JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(1\, mol\) \(Cr _{2} O _{7}^{2-}\) \(Cr ^{3+}\) નું રીડક્શન કરવા જરૂરી વિદ્યુતનો જથ્થો ફેરાડેમાં \(\dots\dots\) છે.
- A \(50\)
- B \(6\)
- C \(600\)
- D \(300\)
Answer & Solution
Correct Answer
(B) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(Cr _{2} O _{7}^{-2}+6 e ^{-} \longrightarrow 2 Cr ^{+3}\) \(1 \,mol \quad 6\, mol\) \(\Rightarrow\) number of faradays \(=\) moles of electrons \(=6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298.2\, {~K}\) પર હાઇડ્રોજન \(\left({E}_{{H}}\right)\) અને તેના આઇસોટોપ ડ્યુટેરિયમ \(\left({E}_{{D}}\right)\) માટે બંધ વિયોજન એન્થાલ્પી (\({kJ} \,{mol}^{-1}\) માં) નો સબંધ એ શ્રેષ્ઠ રીતે વર્ણવેલ છેJEE Mains 2021 Hard
- \(2 \mathrm{MnO}_4^{-}+\mathrm{bI}^{-}+\mathrm{cH}_2 \mathrm{O} \rightarrow \mathrm{xI}_2+\mathrm{yMnO}_2+\mathrm{zOH}^{-}\) જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક વડે સંતુલિત હોય, તો \(z\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \((\mathrm{Mn}, \mathrm{Fe}),(\mathrm{Tc}, \mathrm{Ru})\) અને \((\mathrm{Re}, \mathrm{Os})\) ની જોડીઓના ગલનબિંદુના ક્રમ દર્શાવતો સાચો વિકલ્પ ક્યો છે?JEE Mains 2025 Hard
- For the following reactions \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{CH}_{2} \mathrm{Br}+\mathrm{Z}^{-}\)\(\xrightarrow[{{\text{Sublimation}}}]{{{k_s}}} \mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{CH}_{2} \mathrm{Z}+\mathrm{Br}^{-}\) \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{CH}_{2} \mathrm{Br}+\mathrm{Z}^{-}\)\(\xrightarrow[{{\text{elimination}}}]{{{k_e}}}\mathrm{CH}_{3} \mathrm{CH}= \mathrm{CH}_{2} +\mathrm{HZ}+\mathrm{Br}^{-}\) where \(\mathrm{Z}^{-}=\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{O}^{-}(\mathrm{A})\) or \(\begin{array}{*{20}{c}}
{\,C{H_3}} \\
{|\,\,\,\,\,} \\
{C{H_3} - C - {O^ - }(B)} \\
{|\,\,\,\,} \\
{\,\,C{H_3}}
\end{array}\) જો \(\mathrm{k}_{\mathrm{s}}\) અને \(\mathrm{k}_{\mathrm{e}}\) અનુક્રમે વિસ્થાપન અને વિલોપન માટેના વેગ અચળાંક હોય અને \(\mu=\frac{\mathrm{k}_{\mathrm{s}}}{\mathrm{k}_{\mathrm{e}}}\) હોય, તો સાચો વિકલ્પ જણાવો.JEE Mains 2020 Hard - નીચેના પૈકી ક્યો \(AgNO_3\) સાથે અવક્ષેપ આપવાની શક્યતા દર્શાવે છે ?JEE Mains 2019 Hard
- સંકીર્ણ \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NH}_{2} \mathrm{CH}_{3}\right)\right] \mathrm{Cl}\) નું \(IUPAC\) નામ જણાવો.JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. તટસ્થ વાયુમય પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવાની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય છે
B. વિયોજિત વાયુરૂપ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાની પ્રક્રિયા હંમેશા ઉષ્માશોષક હોય છે
C. બોરોનની \(1^{\text {st }}\) આયનીકરણ ઊર્જા બેરિલિયમ કરતાં ઓછી છે
D. \(\mathrm{CH}_4\) અને \(\mathrm{CCl}_4\) માં C ની વિદ્યુતઋણતા 2.5 છે
E. સમૂહ I ના તત્ત્વોમાં Li સૌથી વધુ વિદ્યુતધનાત્મક છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2025 Medium - ભૌતિક અચળાંકોના નીચે દર્શાવેલા સમીકરણો માથી (તેમના સામાન્ય ચિન્હોથી દર્શાવેલા) કયું એકમાત્ર સમીકરણ કે જે અલગ અલગ માપન પદ્ધતિમાં સમાન મૂલ્ય આપે?JEE Mains 2014 Hard
- એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ \(T\) છે. તેના મૂળ દળના \(\frac{7}{8}\) માં ભાગનું વિભંજન થવા માટે લાગતો સમય ...... હોય.JEE Mains 2023 Medium
- વક્રનું સમીકરણ મેળવો કે જે ઉગમબિંદુ માંથી પસાર થાય છે અને વિકલ સમીકરણ \(\left( {1 + {x^2}} \right)\,\frac{{dy}}{{dx}} + 2xy = 4{x^2}\) નું સમાધાન કરે છે .JEE Mains 2013 Hard
- ધારોકે \(\mathrm{P}=\{\mathrm{z} \in \mathbb{C}:|z+2-3 i| \leq 1\}\) અને \(\mathrm{Q}=\{\mathrm{z} \in \mathbb{C}: z(1+i)+\bar{z}(1-i) \leq-8\}\) છે. ધારો કે \(|z-3+2 i|\) એ \(\mathrm{P} \cap \mathrm{Q}\) માં ના \(z_1\) અને \(z_2\) આગળ અનુક્રમે મહત્તમ અને ન્યૂનતમ છે. જો \(\left|z_1\right|^2+2\left|z_2\right|^2=\alpha+\beta \sqrt{2}\),જ્યાં \(\alpha, \beta\) પૂર્ણાંકો હોય, તો \(\alpha+\beta =\) ...........JEE Mains 2024 Hard
- \(\mathrm{CrO}, \mathrm{Cr}_2 \mathrm{O}_3\) અને \(\mathrm{CrO}_3\) પૈકી, બેઝિક અને ઉભયધર્મી ઑક્સાઇડના માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો સરવાળો _______ \(10^{-2} \mathrm{BM}\) (નજીકના પૂર્ણાંકમાં) છે. (આપેલ છે કે \(\mathrm{Cr}\) નો પરમાણુ ક્રમાંક 24 છે)JEE Mains 2024 Medium