JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
પ્રક્રિયા માટે, \(RCH _2 Br + I ^{-} \stackrel{\text { Acetone }}{\longrightarrow} \underset{\text { }}{ RCH _2 I + Br ^{-}}\) સાચું વિધાન શોધો.
- A ઉપરની પ્રક્રિયામાં બનતી સંક્રાંત અવસ્થા એ સ્થાનિકૃત ઋણાયન (એનાયન) કરતા ઓછી ધ્રુવીય છે.
- B પ્રક્રિયા એસિટિક એસિડ માં પણ થઈ શકે છે.
- C પ્રક્રિયામાં વપરાતો દ્રાવક વેગનિર્ણાયક તબકકામાં બનતા આયનો ને દ્રાવકઆયોજિત \((solvates)\) કરે છે.
- D \(Br^-\) એ સ્પર્ધાત્મક કેન્દ્રાનુરાગી તરીકે વર્તી શકે છે.
Answer & Solution
Correct Answer
(A) ઉપરની પ્રક્રિયામાં બનતી સંક્રાંત અવસ્થા એ સ્થાનિકૃત ઋણાયન (એનાયન) કરતા ઓછી ધ્રુવીય છે.
Step-by-step Solution
Detailed explanation
This is finkelstein reaction Clearly, the transition state is less polar than free anions. \(Br ^{-}\)and \(I ^{-}\) Acetic acid is protic which does not support \(S _{ N } 2\) Acetone does not solvate anion \(Br ^{-}\)gets precipitated and hence can not compete with \(I\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલી માહિતીના આધારે:
\(\begin{array}{ll}\mathrm{E}_{\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-} / \mathrm{Cr}^{3+}}^{\circ}=1.33 \mathrm{~V} & \mathrm{E}_{\mathrm{Cl}_2 / \mathrm{Cl}^{(-)}}^{\circ}=1.36 \mathrm{~V} \\ \mathrm{E}_{\mathrm{MnO}_4^{-} / \mathrm{Mn}^{2+}}^{\circ}=1.51 \mathrm{~V} & \mathrm{E}_{\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}}^{\circ}=-0.74 \mathrm{~V}\end{array}\)
સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે:JEE Mains 2025 Easy - ક્રોમેટ અને ડાયક્રોમેટ આયન માં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થામાં તફાવત \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- ઉમદા વાયુ સંરચના ધરાવતા નીચે આપેલામાંથી આયનોની કુલ સંખ્યા_______________છે. \( \mathrm{Sr}^{2+}(\mathrm{Z}=38), \mathrm{Cs}^{+}(\mathrm{Z}=55), \mathrm{La}^{2+}(\mathrm{Z}=57) \mathrm{Pb}^{2+} \) \( (\mathrm{Z}=82), \mathrm{Yb}^{2+}(\mathrm{Z}=70) \text { and } \mathrm{Fe}^{2+}(\mathrm{Z}=26)\)JEE Mains 2024 Hard
- \(T ( K )\) પર, 98% \(H _2 SO _4( w / w )\) જલીય દ્રાવણના 100 g ને 49% \(H _2 SO _4\) (w/w) જલીય દ્રાવણના 100 g સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં \(H _2 SO _4\) ના મોલ અંશ શું છે?
(આપેલ : પરમાણ્વીય દળ : \(H =1 \ u ; S =32 u ; O =16 u\) )
(ધારી લો કે મિશ્ર કર્યા પછી તાપમાન અચળ રહે છે)JEE Mains 2026 Easy - \(2 \mathrm{~N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightarrow 4 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) સમીકરણ વડે \(\mathrm{CCl}_4\) માં \(\mathrm{N}_2 \mathrm{O}_5\) ની વિઘટન થઈને પ્રકિયા માટે જરૂરી \(\mathrm{NO}_2\) ઉત્પન્ન થાય છે. \(\mathrm{N}_2 \mathrm{O}_5\) ની પ્રારંભિક સાંદ્રતા \(3 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) અને તેની \(30\) મિનીટ પછી \(2.75 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) છે. \(\mathrm{NO}_2\) બનવાનો (સર્જન) વેગ (દર) એ \(x \times 10^{-3} \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~min}^{-1}\) છે. \(x\) નું મુલ્ય _______ છે.(નજીકનો પૂણાંક)JEE Mains 2024 Hard
- એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં નીચેના પૈકી નિષ્ક્રિયકરણ કરતા સમૂહોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે બે કથનો આપેલા છે. કથન \((I)\) : વાયુની શ્યાનતા પ્રવાહીની શ્યાનતા કરતા વધુ હોય છે. કથન \((II)\) : અદ્રાવ્ય અશુધ્ધિને લીધે પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે. ઉપર્યુંત્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :JEE Mains 2024 Hard
- જો \(\lim _{x \rightarrow \infty}\left(\sqrt{x^{2}-x+1}-a x\right)=b\) હોય તો ક્રમયુક્ત જોડ \((a, b)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\vec{a}\) અને \(\vec{b}\) લંબહોય, તો \(\overrightarrow{ a } \times(\overrightarrow{ a } \times(\overrightarrow{ a } \times(\overrightarrow{ a } \times \overrightarrow{ b })))=..........\)JEE Mains 2021 Medium
- \(u\hat i\) શરૂઆતનો વેગ ધરાવતો એક \(m\) દળનો પદાર્થ એક \(3m\) દળના સ્થિર પડેલા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તે સંઘાત પછી \(v\hat j\) જેટલા વેગથી ગતિ કરે તો વેગ \(v\) કેટલો હશે?JEE Mains 2020 Hard
- એક પરિક્ષામાં ઉપસ્થિત \(60\%\) સ્ત્રી અને \(40\%\) પુરૂષ ઉમેદવારોમાંથી \(60\%\) ઉમેદવારો ઉતીર્ણ થાય છે. ઉતીર્ણ થનાર સ્ત્રોઓની સંખ્યા એ ઉતીર્ણ થનાર પુરૂષોની સંખ્યા કરતા બમણી છે. ઉતીર્ણ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો પસંદ થયેલ ઉમેદવાર સ્ત્રી હોય તેની સંભાવના .......... છે.JEE Mains 2022 Medium
- રેખા \(\frac{{x - 4}}{2} = \frac{{y - 5}}{2} = \frac{{z - 3}}{1}\) અને સમતલ \(x + y + z = 2\) નું છેદબિંદુ આપેલ પૈકી કઈ રેખા પર હશે ?JEE Mains 2019 Hard