JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2020
- અઘરું
- MCQ
\(A, B\) અને \(C\) ત્રણ જૈવિક અણુઓ છે.તેમના પર કરવામાં આવેલા પરીક્ષણોનાં પરિણામો નીચે આપેલ છે \(\begin{array}{|c|c|c|c|}\hline {} &\text { Molisch's Test} & {\text { Barfoed Test}} & {\text { Biuret Test}} \\ \hline \text { A} & { Positive } & {\text { Negative }} & {\text { Negative }} \\ \hline \text { B } & {\text { Positive }} & {\text { Positive }} & {\text { Negative }} \\ \hline \text { C } & {\text { Negative }} & {\text { Negative }} & {\text { Positive }} \\ \hline\end{array}\) \(A, B\) અને \(C\) અનુક્રમે
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(A =\) લેકટોઝ, \(B =\) ગ્લુકોઝ, \(C =\) આલ્બુમીન
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Alanine does not show Biuret test because Biuret test is used for deduction of peptide linkage & alanine is amino acid.
Albumine is protein so have paptide linkage so it gives positive Biuret test.
Positive Barfoed test is shown by monosaccharide but not disaccharide. Positive Molisch's test is shown by glucose.
Chemistry ના વધુ પ્રશ્નો
- જાણવામાં (ધ્યાનમાં) આવ્યું છે કે \(Pb ^{4+}\) કરતાં \(Pb ^{2+}\) વધારે સ્થિર છે પણ \(Sn ^{4+}\) કરતા \(Sn ^{2+}\) ઓછો સ્થિર છે. નીચે આપેલ પ્રક્રિયાઓને નિહાળો.
\(PbO _2+ Pb \rightarrow 2 PbO ; \Delta_{ r } G ^{\circ}(1)\)
\(SnO _2+ Sn \rightarrow 2 SnO ; \Delta_{ r } G ^{\circ}(2)\)
નીચેનામાંથી સાચો સમૂહ ઓળખો.JEE Mains 2026 મધ્યમ - આપમેળે થતા ફેરફારની દિશામાં અર્ધકોષોનો ઉપયોગ કરીને એક વિદ્યુત-રાસાયણિક કોષ રચવામાં આવે છે.
\(Fe(OH)_2(s) + 2e^- \rightarrow Fe(s) + 2OH^-(aq) \quad E^\theta = -0.88\) V
અને \(AgBr(s) + e^- \rightarrow Ag(s) + Br^-(aq) \quad E^\theta = +0.07\) V
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?JEE Mains 2026 મધ્યમ - \([Fe(CN)_6]^{3-}\) અને \([FeF_6]^{3-}\) ના ચુંબકીય ગુણધર્મ વિશે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 અઘરું
- નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(B\) નીપજ માટે સાચું વિધાન શોધો. તે....
JEE Mains 2023 અઘરું - નીચેની પ્રતિક્રિયાને ધ્યાનમાં લો.

વિધાન I : ઉપરોક્ત પ્રતિક્રિયામાં, બનતી નીપજ બેન્ઝાઈલ આલ્કોહોલ અને આયોડોબેન્ઝીનનું મિશ્રણ હશે.
વિધાન II : ઉપરોક્ત પ્રતિક્રિયામાં, નીપજ આપવા માટે \(-\text{O}-\text{CH}_2-\) બંધ તૂટે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow \mathrm{B}(\mathrm{g})+\mathrm{C}(\mathrm{g})\) એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.
\(\begin{array}{|l|l|l|}\hline \text{સમય} & T & \infty \\\hline \mathbf{P}_{\text {પદ્ધતિ }} & \mathrm{P}_{\mathrm{t}} & \mathrm{P}_{\infty} \\\hline\end{array}\)
આ પ્રક્રિયા માત્ર પ્રક્રિયક A સાથે શરૂ કરવામાં આવી હતી. વેગ અચળાંક k માટે નીચેનામાંથી કયું પદાવલિ સાચી છે?JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક અને ટ્રોલી સિસ્ટમનો વિચાર કરો. જો ટ્રોલી અને સપાટી વચ્ચે ગતિજ ઘર્ષણાંક \(0.04\) હોય, તો સિસ્ટમનો પ્રવેગ \(\mathrm{ms}^{-2}\) માં ______ છે. (ધારો કે દોરી દળરહિત અને ખેંચી ન શકાય તેવી છે અને ગરગડી પણ દળરહિત અને ઘર્ષણરહિત છે)
JEE Mains 2024 અઘરું - ગેલ્વેનાઇઝિંગ એ નીચેનામાંથી કોનુ અસ્તર હોય છે ?JEE Mains 2016 સરળ
- ફૉસ્ફરસ ના નાના મૂલ્ય ની હાજરી માં એલિફેટીક કાર્બોક્સિલિક એસિડ્સ કલોરિન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા આપે છે જેથી સંયોજન પેદા થાય જેમાં \(\alpha -\) હાઇડ્રોજનને હેલોજન દ્વારા બદલવામાં આવે છે . તો આ પ્રકિયા કયા નામ થી ઓળખાય છે ?JEE Mains 2015 અઘરું
- હાઈડ્રોજન પરમાણુની પ્રથમ બ્હોર કક્ષામાં એક ઇલેકટ્રોનની ઊર્જા \(-2.18 \times 10^{-18}\,J\) છે.તો તેની તૃતીય બ્હોર કક્ષામાં ઊર્જા શોધોJEE Mains 2023 મધ્યમ
- \(‘M’\) દળ અને \(‘a’\) ત્રિજ્યા ઘન ગોળો \(2M\) દળ અને \(2a\) ત્રિજ્યા ધરાવતો પોલા ગોળા વડે ઘેરાયેલો છે.તેના કેન્દ્રથી \(3a\) અંતરે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય?JEE Mains 2019 મધ્યમ
- \(M\) જેટલું મોલર દળ ધરાવતા આક્સિજન વાયુના આણુ માટે \(300\, K\) તાપમાને, સરેરશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \(\left( V _{ rms }\right)\) અને સૌથી વધારે સંભવિત ઝડપ \((most probable speed)\) \(\left(v_{p}\right)\) વચ્ચે.........સંબંધ હશે.JEE Mains 2022 મધ્યમ