JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(10 \mathrm{~g}\) વિદ્યુત વિભાજ્ય \(\mathrm{AB}_2\) ધરાવતું એક દ્રાવણ \(100 \mathrm{~g}\) પાણીમાં \(100.52^{\circ} \mathrm{C}\) તાપમાને ઉકળે છે. વિદ્યુત વિભાજ્ય \((\alpha)\) ની આયનીકરણની માત્રા _______ \(\times 10^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : \(\mathrm{AB}_2\) નો મોલર દળ \(=200 \mathrm{~g} \mathrm{~mol}^{-1} \cdot \mathrm{K}_{\mathrm{b}}\) (પાણીનો મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક) \(=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\), પાણીનું ઉત્કલનબિંદુ \(=100^{\circ} \mathrm{C}\); \(\mathrm{AB}_2\) આયનીકરણ પામે છે જેમ કે \(\left.\mathrm{AB}_2 \rightarrow \mathrm{A}^{2+}+2 \mathrm{~B}^{-}\right]\)
- A \(3\)
- B \(5\)
- C \(6\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(B) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{AB}_2 \rightarrow \mathrm{A}^{+2}+2 \mathrm{~B}^{\ominus}\) \(\mathrm{i}=1+(3-1) \alpha\) \(\mathrm{i}=1+2 \alpha\) \(\Delta \mathrm{T}_{\mathrm{b}}=\mathrm{k}_{\mathrm{b}} \mathrm{im}\) \(0.52=0.52(1+2 \alpha) \frac{\frac{10}{200}}{\frac{100}{1000}}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left({P}+\frac{{an}^{2}}{{~V}^{2}}\right)({V}-{nb})={n} {RT}\)માં વાન ડર વાલ્સ વાયુ સમીકરણમાં પેરામીટર \('a'\)નો એકમ છે:JEE Mains 2021 Easy
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) (સંયોજન / જાતિ) સૂચિ \(II\) (આકાર / ભૂમિતિ) \((A)\) \(\mathrm{SF}_4\) \((I)\) ચતુષ્ફલકીય \((B)\) \(\mathrm{BrF}_3\) \((II)\) પિરામિડલ \((C)\) \(\mathrm{BrO}_3^{-}\) \((III)\) સી-સો (See saw) \((D)\) \(\mathrm{NH}_4^{+}\) \((IV)\) વાંકો \(T\)-આકાર JEE Mains 2024 Medium - નીચે આપેલી પ્રક્રિયામાંથી કઈ સાચી છે?JEE Mains 2024 Hard
- \(XeO_4\) અણુ .. . . . ધરાવતો ચતુષ્ફલકીય અણુ છે .JEE Mains 2013 Hard
- કયો પ્રક્રિયક \(1-\) એસિટિક એસિડમાં નેફ્થાઇલએમાઇન અને સલ્ફેનિલિક એસિડની શોધ માટે વપરાય છે?JEE Mains 2021 Medium
- પ્રક્રિયા \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{~B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{g})\) એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તે શુદ્ધ A થી શરૂ કરવામાં આવી હતી.
t / min સિસ્ટમનું દબાણ
at time t / mm Hg10 160 ∞ 240
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(3.0 \times 10^{-6}\, {C} / {m}\) રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા રેખીય વિદ્યુતભારથી અમુક અંતરે \(x-\) અક્ષ પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે છે. રેખીય વિદ્યુતભાર \(z-\) અક્ષ પર મુકેલ છે અને ડાયપોલનો ધન અને ઋણ વિદ્યુતભાર ઉગમબિંદુથી અનુક્રમે \(10\, {mm}\) અને \(12\, {mm}\) અંતરે છે. જો ડાયપોલ પર લાગતું કુલ બળ \(4\, N\) હોય, તો ડાયપોલના ધન અને ઋણ વિદ્યુતભારનું મૂલ્ય શોધો.JEE Mains 2021 Hard
- \(4 {f}\) ભ્રમણકક્ષામાં \({Ho}^{3+}\) આયનમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા \(.....\) છે. (પરમાણ્વીય ક્રમાંક \({Ho}=67\) )JEE Mains 2021 Easy
- \(T\) તાપમાને એક વાયુમિશ્રણ એ \(3\) મોલ ઑકિસજન અને \(5\) મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?JEE Mains 2019 Medium
- એક વર્તુળાકાર નળી ઊર્ધ્વ સમતલમાં રાખેલ છે.બે પ્રવાહી કે જેઓ એકબીજામાં ભળી શકતા નથી અને તેમની ધનતા \(d_1\) અને \(d_2\) છે.તેમને આ નળીમાં ભરવામાં આવે છે.દરેક પ્રવાહી કેન્દ્ર આગળ \(90°\) નો આંતરિક કોણ રચે છે.જયારે આંતર સપાટીને જોડતી ત્રિજયા શિરોલંબ સાથે \(\alpha \) કોણ રચે છે,તો ગુણોત્તર \(\frac{{{d_1}}}{{{d_2}}}\)
JEE Mains 2014 Hard - સદીશ \(\hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}+\hat{\mathrm{k}}\) નો બે સદીશો \(2 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}}-5 \hat{\mathrm{k}}\) અને \(-\lambda \hat{i}+2 \hat{j}+3 \hat{k}\) ના સરવાળા સદીશ પરનો પ્રક્ષેપ \(1\) હોય તો \(\lambda\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે પ્રદેશ \(\left\{(x, y):|2 x-1| \leq y \leq\left|x^2-x\right|, 0 \leq x \leq 1\right\}\) નું ક્ષેત્રફળ \(A\) છે,તો \((6 A +11)^2=.............\)JEE Mains 2023 Hard