JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
બાષ્પ દબાણ \(0.20\,mm\,Hg\) ઓછું કરવા માટે \(100\,g\) પાણીમાં ગ્લુકોઝનું કેટલું વજન ઓગાળવું જોઈએ ? (આપેલ :ઓરડાના તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ \(54.2\,mm\,Hg\) છે.ગ્લુકોઝ નું મોલર દળ \(180\,g\,mol ^{-1}\) છે.)
- A \(4.69\,g\)
- B \(3.59\,g\)
- C \(2.59\,g\)
- D \(3.69\,g\)
Answer & Solution
Correct Answer
(D) \(3.69\,g\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ P ^0- P _5}{ P ^0}=\frac{ n }{ N }\) (for dilute solution) \(\frac{0.2}{54.2}=\frac{ n \times 18}{100}\) \(n =\frac{100}{271 \times 18}\) \(w =\frac{100 \times 180}{271 \times 18} ; w =3.69\,g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({\left[ Fe ( CN )_{6}\right]^{4-}}\); \({\left[ Fe ( CN )_{6}\right]^{3-}}\); \({\left[ Ti ( CN )_{6}\right]^{3-}}\); \({\left[ Ni ( CN )_{4}\right]^{2-}}\); \({\left[ Co ( CN )_{6}\right]^{3-}}\) ઉપર આપેલા સંકીર્ણો પૈકી, અનુચુંબકીય સંકીર્ણ (ણો) ની સંખ્યા...........છે.JEE Mains 2022 Medium
- સોડીયમ હેલાઇડોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી નો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) અનુમાનિત (સંભાવ્ય) સાયક્લોહેકઝાટ્રાઇન કરતાં બેન્ઝિન વધારે સ્થિર છે. કારણ \(R :\) કાર્બન પરમાણુઓના કેન્દ્ર (નાભિ) વડે બિનસ્થાનિકૃત \(\pi\) ઈલેક્ટોનોન વાદળ વધારે પ્રબળતાથી આકર્ષિત હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધ્યાનમાં લો કે \(d ^{6}\) ધાતુ આયન \(\left( M ^{2+}\right)\) એક્વા લિગાન્ડ્સ સાથેનું એક સંકીર્ણ બનાવે છે, અને સંકીર્ણ નો સ્પિન એકમાત્ર ચુંબકીય ક્ષણ \(4.90\) \(BM.\) છે. સંકીર્ણ ની ભૂમિતિ અને સ્ફટિક ક્ષેત્ર સ્થિરતા ઉર્જા કેટલી છે:JEE Mains 2020 Medium
- સમાઘટકીય હાઇડ્રોકાર્બન \(\quad \rightarrow \quad\) નકારાત્મક બેયર કસોટી
(આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) )
ઉપરોક્તમાંથી ચાર અલગ-અલગ નોન-એલિફેટિક વિસ્થાપન સ્થાનો ધરાવતા સમાઘટકોની કુલ સંખ્યા છે -JEE Mains 2025 Hard - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
સંકિર્ણ આયનસૂચિ-II
ગણતરી કરેલ સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રા (BM)A. \([Cr(H_2O)_6]^{2+}\) I. \(3.87\) B. \([Co(H_2O)_6]^{2+}\) II. \(5.92\) C. \([Cu(H_2O)_6]^{2+}\) III. \(4.90\) D. \([Mn(H_2O)_6]^{2+}\) IV. \(1.73\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- આલ્કલી ધાતુ આયનોની જલીયકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- દોરી-પુલી રચનાની મદદથી લટકાવેલ \(M\) દળ ચાર ગણું વધારે દળ સાથે જોડાયેલ છે. આ મોટા દળને સમક્ષિતિજ બરફના ચીસલા ઉપર મૂકવામાં આવેલ છે અને તેને \(2 \,Mg\) બળ વડે ખેંચવામાં આવે છે. આ પરિસ્થિતિમાં દોરીમાં તણાવ \(\frac{x}{5} Mg\) મળે છે. \(x\) નું મૂલ્ય ........... હશે. દોરીનું દળ અવગણો અને મોટા ચોસલા (મોટું દળ) અને બરફની પાટ વચ્ચે ધર્ષણ અવગણો. (Given \(g=\) acceleration due to gravity)
JEE Mains 2022 Medium - જો સમાંતર શ્રેણીનું \(10^{\text {th }}\) મુ પદ \(\frac{1}{20}\) અને તેનું \(20^{\text {th }}\) મુ પદ \(\frac{1}{10},\) હોય તો પ્રથમ \(200\) પદોનો સરવાળો મેળવો.JEE Mains 2020 Medium
- બિંદુ \(P(1,2,-1)\) માંથી રેખા \(L:\) \(\frac{x}{1}=\frac{y}{0}=\frac{z}{-1}\) પરનો લંબપાદ \(N\) છે. બિંદુ\(P\) માંથી સમતલ \(x+y+2 z=0\) ને સમાંતર રેખા દોરવામાં આવે તો તે રેખા \(L\) બિંદુ \(Q\) માં છેદે છે. જો \(\alpha\) એ રેખાઓ \(\mathrm{PN}\) અને \(\mathrm{PQ}\) વચ્ચેનો લઘુકોણ હોય તો \(\cos \alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સાચાં વિધાનોને ઓળખો :
A. સ્થિર વિદ્યુતક્ષેત્રની રેખાઓ બંધ ગાળાઓ રચે છે.
B. જ્યારે વીજભાર શૂન્ય કરતા વધુ હોય ત્યારે વિધુતક્ષેત્રની રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય છે.
C. ગોસનો નિયમ ફક્ત વ્યસ્ત વર્ગના બળ માટે લાગુ પડે છે.
D. સ્થિર વિદ્યુતક્ષેત્રમાં બંધ પથને ફરતે ભારિત કણને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે.
E. કુલંબ બળની અસર હેઠળ કણની ગતિ સમતલમાં જ થતી હોવી જોઈએ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - \(Fe^{3+} \to Fe\) માટે પ્રમાણિત રિડકશન પોટેન્શિયલ \((E^o)\) ............... \(\mathrm{V}\) આપેલ : \(F{e^{2 + }} + 2{e^ - } \to Fe;\) \({E^o}_{F{e^{2 + }}/Fe} = - 0.47\,V\) \(F{e^{3 + }} + {e^ - } \to F{e^{2 + }};\) \({E^o}_{F{e^{3 + }}/F{e^{2 + }}} = + 0.77\,V\)JEE Mains 2017 Hard