1\) નું બીજ છે. તો \(\cos \theta =\) ...........JEE Mains 2024 Hard
- જો \(z\) અને \(w\) એ બે સંકર સંખ્યા છે કે જેથી \(w=z \bar{z}-2 z+2,\left|\frac{z+i}{z-3 i}\right|=1\) અને \(\operatorname{Re}(w)\) ની કિમંત ન્યૂનતમ થાય છે . તો \(n \in N\) ની ન્યૂનતમ કિમંત મેળવો કે જેથી \(w ^{ n }\) એ વાસ્તવિક સંખ્યા થાય .JEE Mains 2021 Hard
- યામક્ષોને બિંદુઓ \(A,B,C\)માં મળતા સમતલ \(P\) પરનો ઉગમબિંદુ \(O\)માંથી દોરેલ લંબનો લંબપાદ \((2,a,4),a \in N\) છે.જો ચતુષ્ફલક \(OABC\)નું ધનફળ \(144\) એકમ\({}^{3}\) હોય,તો નીચેના બિંદુઓ પૈકી કયું \(P\) પર નથી?JEE Mains 2023 Hard
- \(3d-\)શ્રેણીમાં સર્વાધિક \(M^2+/M\) પ્રમાણિત ઇલેકટ્રોડ પોટેન્શિયલ ધરાવતી ધાતુ કઈ છે\(?\)JEE Mains 2022 Easy