JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : ફલોરિન તે તેના સમુહમાં સૌથી વધુ ઋણ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. વિધાન \(II\) : ઓક્સિજન તે તેના સમુહમાં સૌથી ઋણ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- B વિધાન \(I\) સાચું છે પાણ વિધાન \(II\) ખોટું છે.
- C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- D વિધાન \(I\) ખોટું છે પાણ વિધાન \(II\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(D) વિધાન \(I\) ખોટું છે પાણ વિધાન \(II\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
વિધાન−1 ખોટું છે કારણ કે ક્લોરિન તેના જૂથમાં સૌથી વધુ નકારાત્મક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એલેનાઈન, ગ્લાયસીન અને વેલીન ને સાથે સાંકળીને તેમાંથી બનતા શક્ય ટ્રાયપેપ્ટાઈડની સંખ્યા, કે જ્યાં એકપણ એમિનો એસિડ નો ઉપયોગ એક કરતા વધારે વાર થતો નથી તે.....JEE Mains 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એેક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. વિધાન \(A\) : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ \(NaI\)ની હાજરીમા. જળવિભાજન નો દર \((rate)\) વધે છે. વિધાન \(R\) : \(I^{-}\) એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે. ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- બ્રાઉન રિંગ કસોટીમાં રચાતા સંકીર્ણમાં Fe (આયર્ન) ની ઓક્સિડેશન અવસ્થા.JEE Mains 2024 Medium
- \(1 \mathrm{~mol} \mathrm{H}_2 \mathrm{O}\) માંથી \(\mathrm{O}_2\) નાં ઓક્સિડેશન માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કુલમ્બ માં _______ \(\times 10^5 \mathrm{C}\) છે.JEE Mains 2024 Hard
- ઝિંકની મંદ અને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી અનુક્રમે ............ ઉત્પન્ન થાય છે.JEE Mains 2016 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(\text A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(\text R\) વડે લેબલ કરેલ છે.
કથન \(\mathrm{(A)}: \mathrm{H}_2 \mathrm{Te}\) એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં વધારે એસિડિક છે.
કારણ \(\text{(R)}\) : \(\mathrm{H}_2 \mathrm{Te}\) ની બંધ વિયોજન એન્થાલ્પી એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં ઓછી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(STP\) પર \(O _2\) ના \(2.8375\,liters\) માં અણુઓ અને \(moles\) ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
- દ્રીપદી \(\left(2 x^{r}+\frac{1}{x^{2}}\right)^{10}\) ના વિસ્તરણમાં જો અચળ પદ \(180\) હોય તો \(r\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, મધ્યસ્થ મહતમથી \(5\)મી પ્રકાશિત શલાકાનું સ્થાન \(5\,cm\) આગળ મળે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર \(1\,m\) અને વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(600\,nm\) છે. સ્લિટો વચ્યેનું અંતર \(............\mu m\) છે.JEE Mains 2023 Easy
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) કાંસ્ય (I) Cu, Ni (B) પિત્તળ (II) Fe, Cr, Ni, C (C) યુકેનો ચાંદીનો સિક્કો (III) Cu, Zn (D) સ્ટેનલેસ સ્ટીલ (IV) Cu, Sn
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે \(R\) ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં \(M\) દ્રવ્યમાનનો એક ઉપગ્રહ છે. સમાન દ્રવ્યમાનનો એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ મુક્ત પતન કરી રહેલ છે. જે આ ઉપગ્રહ સાથે ઉપગ્રહની ઝડપ જેટલી ઝડપથી અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ ઉપગ્રહ સાથે જોડાઈ જાય છે. આ સંયુક્ત પદાર્થની ત્યાર બાદની ગતિ ________ હશેJEE Mains 2019 Medium
- અંતરાલ \([0,2 \pi]\) માં સમીકરણ \(x +2 \tan x =\frac{\pi}{2}\) ના ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard