JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
આપેલ સંયોજનમાં પ્રોટોનેશન માટે અનુકૂળ સ્થાન(નો) કયા છે?

- A \(a\) અને \(e\)
- B \(b,c\) અને \(d\)
- C \(a\) અને \(d\)
- D \(a\)
Answer & Solution
Correct Answer
(B) \(b,c\) અને \(d\)
Step-by-step Solution
Detailed explanation
After protonation at \(b\) or \(c\) or \(d\) the conjugate acid is stabilized by resonance.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : \(\mathrm{S}_8\) ઘન આલ્કલાઇન પરિસ્થિતિઓમાં વિષમાનુપાતન પ્રક્રિયા કરીને \(\mathrm{S}^{2-}\) અને \(\mathrm{S}_2 \mathrm{O}_3{ }^{2-}\) બનાવે છે. વિધાન \(II\) : \(\mathrm{ClO}_4^{-}\) એસિડિક પરિસ્થિતિઓમાં વિષમાનુપાતન પ્રક્રિયા કરી શકે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- વાતભઠ્ઠીમાં જ્યારે આયર્ન અયસ્ક નું આયર્ન ધાતુમાં રિડકશન થાય છે ત્યારે નીચે આપેલ પ્રક્રિયા થાય છે. \(\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{Fe}_{(\mathrm{)})}+3 \mathrm{CO}_{2(\mathrm{~g})}\) લ-શટેલિયર સિધ્ધાંત નો ઉપયોગ કરતાં, નીચે આપેલામાંથી ક્યું એક સંતુલન માં ખલેલ પહોચાડશે નહી તેની આગાહી કરો.JEE Mains 2024 Medium
-

આદર્શ વાયુ \((0.1 \mathrm{~mol})\) કે જે \(\overline{\mathrm{C}}_{\mathrm{v}}=1.50 \mathrm{R}\) (તાપમાનથી સ્વતંત્ર) ધરાવે છે, તે ઉપર દર્શાવેલ રૂપાંતરણ બિંદુ 1 થી બિંદુ 4 સુધી પસાર થાય છે. જો દરેક તબક્કો પ્રતિવર્તી હોય, તો બિંદુ 1 થી બિંદુ 4 સુધી જતાં થયેલ કુલ કાર્ય (w) \((-)\) ________ J છે.(નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે : \(\left.\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\right]\)JEE Mains 2025 Medium - \(298\, K\) એ \(Zn \left| Zn ^{2+}( aq ) \| Sn ^{x+}\right| Sn\) નો કોષ પોટેન્શિયલ \(0.801 \,V\) છે. આ પ્રક્રિયાનુ પ્રક્રિયા ભાગફળ \(10^{-2}\) છે. આપેલ વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયામાં સંકળાયેલ ઈલેક્ટ્રોનોની સંખ્યા \(....\) છે. (આપેલ : \(E _{ Zn ^{2+} \mid Zn }^{ o }=-0.763 V , E _{ Sn ^{x+} \mid Sn }^{ O }=+0.008 V\) ધારી લો \(\frac{2.303 RT }{ F }=0.06\, V\) )JEE Mains 2022 Medium
- \(H_2\) ની \(I_2\) સાથેની પ્રક્રિયા માટે, \(327\,^oC\) પર વેગ અચળાંક \(2.5\times 10^{-4}\,dm^3\,mol^{-1}\,s^{-1}\) અને \(527\,^oC\) પર \(1.0\,dm^3\,mol^{-1}\,s^{-1}\) છે. તો પ્રક્રિયાતી સક્રિયકરણ ઊર્જા (\(kJ\,mol^{-1}\) માં) જણાવો. \((R = 8.314\,J\,K^{-1}\,mol^{-1} )\)JEE Mains 2019 Hard
- આણ્વીય સૂત્ર \(\mathrm{C}_6 \mathrm{H}_6\) ધરાવતું સંયોજન, જે ફક્ત એક મોનોબ્રોમો વ્યુત્પન્ન આપે છે અને સંપૂર્ણ હાઈડ્રોજનીકરણ માટે પ્રતિ મોલ ચાર મોલ હાઈડ્રોજનનો ઉપયોગ કરે છે, તેમાં ________ \(=\) \(\pi\) ઇલેક્ટ્રોન હોય છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- પૃથ્વીનું સૂર્યથી અંતર \(1.5 \times 10^6\,km\) છે. તો જેનો પરિભ્રમણ સમય \(2.83\) વર્ષ હોય તેવા કાલ્પનિક ગૃહનું સૂર્યથી અંતર \(.............\) હોય.JEE Mains 2023 Medium
- એક દ્રિપરમાણ્વિક અણુની \(2 s\) અને \(2 p\) પરમાણ્વિય કક્ષકો માંથી બનતી આણ્વિય કક્ષકોની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(A=\{0,1,2,3,4,5\}\). ધારો કે \(R\) એ A પરનો સંબંધ છે જે \((x, y) \in R\) દ્વારા વ્યાખ્યાયિત થાય છે જો અને તો જ મહત્તમ \(\{x, y\} \in\{3,4\}\) હોય. તો નીચેના વિધાનોમાંથી \(\left(\mathrm{S}_1\right)\) : R માં ઘટકોની સંખ્યા 18 છે, અને \(\left(\mathrm{S}_2\right)\) : સંબંધ R સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી ___JEE Mains 2025 Medium
- 4 kg દળનો એક પદાર્થ \(\vec{F}=\left(4 t^3 \hat{i}-3 t \hat{j}\right) N\) બળની અસર હેઠળ ગતિ કરે છે, જ્યાં \(t\) એ સેકન્ડમાં સમય છે. જો દળ \(t=0\) સમયે ઉગમબિંદુથી ગતિ શરૂ કરે, તો \(t=2 s\) પછી તેનો વેગ અને સ્થાન હશે :JEE Mains 2026 Medium
- એક બલૂન સામાન્ય દબાણે અને \(27^{\circ} {C}\) તાપમાને \(185\;{kg}\)નું દળ ઉચકાવી શકે છે. જ્યાં \(45 \;{cm}\) બેરોમિટરનું દબાણ અને \(-7^{\circ} {C}\) તાપમાન હોય ત્યાં તે કેટલું દળ (\({kg}\) માં) ઊંચકી શકે? કદને અચળ ધારો. (in \({kg}\))JEE Mains 2021 Hard
- \(25°C\) તાપમાને, \(0.2\) M નિર્બળ મોનોપ્રોટિક ઍસિડ HX ના \(20.0\) mL નું \(0.2\) M NaOH સામે અનુમાપન કરવામાં આવે છે. દ્રાવણની pH (a) અનુમાપનની શરૂઆતમાં (જ્યારે NaOH ઉમેરવામાં આવ્યું ન હોય) અને (b) જ્યારે \(10\) mL NaOH ઉમેરવામાં આવે ત્યારે અનુક્રમે કેટલી હશે?
આપેલ છે: \(K_a = 5 \times 10^{-4}\), \(pK_a = 3.3\), \(\alpha << 1\)(a) (b) JEE Mains 2026 Medium