enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - તરંગો
- JEE Mains 2016
- મધ્યમ
- સંખ્યાત્મક
બંને છેડાથી ખુલ્લી એલ પાઇપની,હવામાં,મૂળભૂત આવૃત્તિ \(f\) છે.આ પાઇપને ઉર્ધ્વ રીતે તેની અડધી લંબાઇ સુધી પાણીમાં ડુબાડવામાં આવે છે.તો પાઇપમાં વધેલ હવાના કોલમની મૂળભૂત આવૃત્તિ .... \(f\) હવે થશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(1\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
The fundamental frequency in case \((a)\) is \(f=\frac{v}{2 \ell}\)
The fundamental frequency in case \((b)\) is
\(f^{\prime}=\frac{v}{4(\ell / 2)}=\frac{u}{2 \ell}=f\)
Physics ના વધુ પ્રશ્નો
- \(HCl\)નો અણુ પાસે ચાકગતિ ,રેખીય ગતિ અને કંપન ગતિ કરી શકે છે.\(HCl\) અણુની વાયુ અવસ્થામાં \(rms\) ઝડપ \(\bar v \) , દળ \(\,m\) અને બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B\) હોય તો તેનું તાપમાન કેટલું થશે?JEE Mains 2019 મધ્યમ
- પ્રકાશવિદ્યુત અસરના પ્રયોગમાં, નિરોધક સ્થિતિમાન,JEE Mains 2025 મધ્યમ
- ફક્ત ઈન્ડકટર ધરાવતા પરિપથમાં પ્રવાહનું સમીકરણ \(5 \sin \left(49 \pi t -30^{\circ}\right)\) છે. જે પ્રેરકત્વ \(30 \,mH\) હોય, તો ઈન્ડકટરને સમાંતર વોલ્ટેજનું સમીકરણ .............. થશે. \(\left\{\pi=\frac{22}{7}\right\}\) .JEE Mains 2022 મધ્યમ
- સાબુના પરપોટાની સપાટીનું પૃષ્ઠતાણ \(2.0 \times 10^{-2} \;Nm ^{-1}\) છે. સાબુના પરપોટાની ત્રિજ્યાને \(3.5 \;cm\) થી \(7\; cm\) સુધી વધારવા માટે કરવામાં આવેલ કાર્ય \(.........\times 10^{-4}\,J\) હશે. [\(\pi=\frac{22}{7}\) લો]JEE Mains 2023 મધ્યમ
- ઉગમ બિંદુથી \(x-\) અક્ષ પર ત્રણ વિદ્યુતભારો \(+Q, q\) અને \(+Q \) અનુક્રમે \(0,\frac d2\) અને \(d\) આગળ મુકેલ છે. જો \(x=0\) આગળ મુકેલ \(+Q\) દ્વારા અનુભવાતું કુલ બળ શૂન્ય હોય તો \(q\) નું મૂલ્ય કેટલું હશે.JEE Mains 2019 અઘરું
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી તકતીની કોણીય ઝડપ \(\omega_{1}\) છે. બીજી \(\frac{ R }{2}\) ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતી તકતી તેના પર મુક્તા નવી કોણીય ઝડપ \(\omega_{2}\) છે.શરૂઆતની ઊર્જાનો વ્યય થાય તો \(p=.......\)JEE Mains 2020 અઘરું
JEE Mains ના વધુ PYQ
- લિસ્ટ \(I\) ને લિસ્ટ \(II\) સાથે મેળવો
આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.લિસ્ટ \(I\) લિસ્ટ \(II\) \(A\) અંતર્ગત અર્ધવાહક \(I\) ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની નજીક હોય \(B\) \(n-\) પ્રકારનો અર્ધવાહક \(II\) ફર્મી સ્તર વચ્ચે હોય \(C\) \(p-\) પ્રકારનો અર્ધવાહક \(III\) ફર્મી સ્તર વેલેન્સ બેન્ડની નજીક હોય \(D\) ધાતુ \(IV\) ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની અંદર હોય JEE Mains 2023 મધ્યમ - નીચે આપેલ પરિપથ માટે, પરિપથ દ્વારા થતું લોજીક કાર્ય (operation) શોધો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 મધ્યમ - \(\frac{\mathrm{B}^{2}}{2 \mu_{0}}\) નું પારિમાણ શું થાય? જ્યાં \(\mathrm{B}\) એ ચુંબકીયક્ષેત્ર અને \(\mu_{0}\) એ શૂન્યાવકાશની ચુંબકીય પરમીએબીલીટી છે.JEE Mains 2020 મધ્યમ
- ' \(h\) ' જાડાઈના સમાંતર બાજુવાળા કાચના સ્લેબમાંથી વક્રીભવન પામતા કિરણનું આપતનકોણ ' \(i\) ' અને વક્રીભવનકોણ ' \(r\) ' ના પદોમાં પાર્શ્વિક સ્થાનાંતરણ કેટલું થશે, જો કાચનો સ્લેબ હવાના માધ્યમમાં મૂકવામાં આવેલો હોય?JEE Mains 2025 મધ્યમ