JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ પસાર કરતાં તારને માથાની પિનના આકારમાં વાળેલો છે. તો તેના અર્ધવર્તુળના કેન્દ્ર \(P\) પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

- A \(\frac{\mu_{0} I }{4 \pi r }(2-\pi)\)
- B \(\frac{\mu_{0} I }{4 \pi r }(2+\pi)\)
- C \(\frac{\mu_{0} I }{2 \pi r }(2+\pi)\)
- D \(\frac{\mu_{0} I }{2 \pi r }(2-\pi)\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{\mu_{0} I }{4 \pi r }(2+\pi)\)
Step-by-step Solution
Detailed explanation
\(B =2 \times B _{ \text { straight.wire }}+ B _{\text {loop }}\) \(B =2 \times \frac{\mu_{0} i }{4 \pi r }+\frac{\mu_{0} i }{2 r }\left(\frac{\pi}{2 \pi}\right)\) \(B =\frac{\mu_{0} i }{4 \pi r }(2+\pi)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક બહુ પરમાણ્વિક વાયુના \(24\) કંપન મોડ છે. તો તેના માટે \(\gamma\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- એલ્યુમિનિયમ અને કોપર જેવા દ્રવ્યો માટે સ્થિતિસ્થાપક અંકનો સાચો ક્રમ નીચેનામાથી કયો છે?JEE Mains 2014 Medium
- જો પદાર્થનો વેગ સ્થાનાંતર \({x}\) ના સ્વરૂપમાં \(v=\sqrt{5000+24 {x}} \;{m} / {s}\) મુજબ આપવામાં આવે, તો પદાર્થનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે?JEE Mains 2021 Hard
- એક મોટર 100 V પર કાર્યરત છે અને 1 A પ્રવાહ ખેંચે છે. જો મોટરની કાર્યક્ષમતા \(91.6 \%\) હોય, તો પાવરનો વ્યય \(\mathrm{cal} / \mathrm{s}\) ના એકમોમાં _________ થશે.JEE Mains 2025 Medium
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(0.6 \,mm\) છે. સ્લિટથી \(80 \,cm\) અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... \(nm\) છે.JEE Mains 2022 Medium
- \(30\, cm\) લંબાઇના એક પોલા નળાકારની (અંદરની ત્રિજ્યા \(10\, cm\) અને બહારની ત્રિજ્યા \(20 \,cm\)) તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા \(I\) છે. આવું સમાન દ્રવ્યમાન ધરાવતા એક પાતળા નળાકારની તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા પણ \(I\) છે, તો તેની ત્રિજ્યા ........ \(cm\) હશેJEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(r\) ત્રિજ્યાની કેપિલરીમાં \(M\) દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે તો \(2r\) ત્રિજ્યાની કેપિલરીમાં કેટલા દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે?JEE Mains 2019 Medium
- એક શ્રેણી \(LCR\) પરિપથ \(\omega_{0}=10^{5} \,rad / s\) જેટલી કોણીય આવૃત્તિ પાસે અનુનાદ અનુભવે તે રીતે તૈયાર કરવામાં આવે છે. અનુનાદ વખતે પરિપથ \(120\, V\) વોલ્ટનાં ઉદગમમાંથી \(16\, W\) પાવર ખેંચે છે. પરિપથમાં અવરોધ \('R'\) નું મૂલ્ય ...... \(\Omega\) છે.JEE Mains 2021 Medium
- ધારોકે \(f\) એ \(\left(0, \frac{\pi}{2}\right)\) માં વિકલનીય વિધેય છે. જો \(\int_{\cos x}^{1} t^{2} f(t) d t=\sin ^{3} x+\cos x-1\) હોય, તો \(\frac{1}{\sqrt{3}} f^{\prime}\left(\frac{1}{\sqrt{3}}\right)=\dots\dots\dots\) :JEE Mains 2022 Hard
- ચુંબકીય સસેપ્ટિબિલિટી \((\chi)\) અને ચુંબકીય પારગમ્યતા \((\mu)\) વચ્ચેનો સંબંધ નીચે મુજબ અપાય છે :
(\(\mu_0\) શૂન્યાવકાશની પારગમ્યતા છે અને \(\mu_{\mathrm{r}}\) સાપેક્ષ પારગમ્યતા છે)JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનો સમતુલ્ય અવરોધ _______ \(\Omega\).
JEE Mains 2024 Hard - ધારો કે \(y=f(x)\) એ વિકલ સમીકરણ \(\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+\frac{x y}{x^2-1}=\frac{x^6+4 x}{\sqrt{1-x^2}},-1 \lt x \lt 1\) નો ઉકેલ છે કે જેથી \(f(0)=0\). જો \(6 \int_{-1 / 2}^{1 / 2} f(x) \mathrm{d} x=2 \pi-\alpha\) હોય, તો \(\alpha^2\) = ___ છે.JEE Mains 2025 Hard