JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
સમૂહ 14 ના તત્ત્વો A અને B ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે \(708\) અને \(715 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. ઉપરોક્ત મૂલ્યો તેમના સમૂહના સભ્યોમાં સૌથી ઓછા છે. તેમના આયનો \(\mathrm{A}^{2+}\) અને \(\mathrm{B}^{4+}\) નો સ્વભાવ અનુક્રમે _______ છે.
- A બંને રિડક્શનકર્તા
- B બંને ઑક્સિડેશનકર્તા
- C રિડક્શનકર્તા અને ઑક્સિડેશનકર્તા
- D ઑક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા
Answer & Solution
Correct Answer
(C) રિડક્શનકર્તા અને ઑક્સિડેશનકર્તા
Step-by-step Solution
Detailed explanation
આયનીકરણ એન્થાલ્પીની આપેલી માહિતી મુજબ \(\mathrm{A}=\mathrm{Sn} \& \mathrm{~B}=\mathrm{Pb}\) \(\begin{aligned} & \mathrm{A}^{+2}=\mathrm{Sn}^{2+}=\text { Reducing agent } \\ & \mathrm{B}^{+4}=\mathrm{Pb}^{+4}=\text { Oxidising agent }\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કઈ પ્રક્રિયામાં પ્રતિ ગ્રામ પ્રક્રિયક દીઠ \(O_2\,(g)\) નો સૌથી ઓછો જથ્થો વપરાય છે ? (પરમાણ્વિય દળ : \(Fe = 56,\,\,O = 16,\,\,Mg = 24,\,\,P = 31,\,\,C = 12,\,\,H = 1\) )JEE Mains 2019 Hard
- કેંદ્રાનુરાગી વિસ્થાપન પ્રકિયા માં \(R - Br + C{l^ - }\xrightarrow{{DMF}}R - Cl + B{r^ - }\) , નીચેનામાંથી કઈ એક રૂપરેખાંકનનું સંપૂર્ણ વિપરીત પસાર કરે છે?JEE Mains 2014 Hard
- \(50\%\) શુદ્ધતા ધરાવતા \(50\text{ mL}\) \(H_2SO_4\) (ઘનતા \(= 1.3\text{ g mL}^{-1}\)) ની \(20\text{ g}\) ઝીંક પર પ્રક્રિયા કરતા પ્રમાણભૂત તાપમાન અને દબાણે (STP) હાઈડ્રોજન વાયુનું કેટલું કદ મુક્ત થશે?
આપેલ છે: H, O, S, Zn ના મોલર દળ અનુક્રમે \(1, 16, 32, 65\text{ g mol}^{-1}\) છે.JEE Mains 2026 Medium - \(H_3PO_2\) નો સારો રીડકશનકર્તા સ્વભાવ.........ની હાજરી ને કારણે છે.JEE Mains 2019 Hard
- સંપૂર્ણ દહન કરતાં 1.0 g કાર્બનિક સંયોજન (X) માંથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.567 g \(\mathrm{H}_2 \mathrm{O}\) મળ્યા. સંયોજન \((\mathrm{X})\) નું પ્રયોગમૂલક સૂત્ર દળ ________ g છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16\))JEE Mains 2025 Hard - સંયોજનોના રંગોની તીવ્રતાનો સાચો ક્રમ છે:JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- 2.9 cm3 કદનો હવાનો પરપોટો 5 m ઉંડા સ્વિમીંગ પુલ (તરવાના હોજ)ના તળિયેથી ઉપર આવે છે. હોજના તળિયે પાણીનું તાપમાન 17 °C છે. જ્યારે પરપોટો સપાટી પર પહોંચે જ્યાંનું તાપમાન 27°C છે, પરપોટાનું કદ _____________ cm3 થશે.
(g = 10 m/s2, પાણીની ઘનતા = 103 kg/m3, અને 1 વાતાવરણ દબાણ = 105 Pa)JEE Mains 2026 Hard - ફિનાઇલ બેન્ઝોએટ આપવા માટે બેઞ્ઝોઇલ ક્લોરાઇડ સાથે ફિનોલની પ્રક્રિયા શેના તરીકે ઓળખાય છે ?JEE Mains 2013 Hard
- ધારો કે \(O\) ઉગમબિંદુ છે, \(\vec{OP} = \vec{a}\) અને \(\vec{OQ} = \vec{b}\). જો \(\vec{OP}\) પર બિંદુ \(R\) એવું છે કે \(\vec{OP} = 5\vec{OR}\), અને બિંદુ \(M\) એવું છે કે \(\vec{OQ} = 5\vec{RM}\), તો \(\vec{PM}\) બરાબર છે:JEE Mains 2026 Easy
- \(A\) અને \(\frac{A}{2}\) નાં મૂલ્યો ધરાવતા બે બળો એકબીજાને લંબ છે. તેનું પરિણામીનું મૂલ્ય ...... છે.JEE Mains 2023 Easy
- \(2-\)મિથાઇલબ્યુટેનના પ્રકાશીય ઉદીપક સાથે બ્રોમીનેશન કરતાં મુખ્ય નીપજ શું મળશે....JEE Mains 2014 Hard
- નીચે આપેલામાંથી કયો પ્રક્રિયક બેન્ઝોઈક એસિડને બેન્ઝલ્ડીહાઈડમાં એક જ તબકકામાં રૂપાંતરિત કરશે.
JEE Mains 2022 Medium